અડદની દાળ રેસીપી
Last Updated : Nov 23,2024


urad dal recipes in English
उड़द दाल रेसिपी - हिन्दी में पढ़ें (urad dal recipes in Hindi)

40 અડદની દાળની રેસિપી | અડદની દાળનો ઉપયોગ કરી બનેલી રેસીપીઓ | urad dal recipes in Gujarati | recipes using urad dal in Gujarati |  

અડદની દાળની રેસિપી | અડદની દાળનો ઉપયોગ કરી બનેલી રેસીપીઓ | urad dal recipes in Gujarati | recipes using urad dal in Gujarati |  

 

અડદની દાળ (urad dal benefits in Gujarati): ૧ કપ રાંધેલી અડદની દાળ તમને દરરોજ ફોલિક એસિડની જરૂરિયાતનો 69.30% આપે છે. અડદની દાળમાં ફોલિક એસિડ તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણોના ઉત્પાદન અને જાળવણી કરવામાં મદદ કરે છે. ફોસ્ફરસ ભરપુર હોવાથી તે કેલ્શિયમ સાથે મળીને આપણા હાડકાંના નિર્માણ માટે કાર્ય કરે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ છે અને એટલે એ હ્રદય માટે સારુંકોલેસ્ટરોલ ઓછું કરવા માટે સારું અને ડાયાબિટીસ માટે પણ સારું છે. અહીં જુઓ અડદની દાળના 10 સુપર ફાયદાઓ.


Goto Page: 1 2 3 4 
અડદની દાળની પુરી રેસીપી | મસાલેદાર અડદની દાળની પુરી | રાજસ્થાની મસાલેદાર પુરી | spicy urad dal puris in gujarati | તમારા બેઠકના ઓરડાને સંપૂર્ણ રાજસ્થાની વાતાવરણમાં બદલવા માટે આ સ્વાદિષ્ટ
દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.
અડાઈ રેસીપી | અડાઈ ડોસા | દક્ષિણ ભારતીય અડાઇ ડોસા | adai recipe in gujarati | with amazing 29 images. અડઇ એટલે કરકરા ઢોસા જે ચોખા અને મિક્સ દાળના ખીરા દ્વારા તૈયાર થાય છે. તેને નાળિયેરના તે ....
દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઇડલી તો જાણે સામાન્ય રીતે બધાને ગમે એવી વાનગી ગણાઇ ગઇ છે. તે ફક્ત બનાવવામાં સહેલી જ નથી પણ એટલી જ પૌષ્ટિક્તા પણ ધરાવે છે અને પચવામાં પણ બહુ સરળ છે. તમને જ્યારે ઘોરી માર્ગ પર જમવા માટે કંઇ પણ ન મળે ત્યારે કોઇ પણ નાની એવી હોટલમાં ઇડલી તો જરૂર મળી રહેશે. ઇડલી બાફીને બનતી હોવાથી ....
ઇડલી ની રેસીપી | ઈડલી બનાવવાની રેસીપી | દક્ષિણ ભારતીય શૈલીની ઈડલી | સોફ્ટ ઈડલી | idli in gujarati | with 30 amazing images. રૂ જેવી નરમ અને ચંદ્ર જેવી સફેદ એટલે ક ....
ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી | નોન ફ્રાઈડ ઓટ્સ મૂંગ દાળ દહીં વડા | હેલ્ધી ઓટ્સ દહીં વડા | oats and moong dal dahi vada recipe | with 39 amazing images. આપણા ભારતીય નાસ્તાની વાનગીઓ સ્વા ....
સામાન્ય રીતે ઇડલી એક પૌષ્ટિક વાનગી ગણાય છે, પણ આ ઓટસ્ ની ઇડલી એક નવિન પ્રકારની થોડા ફેરફારવાળી ઇડલી વધુ આરોગ્યદાયક અને ખાવાથી તૃપ્ત થવાય એવી છે. ઓટસ્ ની ઇડલીમાં ચોખાના બદલે ઓટસ્ નો ઉપયોગ ....
આ ઝટપટ બનતા ઢોસાનો ખીરો ઊર્જા, પ્રોટીન અને ફાઈબરથી ભરપુર છે. ઓટસ્ માં સોલ્યુબલ ફાઈબર – “બીટા ગ્લુકન” ની માત્રા અધિક હોય છે અને તે માટે આપણે ઓટસ્ નું સેવન દરરોજ કરવું જોઈએ. અડદની દાળ અને ગાજરનો ઉમેરો આ ઢોસામાં પ્રોટીન અને વિટામીન-એ નો પણ ઉમેરો કરે છે. તો ઝટપટ બનાવો આ ઢોસા અને તમારી મનપસંદ ચટણી સાથે પ ....
કૂટીના દારાના ઢોસા ની રેસીપી | હેલ્ધી ડોસા | ઇન્સ્ટન્ટ કૂટીના દારાના ઢોસા | buckwheat dosa in Gujarati | with 15 amazing images. આજે તમને ઢોસા ખાવાની ઇચ્છા થઇ છે પણ ઘરમાં આથો તો તૈયાર નથી? ....
પોરીયલ એટલે સૂકી ભાજી જેને સરખી માત્રામાં ઉમેરેલા તાજા નાળિયેરના ખમણ વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું હોય. રાઇ અને સૂકા લાલ મરચાંના વઘારથી તૈયાર કરેલી કોબી કોઇપણ દક્ષિણ ભારતીય વાનગીના જમણમાં મજેદાર જ લાગે.
ક્રિસ્પી પેપર ઢોસા | ક્રિસ્પી ઢોસા | દક્ષિણ ભારતીય ઢોસા | રેસ્ટોરન્ટ સ્ટાઈલ પેપર ઢોસા | paper dosa in Gujarati | with 16 amazing images. ક્રિસ ....
આ કેળાના ઉત્તાપા લવચીક, પોચા અને રસદાર તથા હલકી મીઠાસ અને આનંદદાયક સ્વાદ ધરાવે છે અને સાથે-સાથે કેળાની મીઠાસ તેમાં ભળીને તેને સરસ મજેદાર બનાવે છે. આવા આ ઉત્તાપા બધાને ગમશે પણ ખાસ તો બાળકોને તે વધુ ગમશે. અન્ય ઉત્તાપાની જેમ આ ઉત્તાપામાં પણ ચોખા અને અડદની દાળના ખીરાનો ઉપયોગ થાય છે, પણ તેમાં આથો આવ્ ....
કાંચીપૂરમ ગામ સાડી માટે તો પ્રખ્યાત છે, તે ઉપરાંત તે બીજી એક વસ્તુ એટલે કે ઇડલી માટે પણ પ્રખ્યાત છે. આ એક સ્વાદિષ્ટ મધુર વાનગી છે, જેનું નામ પણ તામીલનાડુના એક નાના ગામ પરથી જ પડ્યું છે. આ વાનગી ભગવાન શ્રી વર્ધારાજ સ્વામીના મંદીરમાં નૈવેદ તરીકે અર્પણ કરવામાં આવે છે. સ્વાદના રસીયાઓ આ કાંચીપૂરમ ઇડલીનો ....
Goto Page: 1 2 3 4