બટાટા રેસીપી
Last Updated : Nov 13,2024


potatoes recipes in English
आलू रेसिपी - हिन्दी में पढ़ें (potatoes recipes in Hindi)

બટાટા રેસીપી | બટાકાના ઊપયોગથી બનતી રેસીપી | આલૂ રેસીપીઓનો સંગ્રહ | potatoes, aloo, alu, batata Recipes in Gujarati | Indian Recipes using potatoes, aloo in Gujarati |

બટાટા રેસીપી | બટાકાના ઊપયોગથી બનતી રેસીપી | આલૂ રેસીપીઓનો સંગ્રહ | potatoes, aloo, alu, batata Recipes in Gujarati | Indian Recipes using potatoes, aloo in Gujarati.

બટાટા, બટાકા, આલૂ ના ફાયદા, આરોગ્ય લાભો (benefits of potatoes, aloo, alu, batata in Gujarati)

બટાટામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોવાથી વજન વધારશે અને મધુમેહ અને ઓબીસટીથી પીડાતા લોકો માટે સારું નથી. કુપોષિત બાળકો અને ઓછા વજનવાળા લોકોને બટાટા ખાવાની સલાહ આપે છે. તમારા માટે બટાટા શા માટે ખરાબ છે તેની સંપૂર્ણ વિગતો જુઓ.


Goto Page: 1 2 3 4 5 
વધુ પડતા લોકો શક્કરિયાને બહુ રસપ્રદ ભાજી નથી ગણતા, પણ ઉપવાસના દીવસોમાં તેને છોલી લીધા પછી બાફીને અથવા બેક કરીને ખાવામાં આવે છે. આ વાનગી એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે સૌમ્ય બટાટા અને શક્કરિયા મેળવીને એક મજેદાર ચાટ બનાવી શકાય છે.
આલુ પરાઠા રેસીપી | પંજાબી આલુ પરોઠા | આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha in gujarati | with 24 amazing images. પંજાબી આલુ પરોઠા એક વાનગી છે જે સાર્વત્રિક અપી ....
રોટી હોય કે શાક, બટાટા હંમેશાં તેમાં તેનો એક વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે અને બાળકો અને મોટા લોકોને બહુ ભાવે છે. જ્યારે તમે તેમાં તાજા પાલકની ખૂબી, મલાઇદાર દહીં અને સ્ફૂર્તિદાયક ઘઉંનો લોટ ઉમેરો છો ત્યારે તમારા ડાઇનિંગ ટેબલ પર એક શક્તિથી ભરેલું જમણ તૈયાર થાય છે.
આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મ ....
આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો. જ્યારે મેથીને સાંતળવામાં આવે ....
આલુની પૂરી રેસીપી | મસાલા પુરી | બટાકા પુરી | aloo ki puri recipe in Gujarati | with 20 amazing images. બટાટા વડે બનતી કોઇ પણ વાનગી કોને ન ભાવે? આ મજેદાર અને ફૂલેલી પૂરી બાળકો અને સાથે મોટા ....
ઉપવાસની થાલીપીઠ રેસીપી | રાજગીરા ફરાળી થાલીપીઠ | મહારાષ્ટ્રીયન થાલીપીઠ | upvaas thalipeeth in Gujarati | with 21 amazing images. ઉપવાસના દીવસોમાં ધરાઇને ખાઇ શકાય એવી આ વાનગી રાજગીરાના લોટ વ ....
આ કુટ્ટીના દારાની ખીચડીને જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રોજના જમણમાં પણ ફરાળી વાનગીઓ લહેજતદાર અને વધુ સુગંધી બની શકે છે. તલ અને કોથમીર વડે સજાવેલી આ ખીચડી જાણે આઇસિંગ પર મૂકેલી ચેરી જેવા લાગશે અને તે આ ખીચડીની સુગંધ અને સ્વાદમાં પણ વધારો કરે છે. જ્યારે તમે આ ખીચડી બનાવવા માંડશો ત્યાર ....
કરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે. અહીં મગફળી પકોડાને સુગંધ તો આપે જ છે સાથે-સાથે પકોડાની રચનાને એવી મજેદાર બનાવે છે કે તમે ઉપવાસના દીવસોમાં તેને આનંદથી માણી શકશો. ઉપવાસના બીજા વ્ ....
એક મજેદાર ક્રીસ્પી સ્ટાર્ટર જે મેક્સિકન જમણ માટે પરિપૂર્ણ ગણી શકાય. જ્યારે તમે આ મસાલેદાર સ્નૅકને સાલસાના કપમાં બોળવાનો પ્રયત્ન કરશો અને તેનો સ્વાદ માણીને હજી તો તે તમારા મોઢામાં જે હશે ત્યારે જ તમને વિચાર આવશે કે આ સ્નેક સાલસાથી સ્વાદિષ્ટ થયું છે કે પછી બટાટાની કરકરી ચીપ્સથી. બટાટાને ખીરામાં બોળીને ....
ક્રિસ્પી બટેટા ભજીયા રેસીપી | બટાકાના ભજીયા | આલુ ભજીયા રેસીપી | બટાકા ના ભજીયા બનાવવાની રીત | crispy potato bhajias in gujarati | ક્રિસ્પી બટ ....
રંગીન અને ખટમીઠો સ્વાદ ધરાવતું આ કાબુલી ચણાનો સલાડ એક ચટાકેદાર વાનગી છે. કાબુલી ચણા અને બટાટાના મિશ્રણમાં ટમેટાની ખટ્ટાશ સાથે લીલા મરચાં અને લીંબુના રસનું સંયોજન છે અને વધુમાં ચાટ મસાલો અને સંચળનો ઉમેરો આ સલાડને અત્યંત આકર્ષક બનાવે છે.
એક અતિ ઉત્તમ અંગ્રેજી સૂપ જે તમારી ઇન્દ્રિયોને સતેજ કરી નાખશે. ચાવડર શબ્દ મૂળ તો ઇગ્લંડના માછીમારો પોતાની જાળી જ્યારે પાણીમાં ફેંકી માછલા પકડીને એક પાત્રમાં ભેગા કરી તેમાં વિવિધ સામગ્રી મેળવીને જે સૂપ તૈયાર કરે તેને કહેવાય છે. આજે તો આ ચાવડર સૂપ અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં પ્રખ્યાત છે. અમે અહીં આ સૂ ....
ઘરે તૈયાર કરેલા મસાલાની એક અલગ જ સુવાસ અને મહેક્તા હોય છે જે બજારમાંથી લાવેલા તૈયાર મસાલામાં નથી મળતી, કારણ કે ઘરના મસાલા તાજા અને શુધ્ધતાની દ્રષ્ટિએ તેની સરખામણી કોઇની પણ સાથે ન કરી શકાય. ઘરે તૈયાર કરેલો દાબેલીનો મસાલો પણ એક એવી મહેક અને સુગંધ ઉપરાંત મસ્ત સ્વાદ આપે છે જેથી તે દ્વારા તૈયાર કરેલી દાબ ....
Goto Page: 1 2 3 4 5