ખમણેલું નાળિયેર રેસીપી
Last Updated : Oct 26,2024


कसा हुआ नारियल रेसिपी - हिन्दी में पढ़ें (grated coconut recipes in Hindi)

Goto Page: 1 2 3 4 
લીલા વટાણાના પૌવા | લીલા વટાણા પૌઆ | હેલ્ધી પૌઆ | સ્વસ્થ લીલા વટાણા ના પૌવા | with 17 amazing images. લોહતત્વથી ભરપૂર પૌવા હમેશાં સવારનો એક મનપસંદ નાસ્તા રહ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. ....
લીલી ચટણી રેસીપી | ઢોકળા માટે લીલી ચટણી | ભારતીય નાસ્તા માટે હરી ચટણી | સેન્ડવીચ માટે લીલી ચટણી | green chutney for dhokla in Gujarati | with 15 amazing images. ક ....
વેજીટેબલ કાલવન ની રેસીપી | મહારાષ્ટ્રીયન કાલવન ની રેસીપી | મહારાષ્ટ્રીયન હેલ્ધી શાક | Vegetable Kalvan in Gujarati | with 33 amazing images. કાલવનની એક ખાસિયત છે કે તે ઘર જેવી ખાસ વાનગી ગણી ....
અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં તૈયાર કરવામાં આવ્યું છે. તે એવું મજેદાર બને છે કે તેને જમણનું મુખ્ય અંગ પણ ગણાવી શકાય. તેનો દેખાવ ખૂબજ પ્રભાવી લાગે છે કારણકે તેને બેક કરવાથી “દમ” જેવો અહેસાસ આ વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવમ ....
વાલોળ પાપડી નું શાક રેસીપી | પાપડી નું શાક | શિયાળા સ્પેશિયલ શાક રેસીપી | valor papdi nu shaak recipe in gujarati | with 30 amazing images. વાલોળ પાપડી નું શાક એ ....
ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો ....
આ હરા તવા પનીરની એક ખાસ વાત છે કે જ્યારે તમે તેને બનાવતા હશો ત્યારે જ ધીરે-ધીરે તમને તેની મજેદાર ખુશ્બુનું અહેસાસ થતું રહેશે, કારણકે તેમાં મેળવેલી લીલી ચટણીની સાથે પનીરને મેરીનેટ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત કોર્નના તીખાશવાળા મિશ્રણનું સ્તર પણ તેમાં છે.
આ મસાલેદાર ગરમ વાનગીમાં વિવિધ શાક તેને રંગીન અને સુવાસિત બનાવે છે. ઉપરાંત બ્રાઉન ચોખામાં રહેલા વિવિધ પૌષ્ટિક ગુણો જેવા કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન-એ અને લોહ તત્વને ફાઇબરયુક્ત શાકભાજી અને લીલી પેસ્ટ સાથે મેળવવાથી એક સ્વાદિષ્ટ અને આરોગ્યદાઇ વાનગી તૈયાર થાય છે. તમે જ્યારે આ તેલ વગરની હરાભરા સબ્ ....
દેખાવમાં મનભાવતી અને સ્વાદિષ્ટ આ હરીયાળી મઠની ખીચડીમાં પોષકતત્વો છલોછલ ભરેલા છે. આ આરોગ્યદાયક ખીચડીમાં ચોખા, મઠ અને આખા મસાલાની લીલી પેસ્ટ ઉમેરીને રાંધવામાં આવી છે, જેમાં કોથમીર, લીલા મરચાં અને નાળિયેરનું સંયોજન છે. અને અંતમાં એક એવી મજેદાર ખીચડી તૈયાર થાય છે જે તમારી મનગમતી તો બનશે પણ સાથે સાથે સંત ....
Goto Page: 1 2 3 4