સમારેલી કોથમીર રેસીપી
Last Updated : Jan 21,2025


कटा हुआ हरा धनिया रेसिपी - हिन्दी में पढ़ें (chopped coriander recipes in Hindi)

167 સમારેલી કોથમીર રેસીપી, સમારેલી કોથમીર રેસિપીઓનો સંગ્રહ, chopped coriander recipes in Gujarati | recipes using chopped coriander in Gujarati |

167 સમારેલી કોથમીર રેસીપી | સમારેલી કોથમીરનો ઉપયોગ કરીને વાનગીઓ|  chopped coriander recipes in Gujarati | recipes using chopped coriander in Gujarati |

ધાણાનો ઉપયોગ મોટાભાગના ભારતીયો દ્વારા દૈનિક રસોઈમાં કરવામાં આવે છે. અમે શાક, દાળ, બિરયાની, ભાત, સલાડ અને પરાઠામાં સમારેલી કોથમીરનો ઉપયોગ કરીએ છીએ.

સમારેલી કોથમીરનો ઉપયોગ કરીને શાક | sabzis using chopped coriander in Gujarati | 

1. ચણા પાલક સબ્જી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images. 

ચણા પાલક સબ્જી રેસીપી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | Healthy Chana Palak Sabzi Recipeચણા પાલક સબ્જી રેસીપી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | Healthy Chana Palak Sabzi Recipe

પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી એક સ્વાદીસ્ટ શાક છે જે તમને માત્ર સ્વાદ વિશે જ નહીં પરંતુ સ્વાસ્થ્યના પાસાઓને પણ સંતોષકારક બનાવે છે. 

2. તાજી મશરૂમની કરીમશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે. 

તાજી મશરૂમની કરી | Mushroom Curry, Indian Mushroom Masala Curryતાજી મશરૂમની કરી | Mushroom Curry, Indian Mushroom Masala Curry

અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ પણ થઇ જાય. 

3. દહીં ચને કી સબ્જી રેસીપી | દહીં ચણા નું શાક | રાજસ્થાની શાક | dahi chane ki subzi in gujarati |

દહીં ચને કી સબ્જી રેસીપી | દહીં ચણા નું શાક | રાજસ્થાની શાક | Dahi Chane ki Subzi

દહીં ચને કી સબ્જી રેસીપી | દહીં ચણા નું શાક | રાજસ્થાની શાક | Dahi Chane ki Subzi

જેને "ચને જેસલમેર કે" પણ કહેવામાં આવે છે, કાળા ચણાની આ વાનગી દહીંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે, તે ભાત તેમજ રોટલીઓ બંને સાથે એક અદ્ભુત સાથ આપે છે. પરંપરાગત રીતે, આ દહીં ચને કી સબ્જીને મિસી રોટી સાથે પીરસવામાં આવે છે, કારણ કે સ્વાદ અને પોત બંને એકબીજાને સારી રીતે પૂરક બનાવે છે. દહીં પર આધારીત શાક મિસી રોટીની શુષ્કતાને સુંદર રીતે સરભર કરે છે. જો કે, તમે તેને કોઈપણ પ્રકારની રોટી અથવા તો પૂરી સાથે પીરસી શકો છો. 

સમારેલી કોથમીરનો ઉપયોગ કરીને નાસ્તાની વાનગીઓ | snack recipes using chopped coriander in Gujarati |

1. ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | upma in gujarati | with 19 amazing images. 

ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | Upma, Quick Upma Recipe, Breakfast Upmaઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | Upma, Quick Upma Recipe, Breakfast Upma

સમારેલી કોથમીરનો ઉપયોગ કરીને સલાડની રેસિપી | salad recipes using chopped coriander in Gujarati |

1. ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | sprouted moong salad in gujarati | with 15 amazing images. 

ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | Sprouted Moong Saladફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | Sprouted Moong Salad

ફણગાવેલા મગ નું કચુંબર બનાવવા નું એટલું સરળ અને ઝડપી છે કે તે એક પળમાં બનાવી શકાય છે અને વાપરવા માં આવેલી સામગ્રી દરેક ભારતીય ઘરમાં સરળતાથી મળી રહે છે. 


Goto Page: 1 2 3 4 5  ... 7 8 9 10 11  ... 14 15 16 17 18 
અડદની દાળની પુરી રેસીપી | મસાલેદાર અડદની દાળની પુરી | રાજસ્થાની મસાલેદાર પુરી | spicy urad dal puris in gujarati | તમારા બેઠકના ઓરડાને સંપૂર્ણ રાજસ્થાની વાતાવરણમાં બદલવા માટે આ સ્વાદિષ્ટ
દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.
અનિયન-ટમેટા રવા ઉત્તાપા, એક ઉત્તમ વાનગી છે જે સવારના નાસ્તા માટે અથવા બપોરના જમણમાં કે પછી સાંજના નાસ્તામાં બાળકોને પીરસી શકાય એવી છે. અહીં તમારી સમજ માટેની વાત એ છે કે આ વાનગીમાં ખીરાને ઝટપટ બનાવવા માટે બીજી જાતના ખીરામાં વપરાતી સોડાનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવતો. કે પછી એક દીવસ આગળથી આથો આવવ ....
તવા અલસંદા વડા રેસીપી | નોન ફ્રાઈડ ચોળાના ટિક્કી | સ્વસ્થ આંધ્ર પ્રદેશની કટલેટ રેસીપી | તવા ચોળાના નોન ફ્રાઈડ વડા | tava alasanda vada recipe in Gujarati | with 30 a ....
આમળા, કોથમીર અને પાલકનું જૂસ | પાલક અને આમળાનું ડિટોક્સ જૂસ | પૌષ્ટિક પાલક અને આમળાનો રસ | amla, coriander and spinach juice in gujarati. આમળા, કોથમીર અને પાલકના જૂસની ....
વધુ પડતા લોકો શક્કરિયાને બહુ રસપ્રદ ભાજી નથી ગણતા, પણ ઉપવાસના દીવસોમાં તેને છોલી લીધા પછી બાફીને અથવા બેક કરીને ખાવામાં આવે છે. આ વાનગી એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે સૌમ્ય બટાટા અને શક્કરિયા મેળવીને એક મજેદાર ચાટ બનાવી શકાય છે.
આલુ ચાટ રેસીપી | મુંબઈ રોડસાઇડ આલુ ચાટ | દિલ્હી આલુ ચાટ | aloo chaat in gujarati | with 28 amazing images. આલુ ચાટ એ એક લોકપ્રિય મુંબઈ રોડસાઈડ ચાટ રેસિપી છે જે બ ....
આલુ પરાઠા રેસીપી | પંજાબી આલુ પરોઠા | આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha in gujarati | with 24 amazing images. પંજાબી આલુ પરોઠા એક વાનગી છે જે સાર્વત્રિક અપી ....
આલુની પૂરી રેસીપી | મસાલા પુરી | બટાકા પુરી | aloo ki puri recipe in Gujarati | with 20 amazing images. બટાટા વડે બનતી કોઇ પણ વાનગી કોને ન ભાવે? આ મજેદાર અને ફૂલેલી પૂરી બાળકો અને સાથે મોટા ....
ઇન્સ્ટન્ટ મેંદુ વડા રેસીપી | બચેલા ચોખાના મેંદુ વડા | ઇન્સ્ટન્ટ રવા મેંદુ વડા | instant medu vada recipe in gujarati | with 25 amazing images. મોટાભાગના દક્ષિણ ભારતીયો નાસ્તો ઈડલી અને મેંદ ....
ઉપવાસની થાલીપીઠ રેસીપી | રાજગીરા ફરાળી થાલીપીઠ | મહારાષ્ટ્રીયન થાલીપીઠ | upvaas thalipeeth in Gujarati | with 21 amazing images. ઉપવાસના દીવસોમાં ધરાઇને ખાઇ શકાય એવી આ વાનગી રાજગીરાના લોટ વ ....
જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
Goto Page: 1 2 3 4 5  ... 7 8 9 10 11  ... 14 15 16 17 18