હીંગ રેસીપી
Last Updated : Nov 19,2024


asafoetida recipes in English
हींग रेसिपी - हिन्दी में पढ़ें (asafoetida recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 
મેથી પિટલા રેસીપી | મહારાષ્ટ્રીયન મેથી પિટલા | મેથી ઝુનકા | methi pitla in gujarati | with 15 amazing images. મેથી પિટલા ઝડપી અને બનાવવા માટે સરળ છે. મને એક બાળક ....
મેથી મકાઈ ના ઢેબરા રેસીપી | ગુજરાતી ઢેબરા - ચા સમય નાસ્તો | બાજરીના ઢેબરા | મેથી બાજરીના વડા (ઢેબરા) | methi makai dhebra in Gujarati | with 27 amazing images. ઢે ....
મેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું | Methia Keri in gujarati | with amazing 25 images. ઉનાળો આવે એટલે અથાણા બનાવવાનો સમય આવે! તો આ ચટાકેદાર મેથીયા કેર ....
આ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાવડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાવડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ....
ખીચડી એક મજેદાર ભારતીય વાનગી છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને એટલી સંતોષકારક વાનગી છે કે તે કોઇ પણ જમણમાં પીરસી શકાય પછી ભલે તે સવારનું જમણ હોય કે રાત્રીનો. ખીચડીમાં ખૂબ બધી નવીનતા હોઇ શકે અને તમે પણ તમારી રીતે અલગ અલગ દાળ, મસાલા અને શાકભાજીનું સંયોજન બનાવીને તેને વિવિધ રીતે રાંધી શકો છો. મસૂરની દા ....
ક્યારેક આપણને ઘરે બનાવેલી મજેદાર ખીચડી ખાવાની ઉત્કટ ઈચ્છા થતી હોય છે, પણ તેની સાથે-સાથે કઇંક મસાલેદાર ખાવાની પણ ઇચ્છા થઇ જતી હોય છે. આમ, તે સમયે બન્ને ઇચ્છાને પરિપૂર્ણ કરવા તમે આ મસાલેદાર લીલી મગની ખીચડી બનાવી શકો. ચોખા અને લીલી મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને સાંતળેલા કાંદા અને લસણની સાથે પાર ....
મસાલા ખાખરા રેસીપી | સ્વસ્થ ખાખરા | ગુજરાતી મસાલા ખાખરા | masala khakhra recipe in Gujarati | with 17 amazing images. મસાલા ખાખરા તો એવી વાનગી છે જેને હું સારા એવ ....
મસાલા ખીચડી પરાઠા રેસીપી | ખીચડી ના પરાઠા | ગુજરાતી ખીચડી ની રોટી | ખીચડી થેપલા | masala khichdi paratha recipe | with 31 amazing images. ઘણા આધેડ વ્યક્તિઓ માને છ ....
આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.
ભીંડાની આ વાનગીમાં શેકીને અર્ધકચરેલી મગફળી ઉમેરવાથી ભીંડાને એક નવું રૂપ મળે છે અને સ્વાદના રસિયા માટે મજેદાર વાનગી તૈયાર થાય છે. તે ઉપરાંત મગફળી આ ભાજીને કરકરી બનાવીને એક અનોખો સ્વાદ આપે છે જે યુવાનો અને વૃધ્ધો બન્નેને સમાન રીતે ગમશે. આ મસાલાવાળી મગફળીમાં ભીંડાની ભાજીમાં આમચૂરનો ઉમેરો તેને થોડી ....
મિસી રોટીની અસાધારણ સોડમ, તેમાં વપરાતા ચણાના લોટને કારણે હોય છે, છતાં તેની કણિકમાં અલગ અલગ લોટનું મિશ્રણ અને સોયાના લોટનો ઉમેરો પણ તેની સ્વાદિષ્ટતામાં જરા પણ ઘટાડો નથી કરતી. કસૂરી મેથી અને બીજા મસાલાઓ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે. રોટી નરમ અને સ્વાદિષ્ટ બને તે માટે મે આ રોટીને જાડી બનાવી છે ....
રવા ઈડલી | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | sooji idli in gujarati | with 21 amazing images. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની ....
રવા ઢોકળા રેસીપી | સોજી ના ઢોકળા | ઇન્સ્ટન્ટ રવા ઢોકળા | ઝટપટ બનાવો રવા ઢોકળા | rava dhokla in gujarati | with 15 amazing images. ઇન્સ્ટન્ટ ર ....
રસમ એક દક્ષિણ ભારતીય એવી વાનગી છે જે ઘરે સહેલાઇથી બનાવી શકાય છે, ભલે પછી તે દુનીયાના કોઇપણ ઠેકાણે એકલા રહેતા કુંવારા લોકો હોય કે પછી રજા પરથી પાછા ફરેલો કુંટુંબ હોય, કે પછી ઓફીસેથી થાકીને આવેલા લોકો હોય પણ રસમની તીખી મસાલેદાર ખુશ્બુ તમા ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10