This category has been viewed 7352 times

 સાધનો > ભારતીય સ્ટીમર રેસિપિ | શાકાહારી સ્ટીમર રેસિપિ | સ્વસ્થ સ્ટીમર રેસિપિ |
 Last Updated : Jan 11,2025

19 recipes

ભારતીય સ્ટીમર રેસિપિ | શાકાહારી સ્ટીમર રેસિપિ | સ્વસ્થ સ્ટીમર રેસિપિ | steamer recipes in Gujarti |

ભારતીય સ્ટીમર રેસિપીનો સંગ્રહ. સ્ટીમર એ એક આવશ્યક સાધન છે જેમાં ખોરાકને બાફવામાં આવે છે. બાફેલા ખોરાકમાં તેલ ઓછું હોય છે અથવા બિલકુલ તેલ હોતું નથી, અને તેને સ્વસ્થ પસંદગી માનવામાં આવે છે. સ્ટીમર સામાન્ય રીતે એક સીલબંધ વાસણ હોય છે જેમાં નીચેના ભાગમાં પાણી હોય છે અને ઉપરના ભાગમાં બાફવામાં આવતા ખોરાક હોય છે.


Indian Steamer Recipes - Read in English

ભારતીય સ્ટીમર રેસિપિ | શાકાહારી સ્ટીમર રેસિપિ | સ્વસ્થ સ્ટીમર રેસિપિ | steamer recipes in Gujarti |

ભારતીય સ્ટીમર રેસિપીનો સંગ્રહ. સ્ટીમર એ એક આવશ્યક સાધન છે જેમાં ખોરાકને બાફવામાં આવે છે. બાફેલા ખોરાકમાં તેલ ઓછું હોય છે અથવા બિલકુલ તેલ હોતું નથી, અને તેને સ્વસ્થ પસંદગી માનવામાં આવે છે. સ્ટીમર સામાન્ય રીતે એક સીલબંધ વાસણ હોય છે જેમાં નીચેના ભાગમાં પાણી હોય છે અને ઉપરના ભાગમાં બાફવામાં આવતા ખોરાક હોય છે.


ખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે. તેના ખીરામાં આરોગ્યદાઇ મગની દાળ અને તેની સાથે બીજી વસ્તુઓ જેવી કે ચણાનો લોટ, દહીં અને ખાવાની સોડા તેની રચના અને સુવાસને મદદરૂપ રહે છે. આ ઢોક ....
એક અતિ મનગમતી વાનગી જેમાં પૌષ્ટિક સામગ્રીનો ઉપયોગ ઉપરાંત તેની પૌષ્ટિક્તા જળવાઇ રહે એ રીતે તેની બનાવવાની પધ્ધતિથી તૈયાર થતા આ ઢોકળા એટલા જ સ્વાદિષ્ટ પણ બને છે. ખરેખર કહીએ તો આ લોભામણા અને આકર્ષક રાજમા ઢોકળા સ્વાદમાં બેનમૂન છે. અતિ સરળ રીતે તૈયાર થતા ઢોકળા માટે રાજમાને પલાળીને બીજી વસ્તુઓ સાથે જ્યારે ....
રવા ઈડલી | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | sooji idli in gujarati | with 21 amazing images. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની ....
મોમોસ રેસીપી | પૌષ્ટિક મોમોસ રેસીપી | હેલ્ધી વેજ મોમોસ | whole wheat momos in Gujarati | with 15 amazing images. પાશ્ચાત્ય દેશોની વાનગીઓમાં મોમોસ એક મહત્વની વાનગી ....
રવા ઢોકળા રેસીપી | સોજી ના ઢોકળા | ઇન્સ્ટન્ટ રવા ઢોકળા | ઝટપટ બનાવો રવા ઢોકળા | rava dhokla in gujarati | with 15 amazing images. ઇન્સ્ટન્ટ ર ....
પાલક મેથી ના મુઠિયા રેસીપી | પાલક અને મેથીના મુઠીયા | ગુજરાતી પાલક મેથી ના મુઠીયા | મુઠીયા ની રેસીપી | palak methi na muthia recipe in gujarati | with amazing 28 ima ....
સામાન્ય રીતે દરેક જાતના નાસ્તામાં ચરબીનું પ્રમાણ હોવું જરૂરી નથી. આ એક એવો નાસ્તો છે જેમાં સહેજ પણ ચરબી ધરાવનાર અંશ ન હોવાથી તે તમારા માટે સદાય ગમતી વાનગી ગણી શકાય. આ ઉપરાંત આ કુટીના દારાના ઢોકળાનો સ્વાદ અને પૌષ્ટિક્તા પણ લાજવાબ છે. કુટીના દારાની ગુણવત્તા એવી છે કે તે શરીરમાં રક્તના ભ્રમણમાં મદદ ....
દક્ષિણ ભારતીય વાનગી એટલે ઇડલી હવે દરેક રાજ્યમાં મળી રહે છે. અહીં એક અલગ પ્રકારની ઇડલી જેમાં મગની દાળ અને પાલક મેળવી ડાયાબીટીસ્ ધરાવનારને માફક થઇ શકે એવી ઇડલી રજૂ કરી છે.
એક સરસ ભારતીય-ચીનની વાનગી જેમાં તીખા સૉસ સાથે પૅન-ફ્રાઇડ કરેલા ડમ્પલીંગસ્ બાફવામાં આવે છે. દરેક ડમ્પલીંગ એક ઉત્તમ નંગ ગણાય કારણકે તેની ખુશ્બુ, તેમાં રહેલા મસાલા અને કરકરા પૂરણ દ્વારા મળતી લસણની સુવાસ જ એવી છે. આ ડમ્પલીંગને બાફી લીધા પછી તીખા તમતમતા સૉસમાં સાંતળવામાં આવે છે જેથી તેની બનાવટ અને સુવાસ ....
ઍલા અડા કેરાલાની એક પારંપરિક મીઠી મજેદાર વાનગી છે, જેમાં ચોખાના લોટના પૅનકેકને કેળના પાનમાં વીંટાળીને બાફવામાં આવે છે. અહીં અમે આ ઍલા અડાને નાળિયેર અને ગોળના પૂરણ વડે બનાવવાની રીત રજૂ કરી છે. કોઇ ખાસ પ્રસંગે તેના પૂરણમાં ફણસના પલ્પનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઍલા એટલે પાંદડું અને આ મીઠા ચોખાના ....
કાંચીપૂરમ ગામ સાડી માટે તો પ્રખ્યાત છે, તે ઉપરાંત તે બીજી એક વસ્તુ એટલે કે ઇડલી માટે પણ પ્રખ્યાત છે. આ એક સ્વાદિષ્ટ મધુર વાનગી છે, જેનું નામ પણ તામીલનાડુના એક નાના ગામ પરથી જ પડ્યું છે. આ વાનગી ભગવાન શ્રી વર્ધારાજ સ્વામીના મંદીરમાં નૈવેદ તરીકે અર્પણ કરવામાં આવે છે. સ્વાદના રસીયાઓ આ કાંચીપૂરમ ઇડલીનો ....
સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ એક એવી ખાસ ઉત્સવની વાનગી છે જે ક્રિસ્મસ વેળા બનાવવા માટે તેની તૈયારી વરસભરથી થતી હોય છે. ખરેખર તો આ પુડિંગમાં બ્રેડ ક્રમ્બસ, ઇંડા અને મેંદા વડે એક રસદાર અને સ્વાદિષ્ટ પુડિંગ તૈયાર થાય છે કે તમે તેના બંધાણી બની જાવ તો પણ નવાઇ નહીં લાગ શે. આ સ્ટીમ્ડ પુડિંગને જે અસાધારણ સ્વાદ ને ....
ઇન્સ્ટન્ટ ખટ્ટા ઢોકળા રેસીપી | ખાટા ઢોકળા | ઢોકળા બનાવવાની રીત | instant khatta dhokla in gujarati | with 20 amazing images. ઇન્સ્ટન્ટ ખટ્ટા ઢોકળા રેસીપી બનાવવા ....
કર્ણાટક રાજ્યની એક સ્વાદિષ્ટ વાનગી કડુબુ, જે સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તા માટે મજેદાર છે. કર્ણાટકમાં આ વાનગીને વિવિધ રૂપે તૈયાર કરવામાં આવે છે. કોઇ કડુબુ લાડુ જેવા પણ લંબગોળ આકારમાં બને છે, જેમાં ચોખાના લોટની કણિકમાં મીઠાશવાળું અથવા મસાલાવાળું પૂરણ ભરી બાફવામાં આવે છે. તો વળી કોઇ કડુબુની એક જ ....
કોબી જુવારના મુઠીયા રેસીપી | ગુજરાતી કોબીના મુઠીયા | હેલ્ધી કોબી જુવારના મુઠીયા | Cabbage Jowar Muthias in Gujarati | with 25 amazing images. મુઠીયા જેવી વાનગી
Goto Page: 1 2