35 બદામ રેસીપી | બદામના ઊપયોગથી બનતી રેસીપી | બદામ રેસીપીઓનો સંગ્રહ | Almonds, Badam Recipes in Gujarati | Indian Recipes using Almonds, Badam in Gujarati |
35 બદામ રેસીપી | બદામના ઊપયોગથી બનતી રેસીપી | બદામ રેસીપીઓનો સંગ્રહ | Almonds, Badam Recipes in Gujarati | Indian Recipes using Almonds, Badam in Gujarati |
બદામના ફાયદા, આરોગ્ય લાભો (benefits of almonds, badam in Gujarati)
બદામ વિટામિન બી 1 (થાઇમીન), વિટામિન બી 3 (નિઆસિન) અને ફોલેટ જેવા બી કોમ્પ્લેક્સ વિટામિન્સથી ભરપૂર છે, જે મગજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બદામ તમારા કોલેસ્ટ્રોલના સ્તરને પણ સંતુલિત કરે છે. બદામમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે (very low glycemic index) અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે. બદામના બધા 13 સુપર સ્વાસ્થ્ય ફાયદા વાંચો.