નાળિયેર રેસીપી
Last Updated : Dec 13,2024


coconut recipes in English
नारियल रेसिपी - हिन्दी में पढ़ें (coconut recipes in Hindi)

49 નાળિયેરની  રેસીપી | દક્ષિણ ભારતીય, મહારાષ્ટ્રિયન, ભારતીય નાળિયેરની  રેસીપીનો સંગ્રહ | coconut recipes in Gujarati |

 

નાળિયેરની  રેસીપી | દક્ષિણ ભારતીય, મહારાષ્ટ્રિયન, ભારતીય નાળિયેરની  રેસીપીનો સંગ્રહ | coconut recipes in Gujarati |

 

નાળિયેર (Benefits of Coconut, nariyal in Hindi): તાજા નાળિયેરમાં સંતૃપ્ત ચરબી હોય છે પરંતુ તેમાંના મોટાભાગના એમસીટી (મધ્યમ ચેઇન ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ) છે જે વજન ઘટાડવા પ્રોત્સાહન આપે છે. નાળિયેરમાં ઊંચી લૌરિક એસિડ (lauric acid) સામગ્રી સાથે ઉચ્ચ ફાઇબરની સામગ્રી 13.6 ગ્રામ (આર.ડી.એના. 45.3%) શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સુધારે છેઇન્સ્યુલિન સ્ત્રાવની (insulin secretion) ક્રિયામાં સુધારો કરવો અને બ્લડ સુગરના વધેલા સ્તરને ઓછો કરવો એ ડાયાબિટીસના દર્દીઓ માટે નાળિયેરનો એક હજી ફાયદો છે. નાળિયેરનાં 10 અદ્ભુત ફાયદાઓ માટે અહીં જુઓ. 


Goto Page: 1 2 3 4 5 
અડાઈ રેસીપી | અડાઈ ડોસા | દક્ષિણ ભારતીય અડાઇ ડોસા | adai recipe in gujarati | with amazing 29 images. અડઇ એટલે કરકરા ઢોસા જે ચોખા અને મિક્સ દાળના ખીરા દ્વારા તૈયાર થાય છે. તેને નાળિયેરના તે ....
અવીઅલ એ મૂળ કેરળની વાનગી છે, છતાં તામિલનાડુમાં પણ તે એટલી જ પ્રખ્યાત થયેલી છે. લગ્ન અથવા કોઇ ઉત્સવની ઉજવણીમાં આ વાનગી ન હોય એવું ભાગ્યેજ બને. એક ઉત્તમ અવીઅલની વાનગીને દૃષ્ટિવિષયક બનાવવા માટે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે, એટલે જ વિભિન્ન રંગની શાકભાજી જેવી કે ગાજર, ફણસી, કોળું વગેરે પસંદ કરી તેના ૧ ઇંચ લા ....
જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
કર્ણાટક રાજ્યની એક સ્વાદિષ્ટ વાનગી કડુબુ, જે સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તા માટે મજેદાર છે. કર્ણાટકમાં આ વાનગીને વિવિધ રૂપે તૈયાર કરવામાં આવે છે. કોઇ કડુબુ લાડુ જેવા પણ લંબગોળ આકારમાં બને છે, જેમાં ચોખાના લોટની કણિકમાં મીઠાશવાળું અથવા મસાલાવાળું પૂરણ ભરી બાફવામાં આવે છે. તો વળી કોઇ કડુબુની એક જ ....
પોરીયલ એટલે સૂકી ભાજી જેને સરખી માત્રામાં ઉમેરેલા તાજા નાળિયેરના ખમણ વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું હોય. રાઇ અને સૂકા લાલ મરચાંના વઘારથી તૈયાર કરેલી કોબી કોઇપણ દક્ષિણ ભારતીય વાનગીના જમણમાં મજેદાર જ લાગે.
કેળા અને કાકડીનું સલાડ રેસીપી | ભારતીય કાકડી કેળા પીનટ સલાડ | સ્વસ્થ કેળા કાકડી નાળિયેર સલાડ | banana cucumber salad recipe in Gujarati | with 18 amazing images. આ કેળા ....
આ કેળાના ઉત્તાપા લવચીક, પોચા અને રસદાર તથા હલકી મીઠાસ અને આનંદદાયક સ્વાદ ધરાવે છે અને સાથે-સાથે કેળાની મીઠાસ તેમાં ભળીને તેને સરસ મજેદાર બનાવે છે. આવા આ ઉત્તાપા બધાને ગમશે પણ ખાસ તો બાળકોને તે વધુ ગમશે. અન્ય ઉત્તાપાની જેમ આ ઉત્તાપામાં પણ ચોખા અને અડદની દાળના ખીરાનો ઉપયોગ થાય છે, પણ તેમાં આથો આવ્ ....
ભારતના દક્ષિણી પશ્ચિમ કીનારાના રાજ્યોમાં ખાસ કરીને મેંગલોરના લોકોની ટીંડલી અને કાજૂ પ્રથમ પસંદગી ગણાય છે. અહીં આ બન્ને સામગ્રી મેળવીને કાજૂવાળી ટીંડલી બનાવવામાં આવી છે. આ ભાજીને ફક્ત રાઇ અને લાલ મરચાંનો વઘાર આપવામાં આવ્યો છે, જેથી તમે ટીંડલીનો સ્વાદ બરોબર માણી શકો. આ શાક જ્યારે
કોકોનટ પપૈયા સ્મૂધી રેસીપી | વીગન પપૈયા સ્મૂધી | હેલ્ધી કોકોનટ મિલ્ક પપૈયા સ્મૂધી | coconut papaya smoothie recipe in gujarati | with 12 amazing images. કોકોનટ પપૈયા સ્ ....
કોપરા પાક રેસીપી | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | with 26 amazing images. કોપરા પાક બનાવા મ ....
ખમણ ઢોકળા | ગુજરાતી ખમણ ઢોકળા | સોફ્ટ ઢોકળા | Khaman Dhokla in Gujarati | with 20 amazing images. ખમણ ઢોકળા એ એક પ્રિય ગુજરાતી સ્ટ્રીટ ફૂડ છે જે ચાના સમયે લીલી ચટ ....
ખાંડવી રેસીપી | માઈક્રોવેવમાં ગુજરાતી ખાંડવી રેસીપી | માઇક્રોવેવમાં પરફેક્ટ ખાંડવી કેવી રીતે બનાવવી | microwave khandvi recipe in gujarati | with step by step images. ખ ....
Goto Page: 1 2 3 4 5