Sign In
|
Register Now
Toggle navigation
English Recipe Site
हिंदी रेसिपी साइट
Course
Breakfast
Salads
Starters
Snacks
Beverages
Soups
Main Course
Desserts
Accompaniments
Cuisine
Punjabi
Gujarati
Maharashtrian
Rajasthani
South Indian
Chinese
Health
Low Calorie/Weight loss
Diabetic Recipes
Healthy Heart
High Blood Pressure
Iron rich Recipes
Zero oil
Pregnancy
Healthy Salads
Healthy Soups
Gluten Free recipes
Healthy Breakfast
Kids
Healthy Kids Recipes
Breakfast Recipes
Tiffin Snacks
Pizzas
Wraps and Rolls
Finger Foods
After School Treats
Recipes for Toddlers (1-3 Years)
Quick Recipes
Breakfast
Stir fries
Soups
Rotis Parathas
Subzis
Sweets
Chutneys
Rice recipes
My Cookbooks
Videos
Latest Recipe Videos
Popular Recipe Videos
Recipe Video Categories
પીણાંની રેસીપી
સવારના નાસ્તાની રેસીપી | બ્રેકફાસ્ટ રેસિપી |
ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ
સલાડ રેસિપિ | વેજ સલાડ રેસિપિ |
સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ
મેન કોર્સ
જમણની સાથે
ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ
નવીનતા ભરી વાનગી
મુસાફરી માટે ભારતીય
ફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼ર
ભારતીય લંચ રેસિપી
ડિનર રેસીપી
સરળ ભારતીય વેજ રેસિપી
મનગમતી રેસીપી
ઐડ્વૈન્સ રેસીપી
આખા ઘઉંની વાનગીઓ
ડિનરમાં બનતી રેસિપિ મેન્યૂ
રાંધયા વગરની ભારતીય રેસીપી
View categories
This category has been viewed 12174 times
કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ
>
મેન કોર્સ
>
એક રાતનું સંપૂર્ણ ભોજન
Last Updated : Nov 09,2024
46 recipes
One Meal Dinner
- Read in English
एक संपूर्ण रात का भोजन
- हिन्दी में पढ़ें (One Meal Dinner recipes in Gujarati)
દાલ પાંડોલી
દાલ પંડોળી
|
ગુજરાતી સ્ટીમ્ડ રેસીપી
|
પાલક પંડોળી રેસીપી
|
dal pandoli in gujarati
.
પાંડોલી
એક ગુજરાતી નાસ્તાની વાનગી છે જે એક અલગ પધ્ધતિથી એટલે ડબલ બોઇલરનો ઉપયો ....
પનીર ભુરજી પાનીની ની રેસીપી
પનીર ભુરજી પાનીની રેસીપી
|
પનીર પાનીની
|
પનીર પાનીની સેન્ડવિચ
|
paneer bhurji panini recipe in Gujarati
| with 44 amazing images. પાનીની એક અતિ સુંદર ઇટાલીયન વાનગી છે, પણ તે આપણી ભારતીય વાન ....
પનીર અને કોર્નનું બર્ગર રેસિપી
પનીર અને કોર્ન બર્ગર રેસિપી
|
ભારતીય સ્ટાઈલ પનીર કોર્ન ચીઝ બર્ગર
|
વેજ ચીઝ બર્ગર
|
paneer and corn burger in gujarati
| with 46 amazing images. જ્યારે બર્ગરમાં કરકરા સલાડના પાન, સમારેલા શા ....
હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચનું સલાડ ની રેસીપી
તમને બપોરના જમણનો સંતોષ મળે એવું છે આ પૌષ્ટિક સલાડ. ફણગાવેલા મગ અને રાંધેલા મસૂર સાથે વિવિધ મસાલા અને પૌષ્ટિક શાકભાજી સાથેના આ હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચના સલાડમાં વિશાળ વિવિધતા ધરાવતી સામગ્રી છે. આ વિવિધ સામગ્રીની રચના જ એવી મજેદાર છે કે મોઢામાં સ્વાદ રહી જાય. શાકભાજી અને મશરૂમને મીઠા ....
ગાજર અને કોથમીરની રોટી
રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.
બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી
વધુ એક અતિ પ્રખ્યાત રોટી એટલે બાજરીની રોટી. નવીનતાભરી આ બાજરી લીલા વટાણાની રોટીમાં પેટને માફક આવે એવા બાફેલા અને છૂંદેલા લીલા વટાણા છે જેના વડે તે સ્વાદિષ્ટ અને સંતોષકારક પણ લાગે છે. સારી માત્રમાં ઉમેરેલી કોથમીર આ વાનગીને સુગંધી બનાવે છે અને તેમાં ઉમેરેલી આદૂ-લીલા મરચાંની થોડી પેસ્ટ અને મરી તેને ....
મિક્સ વેજીટેબલ પરોઠા
ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની જરૂર જ નહીં જણાય. તમારા રેફ્રીજરેટરમાં જે કોઇ શાક હાજર હશે તેનો ઉપયોગ કરીને તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. થોડો મસાલાનો છંડકાવ અને ઉપર માખણ મૂકીને તેની ખુશ્બુમાં વધારો કરી શકો છો.
હોલસમ ખીચડી
ખીચડી એક અતિ પ્રખ્યાત ઘર ઘરમાં બનતી ચોખાની વાનગી છે જેનો દુનીયાભરના બધા ભારતીઓ આનંદ માણતા હોય છે. આમ જોવા જઇએ તો ખીચડીના ખૂબ બધા અલગ અલગ પ્રકાર અને વિવિધ નામ પણ હોય છે અને તે ઉપરાંત ચોખા અને મગની દાળના સંયોજન વડે બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે, પણ અંતમાં તો આ એવી વાનગી ગણી શકાય કે જે દરેક ઉમરલાય ....
કોરમા ભાત
સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી શકાય. હા, તેમાં વિવિધ મસાલા અને પાવડર મેળવવામાં આવ્યા છે પણ વધુ તીખાશ નથી આવતી કારણ કે તેમાં સામાન્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોરમામાં મેળવેલા ફણગાવેલા મગ આ વાનગીને વધુ પૌષ્ટિક બના ....
કોર્ન ઍન્ડ ચીઝ કસાડીયા
આ સ્વાદિષ્ટ કસાડીયા, ચીઝ તથા કરકરી મીઠી મકાઇ વડે બનાવીને બધાને પસંદ પડે એવા તૈયાર કરવામાં આવ્યા છે. આ એક જગપ્રખ્યાત મેક્સિકન વાનગી છે જેમાં સામાન્ય અને દરેકને પસંદ પડે એવી સામગ્રીનો ઉપયોગ થયો છે. મેંદા તથા ઘઉંના લોટ વડે બનતા ટોર્ટીલા બહુ સામાન્ય અને દરેકને પસંદ આવે એવી વસ્તુ છે જે તેને પરિપૂર્ણ બનાવ ....
પાલક પનીર રોટી રેસીપી
પાલક પનીર રોટી રેસીપી
|
ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી
|
હેલ્ધી પાલક પનીર પરાઠા
|
palak paneer roti in gujarati
| with 20 amazing images. પાલક અને પનીરના સંયોજનની સબ્જી તો તમે બધાએ બનાવી હશે, ....
કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી
કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી
|
ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા
|
સ્ટફ્ડ પરોઠા
|
cabbage and dal paratha in gujarati
| with 38 amazing images.
કેબેજ એન્ડ દાલ પરાઠા
, અનાજ ....
હાંડી ખીચડી
હાંડીને ઢાંકીને રાંધવાથી તેમાં બનતી બાફ હાંડીમાં જ જળવાઇ રહે છે જેથી ખૂબ જ થોડા પાણીમાં સહેલાઇથી રાંધી શકાય છે અને તેમાં પોષક તત્વનો નુકશાન પણ ઓછો થાય છે. બીજું એ કે આ હાંડીમાં રાંધવાથી બધા મસાલાની સોડમ અને તેની ખુશ્બુ પણ જળવાઇ રહે છે. અહીં ચોખા અને ખૂબ બધી શાકભાજીનું સંયોજન કરીને એક પારંપારીક હાંડી ....
ચંકી ટમૅટો પાસ્તા
આ ચંકી ટમૅટો પાસ્તા એક અસાધારણ ખુશ્બુદાર વાનગી છે જે તમને જરૂરથી ભાવશે. આમતો પાસ્તા મધુમેહ ધરાવનારા માટે ભલામણ કરી શકાય એવા તો નથી, છતાં આ મજેદાર પાસ્તા ખાસ પ્રસંગે જરૂર માણી શકાય તેવા છે. સામાન્ય રીતે કેલરી ધરાવતા અને મલાઇદાર પાસ્તાથી આ પાસ્તા અલગ છે. અહીં ઘઉંના પૅને સાથે પુષ્કળ પ્રમાણમાં ટમેટા ....
સ્ટફ ચીલા ની રેસીપી
ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે. આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ
સ્ટફ ચીલામાં
Goto Page:
1
2
3
4
Categories
વ્યંજન
ભારતીય
ગુજરાતી
પંજાબી
ચાયનીઝ
રાજસ્થાની
ઇટાલીયન
કોસૅ
સવારના નાસ્તા
સ્ટાર્ટસ્ / નાસ્તા
રોટી / પૂરી / પરોઠા
શાક / કરી
ચોખાની વાનગીઓ
ઝટ-પટ વ્યંજન
સવાર ના નાસ્તા
સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્
રોટી / પરોઠા
શાક
સૂપ
સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન
સવારનાં પૌષ્ટિક નાસ્તા
કેલ્શિયમ યુક્ત આહાર
લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત
મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન
લોહ યુક્ત આહાર
લો કૉલેસ્ટ્રોલ વ્યંજન
ગર્ભાવસ્થા માટેના વ્યંજન