ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી સ્વાદિષ્ટ તો છે જ પણ દેખાવમાં પણ આકર્ષક છે. નાળિયેરની સફેદ ગ્રેવીમાં લીલી ફણસી તરત જ નજરે પડી જાય એવી છે. આ ગ્રેવીમાં ઉમેરવામાં આવેલી શેકેલી મગફળી ખૂબજ મહત્વની છે કારણકે તે ફણસી સાથે સારી રીતે ભળી જાય છે, તે ઉપરાંત ગ્રેવીને કરકરો અહેસાસ આપે છે. ફ્રેન્ચ બીન્સ ઇન કો ....
ફૂલગોબીના પાનના મુઠિયા ની રેસીપી ઘણીવાર આપણે બજારમાંથી લીલીછમ ફૂલકોબી લઇ આવતા હોઇએ છે, પણ તેના લીલા પાન કાઢીને ફેંકી દઇએ અને ફક્ત ફૂલકોબીના ફૂલનો જ સંગ્રહ કરીએ છીએ. પણ અહીં આ ફૂલકોબીના પાનનો વપરાશ કેવી રીતે કરવો તે રજૂ કર્યું છે. ફૂલકોબીના પાનમાં લોહતત્વ અને ફોલીક એસિડ સારા પ્રમાણમાં હોય છે, જે સગર્ભા મહિલાઓ માટે અતિ ઉત્તમ ગણાય ....
બેક્ડ કંદ એક અલગ પ્રકારની પધ્ધતિ દ્વારા તૈયાર થતું આ આકર્ષક બેક્ડ કંદ બહુ થોડા સમયમાં તૈયાર થઇ જાય છે. લીલા વટાણાના મિશ્રણ અને ઉપરથી રેડેલા નાળિયેરના સૉસ વડે બેક કરેલા કંદની બનાવટ એટલી સુંદર લાગશે કે ખાવાની લાલચને રોકી નહીં શકશો અને જ્યારે તમે કંદનો એક ટુકડો તમારા મોઢામાં મૂકશો ત્યારે તેનો સ્વાદ તમને અદભૂત અન ....
બેક્ડ નાચનીની સેવ ની રેસીપી નાચનીમાં લોહતત્વ બહુ સારા પ્રમાણમાં હોય છે, જેથી તેની રોટી બનાવવી એક સરસ વિચાર ગણી શકાય, પણ વારંવાર નાચનીની રોટી ખાઇને કંટાળો તો જરૂર આવે. જેથી અહીં અમે આ નાચનીનો પૌષ્ટિક ગુણ નજર સામે રાખી ઘણા ....
બેક્ડ રીબન સેવ ચોખાનો લોટ અને ચણાનો લોટ મેળવીને બનતી રીબન સેવ દક્ષિણ ભારતની નાસ્તા માટેની અતિ પ્રખ્યાત વાનગી ગણાય છે. અહીં અમે તેને પૌષ્ટિક્તાથી ભરપુર રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. ચણાના લોટ અને ઘઉંના લોટનું મિશ્રણ કરી તેમાં થોડા મસાલા મેળવીને બનતી આ બેક કરેલી સેવ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. આ સેવને તમે હવાબંધ બરણ ....
બટરમિલ્ક રસમ | રસમ રેસીપી | સાઉથ ઈન્ડિયન રસમ બટરમિલ્ક રસમ | રસમ રેસીપી | સાઉથ ઈન્ડિયન રસમ | butter milk rasam in gujarati | બટરમિલ્ક રસમ એ એક 'હલ્કો' સાધારણ મસાલાવાળો રસમ છે જે શરદી અથવા તાવવાળા લોકો દ્વારા ....
બટાકા નું શાક બટાકા નું શાક | બટાટા નું શાક | ગુજરાતી બટાકા ની સબ્જી | batata nu shaak in gujarati | with 18 amazing images. બટાકા નું શાક એ સૌથી લોકપ્રિય ગુજરાતી રેસીપી છે, જ ....
બટાકા ના ભજીયા રેસીપી બટાકા ના ભજીયા રેસીપી | આલુ પકોડા | ભજીયા બનાવવાની રીત | બટાકા ની ચીપ્સ ના ભજીયા | aloo pakora in gujarati | with 26 amazing images. બટાકા ના ....
બટાટા પોહા ની રેસીપી બટાટા પોહા ની રેસીપી | ગુજરાતી સ્ટાઈલ બટેટા પોહા | કાંદા બટાટા પોહા | મહારાષ્ટ્રીયન સ્ટાઇલના બટાકા પૌવા | batata poha in Gujarati | with amazing 41 images.
બ્રેડ પકોડા રેસીપી બ્રેડ પકોડા રેસીપી | ઘરે બ્રેડ પકોડા બનાવવાની સરળ રીત | પંજાબી બ્રેડ પકોડા | bread pakora recipe in gujarati | with 15 amazing images. બ્રેડ પકોડા બનાવવા માટે પણ ....
બેસન અને લીલા વટાણાના ચીલા ની રેસીપી પૅન વગર પૅનકેક બનાવી શકાય? માઇક્રોવેવમાં ચીલા બનાવી શકાય? અમને એવો એક વિચાર આવ્યો અને અમે જ્યારે આ ચીલા બનાવ્યા, ત્યારે સરસ મજાના અને સ્વાદિષ્ટ ચીલા જરા પણ માથાઝીંક વગર તૈયાર થયા અને તમે પણ આવા ચીલા ઝટપટ તેલના ધુમાડા વગર તમારા મહેમાનોની સામે તૈયાર કરી શકો. જો કે અહીં યાદ રાખવાનું જરૂરી છે કે જ્ય ....
બેસનના પરોઠા ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે તેનો ઉપયોગ થોડા ફેરફાર સાથે આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવીને તેનું પૂરણ તૈયાર કરીને ઘઉંના પરોઠામાં તેને ભરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. સાદા પણ સ્વા ....
બાજરાની ખીચડી રેસીપી બાજરાની ખીચડી રેસીપી | રાજસ્થાની બાજરાની ખીચડી | હેલ્ધી બાજરાની ખીચડી | bajra khichdi in Gujatati | with 20 amazing images. જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ....