બરીટો બોલ ની રેસીપી બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલ ....
બરીતોસ બરીતોસ મેક્સિકન વાનગીનું સમાનાર્થક જ ગણાય છે. તેના સ્વાદિષ્ટ ટૉટીલામાં ભાત, રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ અને ચીઝ હોવાથી તે દરેક રીતે સંપૂર્ણ ગણાય છે. સ્વાદની વાતે તો તમે તેનો એક કોળીયો ખાશો ત્યારે જ તમને જણાશે કે આ વાનગીમાં ખટાશ, તીખાશ અને સાથે ચીઝના સ્વાદનું પણ સંયોજન છે, જે તમને ખૂબ જ સંતુ ....
બેસનના પરોઠા ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે તેનો ઉપયોગ થોડા ફેરફાર સાથે આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવીને તેનું પૂરણ તૈયાર કરીને ઘઉંના પરોઠામાં તેને ભરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. સાદા પણ સ્વા ....
બાજરાની ખીચડી રેસીપી બાજરાની ખીચડી રેસીપી | રાજસ્થાની બાજરાની ખીચડી | હેલ્ધી બાજરાની ખીચડી | bajra khichdi in Gujatati | with 20 amazing images. જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ....
બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી | મગ બાજરી ની ખીચડી | હેલ્ધી રાજસ્થાની ખીચડી | bajra whole moong and green pea khichdi recipe in Gujarati | with 20 amazing images. તમે બાજરાની ....
બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું બીટ રૂટ રાયતું રેસીપી | ચુકંદર રાયતા | બીટરૂટ પચડી | beetroot raita recipe in Gujarati | with 24 amazing images. પૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ બીટ રૂટ રાયતું રેસીપી ....
ભારતીય અચારી પનીર ટિક્કા રેસીપી | પંજાબી અચારી પનીર ટીક્કા | પનીર ટીક્કા | હેલ્ધી અચારી ટિક્કા ભારતીય અચારી પનીર ટિક્કા રેસીપી | પંજાબી અચારી પનીર ટીક્કા | પનીર ટીક્કા | હેલ્ધી અચારી ટિક્કા | achaari paneer tikka in gujarati | ભારતીય અચા ....
ભીંડી પકોડા ભીંડી પકોડા રેસીપી | ભીંડી પકોડા | ભીંડાના ભજિયા | Bhindi Pakora in Gujarati | with 17 amazing images. ઘણા લોકોને હજી યોગ્ય સમજ પણ નથી પડતી કે ભીંડાનો યોગ્ય અને લાયક ઉપયોગ કેમ કરવો. બહારથી ....
મેક્સીકન ટાકોઝ રેસીપી મેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | mexican tacos in gujarati | with 50 amazing images. મેક્સીકન ટાકોઝ રેસીપી એ પ્રથમ વસ્તુ ....
મકાઈ શોરબા | મકાઈનો સૂપ | સ્વીટ કોર્ન સૂપ મકાઈ શોરબા | મકાઈનો સૂપ | સ્વીટ કોર્ન સૂપ | makai shorba recipe in gujarati | મકાઈ શોરબા દેશી નોટ્સ સાથેનો એક ખૂબ જ ક્રીમી મીઠી મકાઈનો સૂપ
મગની દાળ અને ફૂલકોબીના પાનના અપ્પે શું તમે ફૂલકોબીના પાન વડે મોઢામાં પાણી છૂટી જાય એવો નાશ્તો બનાવવાનો ક્યારે વિચાર કર્યો છે? ચાલો ત્યારે, અહીં મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે એક અનોખા અને સ્વાદિષ્ટ અપ્પે બનાવવામાં આવ્યા છે. ફૂલકોબીના પાન લોહનું એક ઉત્તમ સ્ત્રોત છે, જે આપણને દિવસભર સ્ફૂર્તિલા રહેવામાં મદદરૂપ બને છે. આમ તો ....
મગની દાળના મીની ચીલા ની રેસીપી થાકની સામે જો તમે લડશો નહીં તો પછી તે તમને થકવી નાખશે. થકાવટ એક એવો દુશ્મન છે જે તમારા સ્વભાવ પર સીધું અસર કરે છે. ઘણા સારા સ્વભાવના લોકો પણ જ્યારે થાકી જાય છે ત્યારે તેઓ પણ ચીડવાઇ જાય છે એટલે થકાવટની અવગણના ન કરતા તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરવા અને તે માટે યોગ્ય ખોરાક અને પોતાની જીવન પધ્ધતિમાં ....
મગની દાળની કચોરી ની રેસીપી કરકરી પણ ખાવામાં પોચી આ મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર પીળી મગની દાળની કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.