ઢોકળાની સબ્જી આ ઢોકળાની સબ્જી રોટી સાથે ખૂબ જ મેળ કરે એવી છે પણ તેને તમે એમ જ પણ પીરસી શકો કારણકે તેમાં તૂરીયા અને મીઠી મકાઇના દાણા એક સરસ મજાની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે અને ઉપરથી પ્રોટીનયુક્ત ઢોકળા મેળવવામાં આવ્યા છે.
તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે.
દહીં ભીંડી – કેરળ સ્ટાઇલની આ કેરળ પદ્ધતિની ભીંડીની ભાજીમાં કાંદા અને ટમેટા સાથે ખુશ્બુદાર મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેરી લીધેલું દહીં, આ દહીં ભીંડીની ભાજીનો મુખ્ય આધાર છે જે તેને થોડી ખટ્ટાશ આપીને મજેદાર બનાવે છે. આ ભાજી પૂરી સાથે પીર ....
નવાબી કેસર કોફ્તા આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે. તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈય ....
નારિયલ વડી રેસીપી નારિયલ વડી રેસીપી | નારિયલ બરફી | મરાઠી વાનગી | nariyal vadi recipe in gujarati | with 40 amazing images. નારિયલ વડી એ મહારાષ્ટ્રીયન મીઠાઈ છે જે તહેવારોની સિઝનમા ....
નાળિયેરના ભાત ચોખાની વાનગી બનાવવા ચોખાની સાથે મેળવેલી કોઇ એકાદેક વસ્તુ વડે જ તેની ઓળખ બની જાય છે, જેમ કે લીંબુવાળા ભાત, આમલીવાળા ભાત, કાચી કેરીવાળા ભાત કે પછી નાળિયેરના ભાત. આ દક્ષિણ ભારતમાં પુલાવ કરતાં પણ વધુ પ્રખ્યાત ગણાય છે. આ બધી વાનગીઓની અનોખી સુવાસ જ ભાતની બીજી વાનગીઓ કરતાં તેને અલગ પાડે છે. અહીં પણ મજાના ન ....
નાળિયેરના રોલ નામ સાંભળીને જ તમને બેકરીમાં મળતી નાળિયેરની સ્વાદિષ્ટ વાનગીઓની યાદ જરૂર આવશે, પણ અમે કહીશું કે તમે આગળ માણેલા સ્વાદથી આ નાળિયેરના રોલ તદ્દન અલગ જ છે. નરમ પૅનકેકમાં વીંટાળેલા મીઠા ખુશ્બુદાર નાળિયેરના પૂરણને બંધ કરી, કરકરા તળી લેવામાં આવ્યા છે. એ એક હકીકત પણ છે કે નરમ અંદરના પૂરણને બહારથી કઠણ આવરણમાં ....
નાળિયેરની ચટણી જેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી એવી ગણાય છે.
નાળિયેરની ચટણી રેસીપી | થનગાય ચટણી | ઇડલી, ડોસા, ઉત્તપા માટે નાળિયેરની ચટણી | નાળિયેરની ચટણી રેસીપી | થનગાય ચટણી | ઇડલી, ડોસા, ઉત્તપા માટે નાળિયેરની ચટણી | nariyal chutney | Coconut Chutney in Gujarati | with 20 amazing images. નાળિયેરની ચટ ....
નાળિયેરની પચડી, નાળિયેરનો રાઇતો જો તમને વિવિધ રાઇતાના સ્વાદ પસંદ હોય તો તમને દક્ષિણ ભારતીય રાઇતા પણ જરૂર ગમશે, જે ઘટ્ટ દહીંની સાથે વિવિધ શાક કે પછી બીજી વસ્તુઓ મેળવીને બીજા રાઇતા જેવો જ બને છે. કોઇ પણ પચડીના મહત્વનું અંગ હોય છે તેની પારંપારીક વઘાર પધ્ધતિ, જે તેની ખશ્બુમાં વધારો કરી એક સામાન્ય વાનગીને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં ર ....
પાત્રા રેસીપી પાત્રા રેસીપી | ગુજરાતી પાત્રા | મહારાષ્ટ્રીયન આલુ વડી | patra in gujarati | with 28 amazing images. પાત્રાની રેસીપીને ગુજરાતી પાત્રા અથવા મહ ....
પાલક ગ્રેવી માં પનીર કોફતા | પનીર કોફતા નું શાક | પાલક ગ્રેવી માં કોફતા પાલક ગ્રેવી માં પનીર કોફતા | પનીર કોફતા નું શાક | પાલક ગ્રેવી માં કોફતા | paneer koftas in palak gravy in gujarati | પનીર અને પાલક નું સયોજન એક પ્રીફેક્ટ મેચ છે! તેમના ટેક્સચર, રંગ, સ્વાદ, ....
પાલક સૉસમાં પનીરના કોફતા આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
ફણસી અને ગાજરનું થોરણ, કેરળની સૂકી સબ્જી ફણસી અને ગાજરનું થોરણ | કેરળની સૂકી સબ્જી | french beans and carrot thoran recipe in gujarati. ફણસી અને ગાજરનું થોરણ રેસીપી કેરાલા શૈલીની સૂકી સબ્જી છે. જે દેખાવમાં આકર્ષક અને સાથે-સાથે ખૂ ....