થાલીપીઠ ની રેસીપી ઘણા લોકો એવું માનતા હોય છે કે પારંપારિક વાનગી બનાવવામાં રસોડામાં વધુ સમય બગાડવો પડે છે તેથી તેઓ ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાયા હોય છે. પણ, એવું દરેક વાનગી માટે ન ગણી શકાય કારણકે કોઇ વાનગી ઝટપટ બને તો કોઇ વાનગીને બનાવતા સમય પણ લાગે. અહીં આ એક પારંપારિક
દહીંવાળી તુવર દાળ રેસીપી દહીંવાળી તુવેર દાળ રેસીપી | હેલ્ધી તુવેર દાળ | ગુજરાતી તુવેર દાળ | dahiwali toovar dal in Gujarati | with 26 amazing images. દહીંવાળી તુવર દાળમાં સારા પ્રમાણમાં < ....
પનીર મસૂર પરોઠા ની રેસીપી આ પનીર મસૂરના પરોઠાની એક ખાસિયત છે કે તેમાં ઉમેરવામાં આવેલી બધી વસ્તુઓ સામાન્ય છે, જેથી તે ઘર જેવી જ વાનગી બને છે અને એકલા પરોઠા ખાવાથી પણ અમેરીકન ચોપસી તમે સંપૂર્ણ જમણનો અહેસાસ મળશે. આ મજેદાર વાનગી આખા ઘઉંના લોટ વડે બને છે, ....
પ્યાઝ કી કચોરી આ પ્યાઝ કી કચોરી મૂળ તો જોધપુરમાંથી ઉત્પન થયેલી ગણી શકાય, પરંતુ આજકાલ તે પૂરા રાજસ્થાનમાં પ્રખ્યાત થઇ ગઇ છે. બહુ ઓછા લોકો આ તળેલી કાંદાના પૂરણવાળી કચોરી ઘરે બનાવે છે. રાજસ્થાનની નમકીનની કોઇપણ દુકાનમાં આ ગરમા-ગરમ કાંદાની કચોરી અથવા કાંદા-બટાટાની કચોરી તૈયાર મળતી જ હોય છે. બીજી કચોરીની જેમ આ કચોરી ....
પાપડ મંગોડી નું શાક રેસીપી પાપડ મંગોડી નું શાક રેસીપી | વડી પાપડ નું શાક બનાવો | papad mangodi ki subzi in gujarati | એક મેચ - મગની દાળની મંગોડી અને અડદની દાળના પાપડ! જ્યારે આ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ કોમ્બો ટેન્ગી દહીં અને મસાલા પાવડરમાં મળે છે ....
ફણસની સબ્જી ની રેસીપી જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે. ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે. આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીત ....
ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કી ની રેસીપી ફૂલકોબીના લીલા પાનનો ઉપયોગ વાનગીમાં કરવાથી શરીરમાં હેમોગ્લોબીનનું પ્રમાણ વધે છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ નથી કરતા પણ યાદ રહે કે તેમાં લોહતત્વનું સારૂ પ્રમાણ રહેલું છે અને તે જે વાનગીમાં મેળવવામાં આવે તેને સ્વાદિષ્ટ બનાવે છે જેનો અનુભવ તમને આ ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કીમાં થઇ જશે. ....
બેકડ મેથી મઠરી રેસીપી બેકડ મેથી મઠરી રેસીપી | હેલ્ધી ક્રિસ્પી મેથી મથરી | બેકડ મઠરી | હેલ્ધી સૂકો નાસ્તો | baked methi mathri recipe in gujarati | with 21 amazing images. જ્યારે તમે આ ....
બાજરી ઢેબરા રેસીપી બાજરી ઢેબરા રેસીપી | બાજરી મેથી ના ઢેબરા | ગુજરાતી નાસ્તાની રેસીપી | ઢેબરા રેસીપી | bajra dhebra in gujarati | with 26 amazing images. બાજરી ....
બાદશાહી ખીચડી રેસીપી બાદશાહી ખીચડી રેસીપી | બાદશાહી દાળ ખીચડી | વેજીટેબલ સાથે ગુજરાતી મસાલા ખીચડી | શાહી ખીચડી | badshahi khichdi recipe in Gujarati | with 63 amazing images. સામાન્ય ....
બીટ અને તલની રોટી બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
ભીંડી પકોડા ભીંડી પકોડા રેસીપી | ભીંડી પકોડા | ભીંડાના ભજિયા | Bhindi Pakora in Gujarati | with 17 amazing images. ઘણા લોકોને હજી યોગ્ય સમજ પણ નથી પડતી કે ભીંડાનો યોગ્ય અને લાયક ઉપયોગ કેમ કરવો. બહારથી ....
મિક્સ વેજીટેબલ ફ્રેન્કી રેસીપી મિક્સ વેજીટેબલ ફ્રેન્કી | વેજીટેબલ ફ્રેન્કી | હાઈ બ્લડ પ્રેશર માટે મિક્સ વેજીટેબલ ફ્રેન્કી | ફ્રેન્કી રેસીપી | mixed vegetable frankie in gujarati |
વેજીટેબલ બિરયાની વેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે અને તેને કેસરી દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે પનીર અને મિક્સ શાકભાજીની ગ્રેવી પાથરવામાં આવી છે. અંતમાં આ બિરયાની ઉપર ઘી રેડીને ઢાંકીને રાંધવા ....