પનીર પકોડા જ્યારે તમે પંજાબમાં મુસાફરી કરતા હો ત્યારે ત્યાંની અતિ પ્રખ્યાત નાસ્તાની વાનગીનો તમને ગમે ત્યાં ભેટો થઇ જશે અને તે છે પકોડા. પકોડા બનાવવા લગભગ કોઇ પણ શાકભાજી જેવી કે પાલક, કાંદા, ફૂલકોબી, બટાટા અને મરચાંનો ઉપયોગ થાય છે અને મજેદાર ચણાના લોટના ખીરામાં ડૂબાડીને તેને તળવામાં આવે છે. ખરેખર તો પકોડાનો ....
પાત્રા રેસીપી પાત્રા રેસીપી | ગુજરાતી પાત્રા | મહારાષ્ટ્રીયન આલુ વડી | patra in gujarati | with 28 amazing images. પાત્રાની રેસીપીને ગુજરાતી પાત્રા અથવા મહ ....
પાપડ મંગોડી નું શાક રેસીપી પાપડ મંગોડી નું શાક રેસીપી | વડી પાપડ નું શાક બનાવો | papad mangodi ki subzi in gujarati | એક મેચ - મગની દાળની મંગોડી અને અડદની દાળના પાપડ! જ્યારે આ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ કોમ્બો ટેન્ગી દહીં અને મસાલા પાવડરમાં મળે છે ....
પાલક ચણાની દાળ આ એક મહારાષ્ટ્રીય વાનગી છે, જેમાં થોડા ફેરફારથી તેને વધુ પૌષ્ટિક બનાવવામાં આવી છે. પાલક આ વાનગીમાં વિટામીન-એ નો ઉમેરો કરે છે, જ્યારે ચણાની દાળ કૅલ્શિયમ, ફોલિક ઍસિડ અને ફાઈબર જેવા પોષકતત્વોનો ઉમેરો કરે છે. અહીં ચણાની દાળને રાંધતી વખતે ધ્યાન રાખવું કે તે, વધારે ન રંધાઈ જાય, કારણ કે અહીં દાળ છુટ્ટી ....
પાલક મેથી ના મુઠિયા રેસીપી પાલક મેથી ના મુઠિયા રેસીપી | પાલક અને મેથીના મુઠીયા | ગુજરાતી પાલક મેથી ના મુઠીયા | મુઠીયા ની રેસીપી | palak methi na muthia recipe in gujarati | with amazing 28 ima ....
પાલકના મસાલદાર ડમ્પલીંગ પાલકના મસાલદાર ડમ્પલીંગ ! ચળકતા લીલા રંગના પૌષ્ટિક ડમ્પલીંગ નાસ્તા માટેની અતિ ઉત્તમ વાનગી છે. અમે અહીં તેને તળવાના બદલે બાફીને બનાવવાની રીત રજૂ કર્યા છે, જેથી તે લૉ-કૅલરીયુક્ત સાંજના નાસ્તાની ડીશ તરીકે માણી શકાય એવા બને છે. તેમાં એક માત્રા માટે ફક્ત ૯૬ કૅલરી જ છે, જેથી તમે જ્યારે ૪ ડમ્પલીંગ લીલી ....
પોંક ના પુડલા રેસીપી પોંક ના પુડલા | પોંખ ચિલા | ponkh chila recipe in gujarati જુવારની પોંખ એ કોમળ, રસદાર શીંગો છે જે શિયાળાનો ખાસ પાક છે જે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. માત્ર શિયાળામાં ટૂંકા ગાળા માટે, જુવારના નાના દાણાની કાપણી કરવી શક ....
પોડી ઇડલી | મૂલગાપૂડી ઈડલી | દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી પોડી ઇડલી | મૂલગાપૂડી ઈડલી | દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી | milagai podi idli recipe in gujarati | with 26 amazing images. વધેલી ઇડલી થી તમારા બાળકોને ગમશે તેવું એક મનોરંજક ટિફિન ટ્રીટમાં ....
પૌંઆ નાચણી હાંડવો રેસીપી પૌંઆ નાચણી હાંડવો રેસીપી | નાચની હાથવો | હાયપરટેન્શન માટે નાસ્તો | હાઈ બ્લડ પ્રેશર માટે ભારતીય નાસ્તો | poha nachni handvo in gujarati | with step by step images. ....
પૌષ્ટિક કઢી હેલ્ધી કઢી રેસીપી | પૌષ્ટિક ગુજરાતી કઢી | લૉ ફેટ કઢી | healthy kadhi recipe in Gujarati | with 10 amazing images. ભારતીય વાનગીમાં કઢી ....
પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી આ પૌષ્ટિક મગનું સૂપ સુવાસમાં કડી પત્તા અને લીંબુના રસના લીધે થોડું હલકું અને નાજુક ગણી શકાય, પણ આ સૂપ પચવામાં અતિ સરળ અને વધુ ઊર્જા ધરાવતું છે. ગાજર તથા પનીર તેમાં પ્રોટીન તથા
ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાત ની રેસીપી દક્ષિણ ભારતની ટમેટા ભાત એટલે મસાલાવાળા અને ખટાશ ધરાવતા આ ભાત ટીફીનમાં લઇ જઇ શકાય એવા તૈયાર થાય છે. આ પારંપારિક વાનગીમાં થોડો ફેરફાર કરી તેમાં ફણગાવેલા મગ, ટમેટા અને પાલક ઉમેરવામાં આવ્યા છે. આ ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાતને બહુ ઓ ....
ફણગાવેલા મગની કરી સાથે મેથીના મુઠીયા આ રંગીન સ્પ્રાઉટવાળી કરી પ્રથમ નજરે ગમી જાય એવી છે કારણ કે તેમાં ઉમેરવામાં આવેલા મુઠીયા એવા આકર્ષક લાગે છે. કોથમીર અને પાલક સાથે મસાલા પેસ્ટ મેળવીને તેને તૈયાર કરવામાં આવ્યા છે. હજી તો આ શરૂઆત છે, મજાની વાત તો અહીં એ છે કે મોઢામાં પાણી છુટી જાય એવી ખુશ્બુદાર કરીમાં નાળિયેરનું દૂધ અને તૈયાર કરેલી મસા ....
ફણગાવેલા મઠ અને કોથમીરના ઉત્તપા એક અનોખા, એવા આ ફણગાવેલા મઠ અને કોથમીરના મીની ઉત્તાપાના ખીરામાં ફણગાવેલા મઠને કોથમીર, લીલા મરચાંની પેસ્ટ અને બીજા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. અહીં ખીરાને આથો આપવાની કે પલાળી રાખવાની ક્રિયા કરવાની જ નથી કારણકે તેમાં ફણગાવેલા મઠ મેળવવામાં આવ્યા છે. આ ઉત્તાપા નાની સાઇઝના બનાવી ચરબીયુક્ત નાળ ....