કુટીના દારાના ઢોકળા સામાન્ય રીતે દરેક જાતના નાસ્તામાં ચરબીનું પ્રમાણ હોવું જરૂરી નથી. આ એક એવો નાસ્તો છે જેમાં સહેજ પણ ચરબી ધરાવનાર અંશ ન હોવાથી તે તમારા માટે સદાય ગમતી વાનગી ગણી શકાય. આ ઉપરાંત આ કુટીના દારાના ઢોકળાનો સ્વાદ અને પૌષ્ટિક્તા પણ લાજવાબ છે. કુટીના દારાની ગુણવત્તા એવી છે કે તે શરીરમાં રક્તના ભ્રમણમાં મદદરૂપ ....
કુટીના દારાના ઢોકળા ની રેસીપી આ કુટીના દારાના ઢોકળા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે અને બનાવવામાં પણ અતિ સરળ છે. કુટીના લોટના ખીરામાં છાસ, આદૂ અને લીલા મરચાં મેળવી નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર થાય છે. જો કે કુટીના દારા ....
કોળાની સુકી ભાજી એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી ૧૦ સેકંડ સુધી સૂકા શેકી લો. તે પછી તેમાં જીરૂ, વરિયાળી, ધાણા પાવડર, મરચાં પાવડર અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧૦ સેકંડ સુધી રાંધી લો. તે પછી તેમાં કાંદા, આદૂની પેસ્ટ અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સ ....
ઘઉંના લોટની ચકરી તમને નવાઇ લાગશે કે એક વાનગીની સામગ્રીમાં ફક્ત એક વસ્તુના ફેરફારથી મળતી નવી વાનગી કેવી આશ્ચર્યજનક અને મનમોહિત બને છે. જુઓ, અહીં અમે ચકરીમાં વપરાતા ચોખાના લોટની અવેજીમાં ઘઉંના લોટનો ઉપયોગ કરી, બાકીની સામગ્રીના પ્રમાણમાં થોડા વત્તા ઓછા ફેરફાર કરી માફકસર ચકરી બનાવવા માટેની જરૂરી કણિક તૈયાર કરી છે. ઘ ....
થાઇ સબ સૅન્ડવીચ જો તમારી પસંદગીનું સૅન્ડવીચ મલાઇદાર અને આનંદ આપનારું હોય તો તમને આ થાઇ સબ સૅન્ડવીચ જાનથી પ્યારું ગણાય એવું છે. આ સૅન્ડવીચનું પૂરણ ખાસ નવીનતાભર્યું છે અને તેમાં ખાસ
દાલ વડા આ દાલ વડા એવા મનગમતા અને કરકરા બને છે કે તમને પહેલી નજરે જ ગમી જાય. પલાળેલી દાળમાં કાંદા, આદૂની પેસ્ટ અને પારંપારિક મસાલાની સુગંધ વડાને વધુ ખુશ્બુદાર બનાવી, એક અનોખો સ્વાદ અને મનપસંદ સુવાસ બક્ષે છે જેથી તે બધા લોકોને ગમી જાય એવા બને છે. અહીં ખાસ એક વાતની ધ્યાન રાખવી કે વડાને તળતી વખતે મધ્યમ તાપ ....
નાચની પનીરના પૅનકેક કૅલ્શિયમ એક એવો પોષક તત્વ છે જે દરેક ઉમરના લોકોને તેમના શરીરના હાડકા અને દાંતની તંદુરસ્તી તથા વૃધ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. અહીં આ પોષક તત્વયુક્ત સામગ્રી એટલે કે નાચનીનો ઉપયોગ કેમ કરવો એ બતાવવામાં આવ્યું છે. આમતો ઘણા બધા ઘરોમાં નાચનીનો ઉપયોગ થતો નથી પણ તે કૅલ્શિયમનું શ્રેષ્ટ સ્ત્રોત છે. આ નાચન ....
પૅન-ફ્રાઇડ ડમ્પલીંગસ્ એક સરસ ભારતીય-ચીનની વાનગી જેમાં તીખા સૉસ સાથે પૅન-ફ્રાઇડ કરેલા ડમ્પલીંગસ્ બાફવામાં આવે છે. દરેક ડમ્પલીંગ એક ઉત્તમ નંગ ગણાય કારણકે તેની ખુશ્બુ, તેમાં રહેલા મસાલા અને કરકરા પૂરણ દ્વારા મળતી લસણની સુવાસ જ એવી છે. આ ડમ્પલીંગને બાફી લીધા પછી તીખા તમતમતા સૉસમાં સાંતળવામાં આવે છે જેથી તેની બનાવટ અને સુવાસ ....
પનીર ટીક્કા પુલાવ કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં રસદાર પનીર અને શાકભાજીને તવા પર રાંધતા પહેલા દહીં અને મસાલાના મિશ્રણમાં મૅરિનેટ કરવામાં આવ્યા છે અને છેલ્લે તેને બાસમતી ભાત સાથે મેળવીને તમે આંગળા ચાટી જાવ એવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થા ....
પનીર પસંદા આ ભારતીય પનીરની વાનગીમાં ખાસ મહત્વનો ભાગ છે તેમાં વપરાયેલી બે પ્રકારની કાંદાની પેસ્ટ. પહેલી પેસ્ટમાં રાંધેલા કાંદાની સાથે કાજૂ છે જે પનીર પસંદાને મલાઇદાર બનાવે છે, જ્યારે બીજી પેસ્ટમાં બ્રાઉન કાંદા તેને શાહી, તીવ્ર સ્વાદવાળું અને સુગંધી બનાવે છે. આ વાનગી પાર્ટીમાં પીરસી શક ....
પૌષ્ટિક મોમસ્ પાશ્ચાત્ય દેશોની વાનગીઓમાં મોમસ્ એક મહત્વની વાનગી રહી છે. તેમાં પસંદ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવાથી તે તમને તૃપ્ત કરે એવા તૈયાર થાય છે. અહીં પણ પશ્ચિમના દેશમાં બનતા મોમસ્ જેવી જ તૈયાર કરવાની રીત રજુ કરી છે જેમાં પસંદ કરેલી સામગ્રી મેળવીને તમને સંતોષ મળે એવા મોમસ્ બને છે. આ પૌષ્ટિક મોમસ્ ના પડમાં સામાન ....
બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર ....
મેથી-મકાઇના ઢેબરા ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા લોટ તથા બહુ બધા મસાલા મેળવવામાં આવે છે. તમને ખાવાની લાલચ થઇ જાય એવા આ મેથી-મકાઇના ઢેબરામાં મકાઇ તથા બાજરીનો લોટ સાથે અન્ય લોટ મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં અનેક જાતની સામગ્રી જેવી ક ....
મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળની સેન્ડવીચ શું તમે ડાયેટ પર છો અને તમે માખણવાળી ગ્રીલ્ડ બટાટાની સેન્ડવીચ ખાઇ નથી શકતા? તો આ મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળના સેન્ડવીચનો સ્વાદ અને તેની લહેજત માણો. એક વખત જ્યારે તમે આ સેન્ડવીચનો સ્વાદ માણશો, તે પછી તમે મેંદાના બ્રેડવાળા તબિયતને નુકશાનકારક સેન્ડવીચ ખાવાની ક્યારે પણ ઇચ્છા નહીં કરો. ફાઇબર અને પ્રોટી ....