મિક્સ વેજીટેબલ પરોઠા ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની જરૂર જ નહીં જણાય. તમારા રેફ્રીજરેટરમાં જે કોઇ શાક હાજર હશે તેનો ઉપયોગ કરીને તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. થોડો મસાલાનો છંડકાવ અને ઉપર માખણ મૂકીને તેની ખુશ્બુમાં વધારો કરી શકો છો.
મિક્સ વેજીટેબલ પરોઠા આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર રહેતી નથી. તમારા ફ્રીજમાં હાજર હોય તેવા શાકભાજીનું મિશ્રણ કરી તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. મસાલાનો છંટકાવ આ પરોઠાને સ્વાદિષ્ટ બનાવે છે જ્યારે કણિકમાં થોડું ઘી ઉમેરવાથી પરોઠા રાંધતી વખતે તેની ખુશ્બુ ....
મિક્સ વેજીટેબલ ફ્રેન્કી રેસીપી મિક્સ વેજીટેબલ ફ્રેન્કી | વેજીટેબલ ફ્રેન્કી | હાઈ બ્લડ પ્રેશર માટે મિક્સ વેજીટેબલ ફ્રેન્કી | ફ્રેન્કી રેસીપી | mixed vegetable frankie in gujarati |
મિક્સ વેજીટેબલ્સ્ – ભોપાલી સ્ટાઇલ આ મલાઇદાર અને રંગીન ભોપાલી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ્સ્ તમે દરરોજના જમણમાં કે પછી પાર્ટીમાં પીરસી શકાય એવી વાનગી છે. તેમાં તમે કોઇપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો પણ અલગ-અલગ રંગના શાકભાજીનો ઉપયોગ કરવો. આ શાકભાજીઓને મસાલા પેસ્ટની, દૂધ અને ફ્રેશ ક્રીમમાં રાંધવામાં આવી છે, અને તેની ઉપર હલકા તળેલા કાજુના ટુકડા ....
મિની ઈડલી ઇન કોકોનટ સૉસ મિની ઈડલીના ખીરામાં રહેલી, ઘણી બધી પાલક, તેને ખુબજ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક બનાવે છે. સામાન્ય રીતે સાંભાર સાથે પીરસાતી ઈડલી, અહીં લીલા મરચાંની થોડી તીખાશવાળા અને શીતળ નાળિયેરના સૉસ સાથે પીરસવામાં આવે છે. મિની ઈડલી ઇન કોકોનટ સૉસ, એક નવીન કૉકટેલ સ્નેક ગણી શકાય. . . પણ યાદ રાખજો, તેને ગરમ-ગરમ પીરસવું. ....
મિસલ પાંવ ની રેસીપી મિસળ પાવ | મહારાષ્ટ્રીયન મિસળ પાવ | મુંબઈ ના પ્રખ્યાત મિસલ પાવ ની ગુજરાતી રેસીપી | Misal Pav in Gujarati | with 25 amazing photos. મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મ ....
મીન્ટી પનીર ઓનીયન રોટી પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.
મીની ઓનિયન સમોસા | મીની સમોસા રેસિપી | સમોસા મીની ઓનિયન સમોસા| મીની સમોસા રેસિપી| સમોસા | Mini Onion Samosa recipe in gujarati. આ સ્વાદિષ્ટ નાના સમોસામાં વિવિધ મસાલાઓ વડે તેયાર કરેલા મજેદાર સ્વાદ અને મોઢામાં પાણી છુટે એવા ખુશ્બુદાર કા ....
મીની બાજરા ઓટ્સ ઉત્તપમ રેસીપી ટોડલર્સ માટે મીની બાજરા ઓટ્સ ઉત્તપમ રેસીપી | હેલ્ધી મીની બાજરી ઓટ્સ ઉત્તપમ | બાળકો માટે હેલ્ધી મીની ઉત્તપમ | mini bajra oats uttapam for toddlers recipe in gujarati | with 23 amazing images. ....
મીની બાજરી ઓનિયન ઉત્તપમ રેસીપી મીની બાજરી ઓનિયન ઉત્તપમ રેસીપી | મીની બાજરી ઉત્તમ નાસ્તાની રેસીપી | બાજરી અડદની દાળના ઉત્તમ | સરળ બાજરીના ઉત્તપમ | bajra urad dal uttapam in gujarati | with 43 amazi ....
મીની બીન ટાકોસ્ જરા વીચારો કે જ્યારે તમારા બાળકોના શાળાના ટીફીનમાં અણધારેલી નવાઇ પમાડે એવી તેની મનગમતી વાનગી પીઝા, ટાકોસ્ વગેરે નજરે પડે ત્યારે તેના મોઢા પર ની આનંદની લહેરખી કેવી મજેદાર હોય છે. આવી વાનગી સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગે ઘરે અથવા હોટેલમાં ખાવા મળે છે, કારણકે લોકોમાં એવી માન્યતા છે કે આવી વાનગી જો ટીફીન ....
મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી | punjabi missi roti gujarati | with 20 amazing images. મીસી રોટી એક પ્રખ્યાત રાજસ્થાની ....
મોહનથાળ રેસીપી મોહનથાળ રેસીપી | પરંપરાગત ગુજરાતી મોહનથાળ | રાજસ્થાની મોહનથાળ | mohanthal recipe in gujarati | with 30 images. મોહનથાળ એ એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘી-શેકેલ ....
મૌરી પનીર રેસીપી મૌરી પનીર રેસીપી | બંગાળી સ્ટાઈલનું પનીરનું શાક | પનીરનું શાક | mouri paneer recipe in gujarati | with 26 amazing images. વરિયાળી અને દૂધમાં રાંધેલું પનીર એકદમ સ્વાદિષ્ટ અને લોકપ્રિય બંગાળ ....