Sign In
|
Register Now
Toggle navigation
English Recipe Site
हिंदी रेसिपी साइट
Course
Breakfast
Salads
Starters
Snacks
Beverages
Soups
Main Course
Desserts
Accompaniments
Cuisine
Punjabi
Gujarati
Maharashtrian
Rajasthani
South Indian
Chinese
Health
Low Calorie/Weight loss
Diabetic Recipes
Healthy Heart
High Blood Pressure
Iron rich Recipes
Zero oil
Pregnancy
Healthy Salads
Healthy Soups
Gluten Free recipes
Healthy Breakfast
Kids
Healthy Kids Recipes
Breakfast Recipes
Tiffin Snacks
Pizzas
Wraps and Rolls
Finger Foods
After School Treats
Recipes for Toddlers (1-3 Years)
Quick Recipes
Breakfast
Stir fries
Soups
Rotis Parathas
Subzis
Sweets
Chutneys
Rice recipes
My Cookbooks
Videos
Latest Recipe Videos
Popular Recipe Videos
Recipe Video Categories
તહેવારના વ્યંજન
મિજબાની ના વ્યંજન
કિટ્ટી પાર્ટી માટે રેસીપી
ચોમાસામાં બનતી રેસીપી
સ્વતંત્રતા દિવસ રેસિપિ
વિવિધ મહિનામાં બનતી ભારતીય રેસિપિ
સંકષ્ટી ચતુર્થીમાં બનતી રેસીપી
કરવા ચૌથ માટે
View categories
This category has been viewed 4545 times
તહેવાર અને મિજબાનીના વ્યંજન
>
મિજબાની ના વ્યંજન
>
ચાઇનીઝ પાર્ટી
Last Updated : Nov 12,2024
16 recipes
Chinese Party
- Read in English
चायनीज़ पार्टी
- हिन्दी में पढ़ें (Chinese Party recipes in Gujarati)
પૌષ્ટિક મોમસ્ રેસીપી
મોમોસ રેસીપી
|
પૌષ્ટિક મોમોસ રેસીપી
|
હેલ્ધી વેજ મોમોસ
|
whole wheat momos in Gujarati
| with 15 amazing images. પાશ્ચાત્ય દેશોની વાનગીઓમાં
મોમોસ
એક મહત્વની વાનગી ....
ચીલી ગાર્લિક સૉસ
જ્યારે કોઇપણ ચાઇનીઝ વાનગી બનાવવી હોય ત્યારે મરચાં અને લસણનો ઉપયોગ તો સાથે જ થાય છે, કારણકે તેની તીવ્રતા કોઇ પણ વાનગીને ચટાકેદાર બનાવવામાં મદદરૂપ થાય છે. અહીં અમે મજેદાર તીખા ચીલી ગાર્લિક સૉસની રીત દર્શાવી છે. આ વાનગીને યોગ્ય રીતે બનાવવા માટે ધ્યાન રાખવું કે મરચાંને ગરમ પાણીમાં વ્યવસ્થિત પલાળી રાખવા ....
શેઝવાન ચોપસી ઢોસા ની રેસીપી
મુંબઇની પંચરંગી પ્રજાની પંચરંગી સંસ્કૃતિ માટે આ શેઝવાન ચોપસી ઢોસા એક અનોખી વાનગી છે. સામાન્ય રીતે મસાલા ઢોસામાં બટાટાનું પૂરણ હોય છે, જ્યારે અહીં જીભને સ્વાદિષ્ટ લાગે એવું શેઝવાન ચોપસીનું પૂરણ અને સ્વાદનું સંયોજન મજેદાર વાનગી બનાવે છે. સાથે
સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ |
સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી
|
મકાઈ વેજીટેબલ સૂપ
|
ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ
|
sweet corn vegetable soup in gujarati
| with amazing 15 images. મીઠી મકાઇને છૂંદી તેમાં મેળવેલા ....
મલેશિયન નૂડલ્સ | નૂડલ્સ રેસીપી
મલેશિયન નૂડલ્સ
|
નૂડલ્સ રેસીપી
|
malaysian noodles recipe in gujarati
. પીસેલી મગફળી અને પનીરની સાથે રંગીન શાકભાજી તમને વિદેશી સ્વાદ આપવા ફ્લેટ નૂડલ્સ્ ની સાથે બરાબર રાંધાય છેં.
મલેશિયન નૂડલ્સનો ....
સેઝવાન ફ્રાઇડ રાઇસ રેસીપી
સેઝવાન ફ્રાઇડ રાઇસ રેસીપી
|
ભારતીય સ્ટાઇલ શેઝવાન ફ્રાઇડ રાઇસ
|
ફ્રાઇડ રાઇસ રેસીપી
|
રેસ્ટોરન્ટ જેવા જ ફ્રાઇડ રાઈસ
|
schezwan fried rice in gujarati
| with 33 amazing ....
અમેરીકન ચોપસી
અમેરીકન ચોપસીને પૂર્વ અને પશ્ચિમ જગતની રાંધવાની કળાનું સંગમ ગણી શકાય અને જ્યારે તે તળેલા નૂડલ્સ્ સાથે પીરસવામાં આવે ત્યારે તેને પ્રખ્યાત
ચાઇનીઝ
વાનગી ચાઉ મીનનો અનુકૂળ રૂપાંતર ગણી શકાય. ચોપસીમાં મૂળભૂત આમતો સાંતળેલા શાકભાજી અને સૉસ ....
ચીલી પનીર ની રેસીપી
ચીલી પનીર ની રેસીપી
|
હોટલ જેવું ચીલી પનીર
|
ચીલી પનીર ફ્રાય
|
chilli paneer in Gujarati
| with 25 amazing images. ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્ ....
મકાઇના રોલ
આ મકાઇના રોલ બીજા બધા સ્ટાર્ટસ્ થી અનોખા છે કારણકે તેમાં મકાઇ, કાંદા, લીલા મરચાં અને સાથે સોયા સૉસનું ઓરિએન્ટલ રીતે બનાવવામાં આવેલું પૂરણ બ્રેડમાં ભરવામાં આવ્યું છે અને રોલને બાંધી રાખવા માટે મેંદાના લોટનું મિશ્રણ વાપરવામાં આવ્યું છે. તળ્યા પછી આ રોલને સારી રીતે નીતારી તમારા મનગમતા સૉસ સાથે પીરસો.
પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન |
પનીર ઇન મંચુરિયન સૉસ
|
પનીર મંચુરિયન
|
રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન
|
Paneer in Manchurian Sauce in gujarati
| with 25 amazing images. આખા દીવસના થાક પછી જો આરામ કરવાની ઇચ્છા થાય, ત્યારે ....
ચીલી પોટેટો રેસિપી
ચિલી પોટેટો રેસિપી
|
ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો
|
ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો
|
ચીલી પોટેટો બનાવવાની રીત
|
chilli potatoes recipe in Gujarati
| with 29 amazing images. ....
હોંગકોંગ સ્ટાઇલનું શાક ની રેસીપી
પ્રથમ નજરે આ વાનગી એશિયાની વાનગીથી અલગ લાગે છે કારણકે તેમાં શાક અને સૉસનું સંયોજન છે. તે છતાં, આ શાક અજોડ છે, કારણકે તેનું બંધારણ એવું છે જેમાં વિવિધ સામગ્રી છે અને તેની બનાવવાની રીત ખાસ પ્રકારની છે. ખરેખર હોંગકોંગ સ્ટાઇલનું શાક એક મજેદાર રીતે તૈયાર થાય છે, જે તમને જરૂરથી ગમશે.
સેઝવાન સોસ રેસીપી
સેઝવાન સોસ રેસીપી
|
ચાઈનીઝ સેઝવાન સોસ
|
ઘરે સેઝવાન ચટણી
|
schezwan sauce recipe in Gujarati
| with 14 amazing images. જો તમને ઓરિએન્ટલ રસોઈ પસંદ છે, તો તમારી પાસે આ
સેઝ ....
નાળિયેરના રોલ
નામ સાંભળીને જ તમને બેકરીમાં મળતી નાળિયેરની સ્વાદિષ્ટ વાનગીઓની યાદ જરૂર આવશે, પણ અમે કહીશું કે તમે આગળ માણેલા સ્વાદથી આ નાળિયેરના રોલ તદ્દન અલગ જ છે. નરમ પૅનકેકમાં વીંટાળેલા મીઠા ખુશ્બુદાર નાળિયેરના પૂરણને બંધ કરી, કરકરા તળી લેવામાં આવ્યા છે. એ એક હકીકત પણ છે કે નરમ અંદરના પૂરણને બહારથી કઠણ આવરણમાં ....
ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ રેસીપી
ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ રેસીપી
|
વેજ ક્લિયર સૂપ
|
સહેલું સ્વસ્થ વેજ ક્લિયર સૂપ
|
Chinese vegetable clear soup recipe in Gujarati
| with 26 amazing images. બધાને
ચાઇન ....
Goto Page:
1
2
Categories
વ્યંજન
ભારતીય
ગુજરાતી
પંજાબી
ચાયનીઝ
રાજસ્થાની
ઇટાલીયન
કોસૅ
સવારના નાસ્તા
સ્ટાર્ટસ્ / નાસ્તા
રોટી / પૂરી / પરોઠા
શાક / કરી
ચોખાની વાનગીઓ
ઝટ-પટ વ્યંજન
સવાર ના નાસ્તા
સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્
રોટી / પરોઠા
શાક
સૂપ
સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન
સવારનાં પૌષ્ટિક નાસ્તા
કેલ્શિયમ યુક્ત આહાર
લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત
મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન
લોહ યુક્ત આહાર
લો કૉલેસ્ટ્રોલ વ્યંજન
ગર્ભાવસ્થા માટેના વ્યંજન