બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી | મગ બાજરી ની ખીચડી | હેલ્ધી રાજસ્થાની ખીચડી | bajra whole moong and green pea khichdi recipe in Gujarati | with 20 amazing images. તમે બાજરાની ....
બાદશાહી ખીચડી રેસીપી બાદશાહી ખીચડી રેસીપી | બાદશાહી દાળ ખીચડી | વેજીટેબલ સાથે ગુજરાતી મસાલા ખીચડી | શાહી ખીચડી | badshahi khichdi recipe in Gujarati | with 63 amazing images. સામાન્ય ....
બીટ અને તલની રોટી બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું બીટ રૂટ રાયતું રેસીપી | ચુકંદર રાયતા | બીટરૂટ પચડી | beetroot raita recipe in Gujarati | with 24 amazing images. પૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ બીટ રૂટ રાયતું રેસીપી ....
ભાતના પુડલા રેસીપી ભાતના પુડલા રેસીપી | વધેલા ભાત ના પેનકેક | cooked rice pancakes in Gujarati | with 19 amazing images. પ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ....
મગની દાળ અને પનીરના ચીલા ચહા ના સમયે બિસ્કિટના વિકલ્પ તરીકે આ સરળ અને પૌષ્ટિક નાસ્તો અજમાવી જુઓ! આ બરોબર સ્વાદિષ્ટ, તંદૂરસ્તી ભર્યું અને ખુશ્બૂદાર નાસ્તો છે.
મગની દાળ ની ઈડલી રેસીપી મગની દાળ ની ઈડલી રેસીપી | વેજીટેબલ મૂંગ દાળ ઈડલી | પ્રોટીનથી ભરપૂર ઈડલી રેસીપી | moong dal idli recipe in gujarati | with 30 amazing images. મગની દાળ ની ઈડલી — ઝ ....
મગની દાળના ઢોકળા ની રેસીપી ખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે. તેના ખીરામાં આરોગ્યદાઇ મગની દાળ અને તેની સાથે બીજી વસ્તુઓ જેવી કે ચણાનો લોટ, દહીં અને ખાવાની સોડા તેની રચના અને સુવાસને મદદરૂપ રહે છે. આ ઢોક ....
મગની દાળની કચોરી ની રેસીપી કરકરી પણ ખાવામાં પોચી આ મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર પીળી મગની દાળની કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.
મગફળી બટાટાનું શાક આ મગફળી બટાટાના શાકમાં મગફળી અને બટાટા એક બીજા સાથે સારી રીતે ભળીને એક સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરે છે. અહીં પારંપારીક તલ અને જીરાનો વઘાર કરવામાં આવ્યો છે જેનો ભાજીમાં ઉમેરો કરતાં જ તેની ખુશ્બુ તમારા આખા ઘરમાં પ્રસરી જશે. બીજી બાજું લીંબુનો રસ, ભલે થોડી માત્રામાં ઉમેરવામાં આવ્યો છે, પણ તે આ વાનગી મ ....
મઠ અને પૌવાનો ચિવડો તમને દીવસની શરૂઆત એક અલગ નાસ્તાથી કરવી છે? તો આ એક અસામાન્ય પોહાની વાનગીનો સ્વાદ માણો, જેમાં ભરપૂર મસાલેદાર મઠ મેળવવામાં આવી છે. જો તમને આ ચેવડો પસંદ આવે, તો તમે તેને આગળથી તૈયાર કરી રાખો અને જ્યારે નાસ્તો ....
મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્ ની રેસીપી જો તમને બ્રંચમાં કંઇ ખાવાની ઇચ્છા થાય તો આ વાનગી જરૂર અજમાવજો. મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્, જેમાં ફાઇબરયુક્ત મેથી અને મગનું સંયોજન ડાયાબિટીસ ધરાવનારા માટે તો તે અતિ ઉત્તમ ખોરાક છે. આમ પણ કોઇ પણ ફાઇબરયુક્ત વાનગી રક્તમાં ગ્લુકોઝના પ્રમાણને નીચે રાખવામાં મદદરૂપ થાય છે અને તેમાં મેથી તો ખાસ કરીને, કાર ....
મેથી થેપલા રેસીપી | મુસાફરી માટે મેથી થેપલા | દહીં વગરના મેથી થેપલા | મેથી થેપલા બનાવવાની રીત મેથી થેપલા રેસીપી | મુસાફરી માટે મેથી થેપલા | દહીં વગરના મેથી થેપલા | મેથી થેપલા બનાવવાની રીત | methi thepla in gujarati | with 25 amazing images. મુસાફરી સાથે આ ....
મેથી પાપડ રેસીપી મેથી પાપડ રેસીપી | મેથી પાપડ નું શાક | રાજસ્થાની મેથી પાપડ | methi papad recipe in Gujarati | with 15 amazing images. અહીં મેથીના દાણાને પાપડની સાથે એક મજેદાર મીઠી અને તીખી ગ્રેવીમાં રાંધવ ....