રાત્રિભોજન માટે કઢી | રાત્રિભોજન માટે ભારતીય શાકાહારી કઢી રેસિપિ |
Curry for Dinner | Indian Vegetarian Curry Recipes for dinner |
PUNJABI CURRY
રાજમા કરી રેસીપી | પંજાબી રાજમા મસાલા | રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા મસાલા | rajma curry in Gujarati | કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમા મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટમેટા અને રોજના મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે.
રાજમા કરી રેસીપી | પંજાબી રાજમા મસાલા | રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા મસાલા | Rajma Curry, Punjabi Rajma Masala Recipe