લીંબુ રેસીપી
Last Updated : Jan 06,2024


lemon recipes in English
नींबू रेसिपी - हिन्दी में पढ़ें (lemon recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 
નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે.
આ સલાડ બનાવીને તમે જ્યારે ચાખશો ત્યારે તમને લાગશે કે તે વધુ માત્રામાં બનાવ્યું હોત તો સારૂ. આ પનીર અને મકાઇનો ચટપટો સલાડ એવા વિવિધ રંગ અને સ્વાદનું સંયોજન છે કે તે તમારા મનને જરૂર લલચાવશે અને તમે તેને ઝટપટ પૂરું કરશો. અહીં પનીરને સાંતળવામાં આવ્યું છે જેથી તેનો કાચો સ્વાદ દૂર થાય છે અને ખાવાલાયક બને. ....
એક મજેદાર સંયોજન જેમાં તેની સામગ્રીના કુદરતી ગુણ અને તેમાં મેળવેલું વિશિષ્ટ ગુણવાળું ડ્રેસિંગ. શરીરની તંદુરસ્તી માટે લૉ-ફેટ પનીરની બદલીમાં ટોફુ (soya paneer) વાપરો, જેમાં ‘જૅનસ્ટીન’ અને ‘આઇસોફલૅવોન્સ્’ જેવા ફાઇટોન્યુટ્રીન્ટ્સ હોય છે જેમાં રક્તના કોલેસ્ટ્રોલને ઓછું કરવાની અને શરીરના કોષોમાં ઉત્પન્ન થ ....
જ્યારે તમારી પાસે સવારના નાસ્તો તૈયાર કરવા માટે સમયનો અભાવ હોય ત્યારે પપૈયા અને આંબાને મિક્સરમાં ફીણી ને તૈયાર કરો આ પપૈયા મેન્ગો સ્મુધિ. તે સુગંધી, રંગીન અને પૌષ્ટિક પણ છે કારણકે પપૈયા અને આંબા, બન્નેમાં વધુ માત્રામાં વિટામીન અને એન્ટીઓક્સિડન્ટ (antioxidant) રહેલા છે. આ મજેદાર સ્મુધિ તમને જમવાના સમ ....
આપણા શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટની સતત ભરપાઇ કરવા માટે તાજા ફળો અને શાકભાજીનો ઉમેરો એક સારો ઉપાય છે. આ વાનગી તે મેળવવાનો એક રસપ્રદ ઉપાય ગણી શકાય એવી છે. ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ સારા પ્રમાણમાં
એક બ્રેડ ખાવાથી જરૂર સંતોષ મળે પણ જો એ બ્રેડની ઉપર તાજું અને ઘરે તૈયાર કરેલું પાઇનેપલ જામ ચોપડવામાં આવ્યું હોય, ત્યારે જે સંતોષ મળે તે જરૂર આહલાદક જ હોય છે. અને, આમ પણ ઘરે જામ તૈયાર કરવામાં કંઇ વધુ સમય તો લાગતો જ નથી. અહીં બહુ ટુંકા સમયમાં ....
પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.
તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
પાવભાજી રેસીપી | ઘરે પાવ ભાજી બનાવવાની રીત | મુંબઈની લારીઓ પર મળે તેવી પાવભાજી | pav bhaji in gujarati | with 25 amazing images. લારીની પાવ ભાજીની પસંદગી કરવા કર ....
પોંક ભેળ | પોંક રેસીપી | પોંક ભેલ રેસીપી | ponk bhel recipe in gujarati | with 12 amazing images. પોંક ભેળ એ પ્રાદેશિક અને મોસમી વિશેષતા છે, જે ‘પોંક’નામની ગુજરા ....
આ પૌષ્ટિક મગનું સૂપ સુવાસમાં કડી પત્તા અને લીંબુના રસના લીધે થોડું હલકું અને નાજુક ગણી શકાય, પણ આ સૂપ પચવામાં અતિ સરળ અને વધુ ઊર્જા ધરાવતું છે. ગાજર તથા પનીર તેમાં પ્રોટીન તથા
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10