લીલી મગની દાળ રેસીપી
Last Updated : Oct 08,2024


हरी मूंग दाल रेसिपी - हिन्दी में पढ़ें (green moong dal recipes in Hindi)

9 લીલી મગની દાળની રેસીપી | મગની દાળની રેસીપી | moong dal recipes in Gujarati |  recipes using green moong dal in Gujarati |
 

લીલી મગની દાળની રેસીપી | મગની દાળની રેસીપી | moong dal recipes in Gujarati |  recipes using green moong dal in Gujarati |

 

લીલી મગની દાળ (Benefits of Green Moong Dal in Gujarati): લીલી મગની દાળમાં ફોલેટ વિટામિન બી 9 અથવા ફોલિક એસિડથી સમૃદ્ધ છે જે તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણોનું નિર્માણ અને જાળવણી કરવામાં મદદ કરે છે અને ગર્ભાવસ્થા માટે પણ સારી છે. ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઑકિસડન્ટથી સમૃદ્ધ હોવાના કારણે મગની દાળ રક્તવાહિનીઓને મુક્ત રેડિકલ દ્વારા થતાં નુકસાનને ઘટાડે છે અને ઇન્ફ્લેમમેશનને પણ ઘટાડે છે. મૂંગ દાળ હૃદય અને મધૂમેહ માટે અનુકૂળ છે. લીલી મગની દાળમાં ફાઇબર વધુ હોય છે અને ૧ કપ રાંધેલી મૂંગ દાળ તમારી દૈનિક ફાઇબરની જરૂરીયાતોના 28.52% પુરા પાડે છે. મૂંગ દાળના ૯ આશ્ચ્રય જનક ફાયદાઓ માટે અહીં જુઓ.


ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી | નોન ફ્રાઈડ ઓટ્સ મૂંગ દાળ દહીં વડા | હેલ્ધી ઓટ્સ દહીં વડા | oats and moong dal dahi vada recipe | with 39 amazing images. આપણા ભારતીય નાસ્તાની વાનગીઓ સ્વા ....
ગાજર અને મગની દાળનું સૂપ રેસીપી | વેજીટેબલ સાથે મગની દાળનું સૂપ | હેલ્ધી ગાજર સૂપ | carrot and moong dal soup recipe in gujarati | with 34 amazing images. આ રસપ્રદ વાનગી તમારા તાળવા માટે એ ....
વહેલી સવારમાં જ્યારે બહુ ઉતાવળ હોય પણ તમને કોઇ સ્વાદિષ્ટ વાનગી બનાવીને ઓફીસમાં લઇ જવાની ઇચ્છા હોય અથવા રાત્રે જ્યારે તમે થાકી ગયા હો પણ તમારા પ્રિયજનો માટે એક પૌષ્ટિક જમણ ઝટપટ બનાવવું હોય, તેવા સમયે આ વાનગી ખૂબજ યોગ્ય ગણી શકાય. તેમાં ઉમેરવામાં આવેલા ગાજર અને લીલી મગની દાળ તેને રંગીન અને પૌષ્ટિક બનાવ ....
ચોખા અને મગની દાળની ઈડલી | ઈડલી રેસીપી | હેલ્ધી ઈડલી રેસીપી | rice and moong dal idli in Gujarati | with 30 amazing images. દક્ષિણ ભારતના પ્રખ્યાત નાસ્તાની વાનગી ઈડલી
આ ઢોકળાની સબ્જી રોટી સાથે ખૂબ જ મેળ કરે એવી છે પણ તેને તમે એમ જ પણ પીરસી શકો કારણકે તેમાં તૂરીયા અને મીઠી મકાઇના દાણા એક સરસ મજાની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે અને ઉપરથી પ્રોટીનયુક્ત ઢોકળા મેળવવામાં આવ્યા છે.
તંદુરસ્ત, તળ્યા વગરની મગની દાળની પકોડીથી બનેલી આ સ્વાદિષ્ટ ચાટનો તમે ચોક્કસ આનંદ માણશો. કોઈપણ સંકોચ વગર સંપૂર્ણ આનંદ!
નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે.
આ વાનગીમાં પાંચ દાળનું સંયોજન કરવામાં આવ્યું છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાસ મસાલાવાળું પાણી અને બીજા આખા મસાલાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં આ મસાલા તો દાળને સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે-સાથે વિવિધ દાળનું સંયોજન પણ તેને પોતાનું અનોખું સ્વાદ આપે છે. પાણીમાં મસાલાને મિક્સ કરીને સાંતળવાથી આ ....
મોઢામાં પાણી છૂટી જાય એવા આ સુપમાં દાળ અને લીલા શાકભાજી જેવી બે વિવિધ શ્રેણીનું સંયોજન છે, જે તમને અને તમારા બાળકોને તૃપ્ત કરી દે એવું વ્યંજન તૈયાર થાય છે. આ પાલક-મગની દાળના સુપની રચના અને સ્વાદ જ એવા મજેદાર બને છે કે બાળકોને તે જરૂરથી ખુશ કરી દેશે, અને સાથે-સાથે પાલકમાં રહેલા પોષક તત્વો જેવા કે ....
મગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક આદર્શ નાસ્તા માટે પરોઠા બને છે. રાંધેલી મગની દાળને કારણે પરાઠાનું પૂરણ છુટુ પડતું નથી.
થાકની સામે જો તમે લડશો નહીં તો પછી તે તમને થકવી નાખશે. થકાવટ એક એવો દુશ્મન છે જે તમારા સ્વભાવ પર સીધું અસર કરે છે. ઘણા સારા સ્વભાવના લોકો પણ જ્યારે થાકી જાય છે ત્યારે તેઓ પણ ચીડવાઇ જાય છે એટલે થકાવટની અવગણના ન કરતા તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરવા અને તે માટે યોગ્ય ખોરાક અને પોતાની જીવન પધ્ધતિમાં ....
ક્યારેક આપણને ઘરે બનાવેલી મજેદાર ખીચડી ખાવાની ઉત્કટ ઈચ્છા થતી હોય છે, પણ તેની સાથે-સાથે કઇંક મસાલેદાર ખાવાની પણ ઇચ્છા થઇ જતી હોય છે. આમ, તે સમયે બન્ને ઇચ્છાને પરિપૂર્ણ કરવા તમે આ મસાલેદાર લીલી મગની ખીચડી બનાવી શકો. ચોખા અને લીલી મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને સાંતળેલા કાંદા અને લસણની સાથે પાર ....
લીલી મગની દાળ રેસીપી | ખાટી દાળ | દાલ તડકા રેસીપી | ગુજરાતી ખાટી લીલી મગની દાળ | green moong dal recipe in gujarati | with 33 amazing images. આ એક પૌષ્ટિક વાનગી ....
સુલતાની દાળ | સુલતાની દાળ બનાવવાની રીત | સુલતાની મગની દાળ | Sultani Dal in Gujarati દરરોજ વપરાતી દાળ પણ મજેદાર બની શકે છે જો આપણે સમજીને તેમાં યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરીએ. આ પ્રભાવશાળી દાળમા ....