લસણ રેસીપી
Last Updated : Nov 25,2024


garlic recipes in English
लहसुन रेसिपी - हिन्दी में पढ़ें (garlic recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 
જ્યારે કોઇપણ ચાઇનીઝ વાનગી બનાવવી હોય ત્યારે મરચાં અને લસણનો ઉપયોગ તો સાથે જ થાય છે, કારણકે તેની તીવ્રતા કોઇ પણ વાનગીને ચટાકેદાર બનાવવામાં મદદરૂપ થાય છે. અહીં અમે મજેદાર તીખા ચીલી ગાર્લિક સૉસની રીત દર્શાવી છે. આ વાનગીને યોગ્ય રીતે બનાવવા માટે ધ્યાન રાખવું કે મરચાંને ગરમ પાણીમાં વ્યવસ્થિત પલાળી રાખવા ....
ચીલી પનીર ની રેસીપી | હોટલ જેવું ચીલી પનીર | ચીલી પનીર ફ્રાય | chilli paneer in Gujarati | with 25 amazing images. ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્ ....
ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | chilli paneer recipe in gujarati | with 32 amazing images. ચીલી પનીર એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી રેસીપી છે ....
ચિલી પોટેટો રેસિપી | ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો | ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો | ચીલી પોટેટો બનાવવાની રીત | chilli potatoes recipe in Gujarati | with 29 amazing images. ....
આ ચોળાના પાનની ભાજી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેમાં ભરપૂર માત્રામાં લોહતત્વ અને પ્રોટીન છે. આ ભાજી ઘરના રોજના જમણમાં બનાવી શકાય એવી છે કારણકે એમાં ફક્ત ફણગાવેલા કઠોળ અને ચવલીના પાન સાથે બીજી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરી તેને સાદી રીતે બનાવવામાં આવી છે, જેથી તેનો સ્વાદ અને પૌષ્ટિક્તા બન્ને જળવાઇ રહે છે. ....
કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુ ....
છોલે ભટુરે રેસીપી | પંજાબી છોલે ભટુરે | છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature in gujarati | with 29 amazing images. છોલે ભટુરેની મારી સૌથી જૂની યાદો એ છે કે જે ....
છોલે રેસીપી | પંજાબી છોલે | છોલે ચણા મસાલા | રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે | chole in gujarati | with 18 amazing images. છોલે એ ખૂબ જ લ ....
આ રોટી ગરમા ગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં લસણ ભલે થોડી માત્રામાં મેળવવામાં આવ્યું છે પણ તે આ સૌમ્ય રોટીને અનોખું સ્વાદ આપે છે. બનાવવામાં બહુજ સરળ, આ રોટી એક વખત જરૂર અજમાવવા જેવી છે.
પારંપારિક મહારાષ્ટ્રના આ તીખાશવાળા ઝુનકાને ઘણા લોકો સૂકા પીઠલાનું રૂપાંતર માને છે. આમ તો આ ઝુનકા કરી જેવી જ છે જેમાં આદૂ, લીલા મરચાં, લસણ, કાંદા અને કોથમીરનો ભરપુર ઉપયોગ કરી સુગંધી વઘાર કરવામાં આવ્યું છે. જો કે તેમાં વિવિઘ મસાલાનો ઉપયોગ થયો છે, છતાં વઘારમાં કડી પત્તાનો ઉમેરો તેને ચડિયાતું મધુર સુગંધ ....
ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી | હેલ્ધી ટામેટા મેથી પુલાવ | ટામેટા મેથી બ્રાઉન રાઈસ | ટોમેટો મેથી રાઇસ | tomato methi rice in Gujarati | with 36 amazing images. લો ....
રંગુનની વાલનો ખાસ તો ગુજરાતી વાનગી બનાવવામાં ઉપયોગ વધુ થાય છે. એકલી દાળ અથવા તો કોઇ પણ જાતના શાકમાં તેને મેળવવામાં આવે છે. પણ અહીં મે આ દાળને ગુજરાતી પદ્ધતિથી અલગ પંજાબી મસાલાથી તૈયાર કરી છે.
મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે. અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ ....
કાળા તલ ની ચટણી રેસીપી | ઝટ-પટ ચટણી રેસીપી | મહારાષ્ટ્રીયન સૂકી ચટણી | black sesame seed chutney recipe in Gujarati | with 20 amazing images. બજારમાં કાળા અને સફેદ તલ મળે છે, પણ કાળા તલ ઉગ્ ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11