પનીર મખ્ખની પંછાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધ વડે સફેદ માખણ બનાવતી હોય છે. માખણ બનાવ્યા પછી બાકી રહેલું પ્રવાહી પણ એટલું જ સ્વાદીષ્ટ ....
પનીર-ટમેટા અને સલાડના પાનનું સલાડ ની રેસીપી એક મજેદાર સંયોજન જેમાં તેની સામગ્રીના કુદરતી ગુણ અને તેમાં મેળવેલું વિશિષ્ટ ગુણવાળું ડ્રેસિંગ. શરીરની તંદુરસ્તી માટે લૉ-ફેટ પનીરની બદલીમાં ટોફુ (soya paneer) વાપરો, જેમાં ‘જૅનસ્ટીન’ અને ‘આઇસોફલૅવોન્સ્’ જેવા ફાઇટોન્યુટ્રીન્ટ્સ હોય છે જેમાં રક્તના કોલેસ્ટ્રોલને ઓછું કરવાની અને શરીરના કોષોમાં ઉત્પન્ન થ ....
પૅસ્તો સૉસ તમને પરદેશી વાનગીનો ચટકો છે, તો વિપુલ પ્રમાણમાં બેસિલ, અખરોટ સાથે સારૂં એવું જેતૂનનું તેલ અને લસણના સંયોજન વડે બનતું આ પૅસ્તો સૉસ અજમાવજો. તેની તીવ્ર ખુશ્બુ તમને શાહી અહેસાસ આપશે.
પાલક તાહીની રૅપ્સ્ ની રેસીપી તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
પાલક પનીર ની રેસીપી પાલક પનીર ની રેસીપી | પંજાબી પાલક પનીર | હોમમેઇડ પાલક પનીર | palak paneer in Gujarati | with 24 amazing images. પાલક પનીર ની રેસીપી માટે ટિપ્સ: ૧. પાલકને 2 થી 3 મ ....
પાલક સૉસમાં પનીરના કોફતા આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
પાસ્તા ઇન રેડ સૉસ પાસ્તા ઇન રેડ સૉસ | રેડ સોસ પાસ્તા રેસીપી | ભારતીય શૈલી રેડ સોસ પાસ્તા | અરેબિયાટા સોસમાં પાસ્તા | Pasta in Red Sauce recipe in Gujarati | with 40 amazing images. ....
પાસ્તા ઇન વાઇટ સૉસ પાસ્તા ઇન વાઇટ સોસ | ભારતીય સ્ટાઈલ વ્હાઈટ સોસ માં પાસ્તા | પાસ્તા રેસીપી | White Sauce Pasta in Gujarati | with 32 amazing images. વાઇટ સૉસનો સ્વાદ આમ તો સૌને ગમી જાય એવું છે. તે ફક્ત રાંધે ....
પૌષ્ટિક મોમસ્ રેસીપી મોમોસ રેસીપી | પૌષ્ટિક મોમોસ રેસીપી | હેલ્ધી વેજ મોમોસ | whole wheat momos in Gujarati | with 15 amazing images. પાશ્ચાત્ય દેશોની વાનગીઓમાં મોમોસ એક મહત્વની વાનગી ....
ફણગાવેલા મગની કરી સાથે મેથીના મુઠીયા આ રંગીન સ્પ્રાઉટવાળી કરી પ્રથમ નજરે ગમી જાય એવી છે કારણ કે તેમાં ઉમેરવામાં આવેલા મુઠીયા એવા આકર્ષક લાગે છે. કોથમીર અને પાલક સાથે મસાલા પેસ્ટ મેળવીને તેને તૈયાર કરવામાં આવ્યા છે. હજી તો આ શરૂઆત છે, મજાની વાત તો અહીં એ છે કે મોઢામાં પાણી છુટી જાય એવી ખુશ્બુદાર કરીમાં નાળિયેરનું દૂધ અને તૈયાર કરેલી મસા ....
ફણસની સબ્જી ની રેસીપી જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે. ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે. આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીત ....
ફણસી અને ગાજરનું થોરણ, કેરળની સૂકી સબ્જી ફણસી અને ગાજરનું થોરણ | કેરળની સૂકી સબ્જી | french beans and carrot thoran recipe in gujarati. ફણસી અને ગાજરનું થોરણ રેસીપી કેરાલા શૈલીની સૂકી સબ્જી છે. જે દેખાવમાં આકર્ષક અને સાથે-સાથે ખૂ ....
બેક્ડ નાચનીની સેવ ની રેસીપી નાચનીમાં લોહતત્વ બહુ સારા પ્રમાણમાં હોય છે, જેથી તેની રોટી બનાવવી એક સરસ વિચાર ગણી શકાય, પણ વારંવાર નાચનીની રોટી ખાઇને કંટાળો તો જરૂર આવે. જેથી અહીં અમે આ નાચનીનો પૌષ્ટિક ગુણ નજર સામે રાખી ઘણા ....
બેકડ પાંવ ભાજી પાસ્તા ની રેસીપી જ્યારે કોઇ અતિ માનીતી દેશી વાનગીનો ફેરફાર કરી પ્રખ્યાત પરદેશીય વાનગીમાં રૂપાંતર કરવામાં આવે, ત્યારે મળતું પરિણામ એટલે પાંવ ભાજીનું ઇટાલીયન રૂપ બેકડ પાંવ ભાજી પાસ્તા. અહીં ફ્યુસિલીને પાંવ ભાજી મસાલાવાળા શાકભાજી સાથે રાંધીને તેમાં ક્રીમ અન ....