બરીટો બોલ ની રેસીપી બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલ ....
મેક્સિકન ફ્રાઇડ રાઇસ રેસીપી મેક્સિકન ફ્રાઇડ રાઇસ રેસીપી | વેજ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ક્વિક ફ્રાઇડ રાઇસ | Mexican fried rice in Gujarati | with 29 amazing im ....
મલગાપડી પાવડર, દક્ષિણ ભારતીય ગન પાવડર આ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાવડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાવડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ....
મૈસુર ચટણી કન્નડ વાનગીઓમાં સામાન્ય રીતે માફકસર નાળિયેર અને ગોળનો ઉપયોગ ઘણી ચટણીઓમાં થાય છે. અહીં આ મૈસુર ચટણીમાં પણ આ વસ્તુઓ સાથે દાળ, આમલી અને મસાલાનું મિશ્રણ છે. આ ચટણીને ઢોસા પર પાથરી, પછી તેની પર બટાટાની ભાજી પાથરીને મજેદાર મૈસુર મસાલા ઢોસા બનાવી શકાય છે.
મસાલા દાળ રેસીપી મસાલા દાળ રેસીપી | મિક્સ્ડ મસાલા દાળ | હેલ્ધી મસાલા દાળ | masala dal recipe in gujarati | with 30 images. મસાલા દાળ પીળી મગની દાળ, મસૂર દાળ, અડદની દાળ અને તુવર દ ....
મસાલા પરોઠા આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.
માલવણી ચણા મસાલા આ ભાજીમાં ઘણી બધી રસપ્રદ વસ્તુઓ મેળવવામાં આવી છે. સૌ પ્રથમ તેમાં માલવણી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ સુગંધી અને સ્વાદિષ્ટ છે કારણકે તેમાં ઉમેરવામાં આવેલી સામગ્રીને પીસતા પહેલા તવા પર શેકવામાં આવી છે. બીજું તેમાં ઉમેરવામાં આવેલા લીલા ચણા, જેને રાંધી અને છૂંદીને ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યાં ....
મિસલ પાંવ ની રેસીપી મિસળ પાવ | મહારાષ્ટ્રીયન મિસળ પાવ | મુંબઈ ના પ્રખ્યાત મિસલ પાવ ની ગુજરાતી રેસીપી | Misal Pav in Gujarati | with 25 amazing photos. મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મ ....
રસમ રસમ એક દક્ષિણ ભારતીય એવી વાનગી છે જે ઘરે સહેલાઇથી બનાવી શકાય છે, ભલે પછી તે દુનીયાના કોઇપણ ઠેકાણે એકલા રહેતા કુંવારા લોકો હોય કે પછી રજા પરથી પાછા ફરેલો કુંટુંબ હોય, કે પછી ઓફીસેથી થાકીને આવેલા લોકો હોય પણ રસમની તીખી મસાલેદાર ખુશ્બુ તમા ....
રસમ ઈડલી રેસીપી રસમ ઈડલી રેસીપી | દક્ષિણ ભારતીય રસમ ઇડલી | રેસ્ટોરન્ટ સ્ટાઈલ રસમ ઈડલી | રસમ રેસીપી | rasam idli recipe in Gujarati | with 51 amazing images. ઘણા લોકોને એવી સમજ છે ....
લેમન રાઈસ રેસિપી લેમન રાઈસ રેસિપી | દક્ષિણ ભારતીય લેમન રાઈસ | ચિત્રાના રાઈસ રેસીપી | lemon rice in Gujarati | with 22 amazing images. બહુ વધુ મગજમારી વગર બનતાં આ લેમન રાઈસ દક્ષિણ ....
લસણવાળું રસમ | મરી અને લસણવાળું રસમ | સાઉથ ઈન્ડિયન રસમ | લસણવાળું રસમ | મરી અને લસણવાળું રસમ | સાઉથ ઈન્ડિયન રસમ | garlic rasam in gujarati | આ લસણવાળું રસમ એવું ઉત્તમ તત્વ ધરાવે છે કે જેમાં લસણના પોષક તત્વની સાથે તે ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ બ ....
લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા આ વાનગીમાં બનાવવામાં આવેલા કોફ્તામાં પાલકનો ઉમેરો તેને પૌષ્ટિક બનાવે છે, જ્યારે પનીરનો ઉમરો તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ટમેટાવાળી ગ્રેવીમાં ઉમેરવામાં આવેલા નાળિયેર અને કાંદાની સાથે વિવિધ મસાલા જેવા કે ચારોલી, જીરૂ, ખસખસ અને આખા ધાણાના સરવાળાથી બનતી આ લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તાની ભાજી ખૂબ જ રંગીન અ ....
લીલા વટાણાની આમટી ની રેસીપી લીલા વટાણાની આમટી ની રેસીપી | વટાણાની આમટી | મહારાષ્ટ્રિયન આમટી | green peas amti in Gujarati | with 29 amazing images. લીલા વટાણાની આમટી એક ખાસ