મગની દાળનો હલવો રેસીપી મગની દાળનો હલવો રેસીપી | રાજસ્થાની પરંપરાગત મગની દાળનો હલવો | મગની દાળનો શીરો | moong dal halwa recipe in gujarati | with 21 amazing images. મગની દાળનો હલવો એ એક ....
મેંગો મસ્તાની રેસીપી મેંગો મસ્તાની રેસીપી | પુણેનું પ્રખ્યાત મેંગો મસ્તાની ડ્રિંક | આઈસ્ક્રીમ સાથે ભારતીય મેંગો મિલ્કશેક | mango mastani recipe in gujarati | with 15 amazing images. ઉનાળા માં મિત્રો ને અને પરિ ....
મ્યુસલી અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે તેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહતત્વ, ફાઇબર, વિટામિન અને ઍન્ટીઓક્ષિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે. તમે બઘી સૂકી સામગ્રી મિક્સ કરી એક હવાબંધ ડબ્બામાં ભરી શકો છો જેથી વ્યસ્ત નિત્યક્રમમાં તમે ફકત સમારેલા ફળો અને દ ....
મલાઇ પેંડા અતિ પ્રખ્યાત એવી આ ભારતીય મીઠાઇ મલાઇ પેંડા એક શાહી મીઠાઇ છે. અહીં દૂધને ફાડીને શાહી બનાવટવાળો માવો તૈયાર કરવામાં આવ્યો છે અને પછી તેમાં સુગંધી એલચી અને કેસર મેળવવાથી એવી મધુર મીઠાઇ બને છે જેનો કોઇ પણ પ્રતિકાર ન કરી શકે. તેની તીવ્ર સુવાસ અને મજેદાર ખુશ્બુ વડીલોને પસંદ આવે એવી છે અને તેની માવાવાળી રચન ....
માલપુઆ ગરમ માલપુઆ એવા આકર્ષક છે કે તમે તેને ટાળી જ ન શકો પછી ભલે તે સાદા ગરમ માલપુઆ હોય કે રબળીવાળા. આ માલપુઆ જરૂરથી ઘરે બનાવજો પણ અહીં બતાવેલી અલગ રીત પ્રમાણે. આ માલપુઆને તળવાને બદલે ઓછા ઘી માં ફ્રાઇંગ પૅનમાં રાંધવામાં આવ્યા છે અને તે જોઇએ એવા જ નરમ પણ બને છે.
મીઠા ભાત આ પ્રખ્યાત સાદા મીઠા ભાતને જરૂર અજમાવશો. આ ભાત સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે જેથી તમારે બીજી વધુ કંઇ તૈયારી કરવી પડતી નથી. તેમાં ઉમેરાતા કેસર, એલચી, લવિંગ અને તમાલપત્ર તેને એક અલગ જ ખુશ્બુ આપે છે.
મીઠી બુંદી ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.
મોહનથાળ રેસીપી મોહનથાળ રેસીપી | પરંપરાગત ગુજરાતી મોહનથાળ | રાજસ્થાની મોહનથાળ | mohanthal recipe in gujarati | with 30 images. મોહનથાળ એ એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘી-શેકેલ ....
શ્રીખંડ સાદા દહીંનું સ્વાદિષ્ટ વાનગીમાં જાદુઇ રૂપાંતર એટલે શ્રીખંડ. જેમાં કોઇપણ રાંધવાની ક્રીયા થતી નથી એવી આ વાનગી રવિવારના જમણમાં, તહેવારની વાનગીઓની સૂચિમાં અને તે ઉપરાંત ઉપવાસની ફરાળી વસ્તુઓમાં એક આદર્શ પ્રમાણભૂત વાનગી તરીકે પીરસી શકાય છે. જો તમે તેને આગળથી તૈયાર કરી ફ્રીજરમાં રાખી મૂકશો તો તે લગભગ ૧૫ દી ....
શિંગોડાનો શીરો રેસીપી શિંગોડાનો શીરો રેસીપી | સિંગોડા ના લોટ નો શીરો | ફરાળી શીરો | વ્રત કે ઉપવાસ માટે શીરો | singhada halwa, sheera in gujarati | with 12 amazing images.
સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ | સ્ટ્રોબેરી બેબી સ્પિનચ અને બદામનું સલાડ સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ | સ્ટ્રોબેરી બેબી સ્પિનચ અને બદામનું સલાડ | strawberry baby spinach salad in gujarati | સ્ટ્રોબેરી સીઝનમાં હોય ત્યારે બનાવવા માટે સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ યોગ્ય છે. સ્ટ્રોબેરી બેબી સ્પિ ....
સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી એક અતિ સુંવાળું મિલ્કશેક તમને જરૂરથી આરામ અને તાજગી આપશે. સફરજન અને ઓટસ્ બન્ને ફાઇબર ધરાવતી વસ્તુઓ છે, જે વડે તમે સુગંધ અને પૌષ્ટિક્તા બન્ને મેળવી શકશો. કિસમીસ વડે કુદરતી મીઠાશ મળે છે અને મધની મીઠાશ આ પીણાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
સફરજનની રબડી પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.
સોયા ખીર | ખીર રેસિપી સોયા ખીર | ખીર રેસિપી | soya kheer in gujarati | તમને ખુશ કરવા અને તમારા શરીરની આવશ્યકતાઓની કાળજી લેવા માટે આ સ્વાદિષ્ટ સોયા ખીર એક યોગ્ય વિકલ્પ છે. તે પ્રોટીન અને કેલ્શિયમમાં વિપુલ પ્રમાણમાં છે, અને ખાસ કરીને શાકાહા ....