લીલા મરચાં રેસીપી
Last Updated : Nov 11,2024


हरी मिर्च रेसिपी - हिन्दी में पढ़ें (green chillies recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5  ... 8 9 10 11 12  ... 17 18 19 20 21 
પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.
પાલક ગ્રેવી માં પનીર કોફતા | પનીર કોફતા નું શાક | પાલક ગ્રેવી માં કોફતા | paneer koftas in palak gravy in gujarati | પનીર અને પાલક નું સયોજન એક પ્રીફેક્ટ મેચ છે! તેમના ટેક્સચર, રંગ, સ્વાદ, ....
આ એક મહારાષ્ટ્રીય વાનગી છે, જેમાં થોડા ફેરફારથી તેને વધુ પૌષ્ટિક બનાવવામાં આવી છે. પાલક આ વાનગીમાં વિટામીન-એ નો ઉમેરો કરે છે, જ્યારે ચણાની દાળ કૅલ્શિયમ, ફોલિક ઍસિડ અને ફાઈબર જેવા પોષકતત્વોનો ઉમેરો કરે છે. અહીં ચણાની દાળને રાંધતી વખતે ધ્યાન રાખવું કે તે, વધારે ન રંધાઈ જાય, કારણ કે અહીં દાળ છુટ્ટી ....
તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
પાલક પનીર ની રેસીપી | પંજાબી પાલક પનીર | હોમમેઇડ પાલક પનીર | palak paneer in Gujarati | with 24 amazing images. પાલક પનીર ની રેસીપી માટે ટિપ્સ: ૧. પાલકને 2 થી 3 મ ....
આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
પાલકનું રાઈતું રેસીપી | દક્ષિણ ભારતીય પાલક રાયતા રેસીપી | પાલક દહીં રાયતા | palak pachadi in hindi | with 22 amazing images. પાલક અને દહીંનું જોડાણ પૌષ્ટિક ગણાય છે. એટલે આ
પાલકના મસાલદાર ડમ્પલીંગ ! ચળકતા લીલા રંગના પૌષ્ટિક ડમ્પલીંગ નાસ્તા માટેની અતિ ઉત્તમ વાનગી છે. અમે અહીં તેને તળવાના બદલે બાફીને બનાવવાની રીત રજૂ કર્યા છે, જેથી તે લૉ-કૅલરીયુક્ત સાંજના નાસ્તાની ડીશ તરીકે માણી શકાય એવા બને છે. તેમાં એક માત્રા માટે ફક્ત ૯૬ કૅલરી જ છે, જેથી તમે જ્યારે ૪ ડમ્પલીંગ લીલી ....
પોંક ભેળ | પોંક રેસીપી | પોંક ભેલ રેસીપી | ponk bhel recipe in gujarati | with 12 amazing images. પોંક ભેળ એ પ્રાદેશિક અને મોસમી વિશેષતા છે, જે ‘પોંક’નામની ગુજરા ....
મોમોસ રેસીપી | પૌષ્ટિક મોમોસ રેસીપી | હેલ્ધી વેજ મોમોસ | whole wheat momos in Gujarati | with 15 amazing images. પાશ્ચાત્ય દેશોની વાનગીઓમાં મોમોસ એક મહત્વની વાનગી ....
દક્ષિણ ભારતની ટમેટા ભાત એટલે મસાલાવાળા અને ખટાશ ધરાવતા આ ભાત ટીફીનમાં લઇ જઇ શકાય એવા તૈયાર થાય છે. આ પારંપારિક વાનગીમાં થોડો ફેરફાર કરી તેમાં ફણગાવેલા મગ, ટમેટા અને પાલક ઉમેરવામાં આવ્યા છે. આ ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાતને બહુ ઓ ....
આ રંગીન સ્પ્રાઉટવાળી કરી પ્રથમ નજરે ગમી જાય એવી છે કારણ કે તેમાં ઉમેરવામાં આવેલા મુઠીયા એવા આકર્ષક લાગે છે. કોથમીર અને પાલક સાથે મસાલા પેસ્ટ મેળવીને તેને તૈયાર કરવામાં આવ્યા છે. હજી તો આ શરૂઆત છે, મજાની વાત તો અહીં એ છે કે મોઢામાં પાણી છુટી જાય એવી ખુશ્બુદાર કરીમાં નાળિયેરનું દૂધ અને તૈયાર કરેલી મસા ....
Goto Page: 1 2 3 4 5  ... 8 9 10 11 12  ... 17 18 19 20 21