પાલક તાહીની રૅપ્સ્ ની રેસીપી તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati | પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati | મજેદાર સ્વાદ અને ગુણકારી વસ્તુઓ વડે બનતું આ સૂપ પાલક અને લીલા કાંદાના લીલા પાનની પૌષ્ક્તાથી ભરપુર છે. ક ....
પાલક સૉસમાં પનીરના કોફતા આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
પોષણદાઇ જવનું સૂપ જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે જે રીતે મે અહીં તેનો ઉપયોગ સૂપ બનાવવામાં કર્યો છે. મસૂરની દાળ સાથે જવ ....
પૌષ્ટિક જુવાર અને ટમેટાના ચીલા પારંપારિક રીતે ચીલા ચણાના લોટમાંથી બને છે પણ અહીં આ પૌષ્ટિક ચીલા જુવાર, ઘઉં અને મકાઇના લોટના આરોગ્યદાયક સંયોજનથી બનાવામાં આવ્યો છે જેથી તે પ્રોટીન અને વિટામિન એ થી ભરપૂર છે. તમને જોઇતા લોટનું સંયોજન કરી કંઈક નવું બનાવી શકો છો. કોથમીર અને લસણની ચટણી સાથે માણો.
પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી આ પૌષ્ટિક મગનું સૂપ સુવાસમાં કડી પત્તા અને લીંબુના રસના લીધે થોડું હલકું અને નાજુક ગણી શકાય, પણ આ સૂપ પચવામાં અતિ સરળ અને વધુ ઊર્જા ધરાવતું છે. ગાજર તથા પનીર તેમાં પ્રોટીન તથા
ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | sprouted moong salad in gujarati | with 15 amazing images. ફણગાવેલા મગ નું કચુંબર બનાવવા નું એટલું સરળ અને ....
ફણગાવેલા મગની કરી સાથે મેથીના મુઠીયા આ રંગીન સ્પ્રાઉટવાળી કરી પ્રથમ નજરે ગમી જાય એવી છે કારણ કે તેમાં ઉમેરવામાં આવેલા મુઠીયા એવા આકર્ષક લાગે છે. કોથમીર અને પાલક સાથે મસાલા પેસ્ટ મેળવીને તેને તૈયાર કરવામાં આવ્યા છે. હજી તો આ શરૂઆત છે, મજાની વાત તો અહીં એ છે કે મોઢામાં પાણી છુટી જાય એવી ખુશ્બુદાર કરીમાં નાળિયેરનું દૂધ અને તૈયાર કરેલી મસા ....
ફણગાવેલા મઠ અને કોથમીરના ઉત્તપા એક અનોખા, એવા આ ફણગાવેલા મઠ અને કોથમીરના મીની ઉત્તાપાના ખીરામાં ફણગાવેલા મઠને કોથમીર, લીલા મરચાંની પેસ્ટ અને બીજા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. અહીં ખીરાને આથો આપવાની કે પલાળી રાખવાની ક્રિયા કરવાની જ નથી કારણકે તેમાં ફણગાવેલા મઠ મેળવવામાં આવ્યા છે. આ ઉત્તાપા નાની સાઇઝના બનાવી ચરબીયુક્ત નાળ ....
ફણસની સબ્જી ની રેસીપી જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે. ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે. આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીત ....
ફૂલકોબીના પરોઠાની રેસીપી ફૂલકોબી પંજાબ રાજ્યમાં ભરપૂર માત્રામાં ઉગાડવામાં આવે છે. આ શાકનો સ્વાદ નાના મોટા સૌને પસંદ પડે એવો હોવાથી સામાજિક પ્રસંગે અને ઉત્સવે તેનો રસોઇમાં વધુ ઉપયોગ થાય છે. અહીં ફૂલકોબીનો ઉપયોગ કાંદાના મસાલા સાથે પરોઠામાં પૂરણ તરીકે કરવામાં આવ્યો છે. આ મજેદાર પરોઠા પર સારા પ્રમાણમાં ઘી ચોપડી વિવિધ
ફૂલગોબીના પાનના મુઠિયા ની રેસીપી ઘણીવાર આપણે બજારમાંથી લીલીછમ ફૂલકોબી લઇ આવતા હોઇએ છે, પણ તેના લીલા પાન કાઢીને ફેંકી દઇએ અને ફક્ત ફૂલકોબીના ફૂલનો જ સંગ્રહ કરીએ છીએ. પણ અહીં આ ફૂલકોબીના પાનનો વપરાશ કેવી રીતે કરવો તે રજૂ કર્યું છે. ફૂલકોબીના પાનમાં લોહતત્વ અને ફોલીક એસિડ સારા પ્રમાણમાં હોય છે, જે સગર્ભા મહિલાઓ માટે અતિ ઉત્તમ ગણાય ....
બેક્ડ કંદ એક અલગ પ્રકારની પધ્ધતિ દ્વારા તૈયાર થતું આ આકર્ષક બેક્ડ કંદ બહુ થોડા સમયમાં તૈયાર થઇ જાય છે. લીલા વટાણાના મિશ્રણ અને ઉપરથી રેડેલા નાળિયેરના સૉસ વડે બેક કરેલા કંદની બનાવટ એટલી સુંદર લાગશે કે ખાવાની લાલચને રોકી નહીં શકશો અને જ્યારે તમે કંદનો એક ટુકડો તમારા મોઢામાં મૂકશો ત્યારે તેનો સ્વાદ તમને અદભૂત અન ....
બેક્ડ રાઇસ વીથ ગ્રીન કરી કોથમીર અને ફુદીના સાથે પનીરના નાના ટુકડા મેળવીને બનતી આ લીલી કરી મસાલેદાર તો જરૂર છે, પણ ભાત સાથે આ લીલી કરી એવી મજેદાર લહેજત આપશે કે સ્વાદના ભૂખ્યા તમારા મિત્રો રાજીના રેડ થઇ જશે. તૈયાર ભાતની આજુબાજુ લીલા વટાણા અને તળેલી બટાટાની સળીનો શણગાર તેને વધુ સુંદરતા આપે છે.