ગાજર રેસીપી
Last Updated : Nov 03,2024


carrot recipes in English
गाजर रेसिपी - हिन्दी में पढ़ें (carrot recipes in Hindi)

40 ગાજરની રેસીપી | ગાજરનો ઉપયોગ કરી બનેલી રેસીપી | ગાજરની રેસીપીઓનો સંગ્રહ | carrot recipes in Gujarati |  recipes using carrot in Gujarati | 

40 ગાજરની રેસીપી | ગાજરનો ઉપયોગ કરી બનેલી રેસીપી | ગાજરની રેસીપીઓનો સંગ્રહ | carrot recipes in gujarati | recipes using carrot in Gujarati | 

ગાજરના ફાયદા, આરોગ્ય લાભો (benefits of carrot, gajar, gajjar in Gujarati)

ગાજરમાં બીટા કેરોટિન પોષક તત્વો હોય છે જે વિટામિન એ નું એક રૂપ છે, જે આંખના બગાડને અટકાવવામાં મદદ કરે છે, કારણકે જ્યારે ઉમર વધે છે, ત્યારે તે રાત્રે અંધત્વ અટકાવે છે. ગાજર આંખો માટે બહુ સારુ છે. તેઓ કબજિયાતલોહીનું દબાણ ઓછું કરે છે, ફાઇબરઅને લો કોલેસ્ટરોલ દૂર કરે છે. ગાજરના 11 સુપર બેનિફિટ્સ અને તમારા દૈનિક આહારમાં શા માટે શામેલ કરવું તે વાંચો.


Goto Page: 1 2 3 4 5 
અમેરીકન ચોપસીને પૂર્વ અને પશ્ચિમ જગતની રાંધવાની કળાનું સંગમ ગણી શકાય અને જ્યારે તે તળેલા નૂડલ્સ્ સાથે પીરસવામાં આવે ત્યારે તેને પ્રખ્યાત ચાઇનીઝ વાનગી ચાઉ મીનનો અનુકૂળ રૂપાંતર ગણી શકાય. ચોપસીમાં મૂળભૂત આમતો સાંતળેલા શાકભાજી અને સૉસ ....
અવીઅલ એ મૂળ કેરળની વાનગી છે, છતાં તામિલનાડુમાં પણ તે એટલી જ પ્રખ્યાત થયેલી છે. લગ્ન અથવા કોઇ ઉત્સવની ઉજવણીમાં આ વાનગી ન હોય એવું ભાગ્યેજ બને. એક ઉત્તમ અવીઅલની વાનગીને દૃષ્ટિવિષયક બનાવવા માટે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે, એટલે જ વિભિન્ન રંગની શાકભાજી જેવી કે ગાજર, ફણસી, કોળું વગેરે પસંદ કરી તેના ૧ ઇંચ લા ....
આ ઝટપટ બનતા ઢોસાનો ખીરો ઊર્જા, પ્રોટીન અને ફાઈબરથી ભરપુર છે. ઓટસ્ માં સોલ્યુબલ ફાઈબર – “બીટા ગ્લુકન” ની માત્રા અધિક હોય છે અને તે માટે આપણે ઓટસ્ નું સેવન દરરોજ કરવું જોઈએ. અડદની દાળ અને ગાજરનો ઉમેરો આ ઢોસામાં પ્રોટીન અને વિટામીન-એ નો પણ ઉમેરો કરે છે. તો ઝટપટ બનાવો આ ઢોસા અને તમારી મનપસંદ ચટણી સાથે પ ....
એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.
ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે. પ્રસ્તુત છે, આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ. તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય ....
આ ક્લિઅર વેજીટેબલ સ્ટૉકનો ઉપયોગ ઓરીયન્ટલ સૂપ અને વિવિધ ભાજીઓ બનાવવામાં થાય છે. આ સ્ટૉક બનાવવા માટે કોબી, લીલા કાંદા અને સેલરી જેવા શાકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને એક વિશિષ્ટ તીવ્રતા આપે છે અને તે ચાઇનીઝ વાનગીની ખાસિય ....
કીનોવા ઉપમા રેસીપી | વેજીટેબલ ક્વિનોઆ ઉપમા | વેજીટેબલ ઉપમા | કીનોવા ઉપમા બનાવવાની રીત | ઉપમા રેસીપી | quinoa upma recipe in gujarati | wit ....
કોબી, ગાજર અને લેટીસ સલાડ રેસીપી | કોબી, ગાજર અને લેટીસ સલાડ | હેલ્ધી કોબી, ગાજર અને લેટીસ સલાડ | cabbage carrot and lettuce salad recipe in gujarati | with 14 amazing images. સ્વસ્થ સલાડ, ....
મોઢામાંથી પાણી છુટી જાય એવા સ્વાદિષ્ટ આ કોબીના તળેલા વડામાં ચણાની દાળ અને કોબી સાથે ગાજર, લીલા મરચાં અને કોથમીર પણ છે. શાળામાંથી પાછા આવેલા બાળકોને તથા ચા સાથે નાસ્તામાં મોટા લોકો માટે તો એક મજેદાર નાસ્તો છે.
રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.
ગાજર અને ખજૂર નું સલાડ રેસીપી | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર | carrot and date salad in gujarati | with 21 amazing images. ગાજરના કચુંબરનો દેખાવ સુધારવા માટે તેને સલાડના પાન માં ....
ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ | carrot and cheese sandwich in gujarati | આ નવીન અને પૌષ્ટિક વિટામિન એ, પ્રોટીન, કેલ્શિયમ અને લોહ સમૃદ્ધ રેસીપી છે. પનીર અને ચીઝ નો આહાર મધ્યમ માત્રામાં લેવામાં આવે તો તે તમારા હ ....
ગાજર અને મગની દાળનું સૂપ રેસીપી | વેજીટેબલ સાથે મગની દાળનું સૂપ | હેલ્ધી ગાજર સૂપ | carrot and moong dal soup recipe in gujarati | with 34 amazing images. આ રસપ્રદ વાનગી તમારા તાળવા માટે એ ....
Goto Page: 1 2 3 4 5