પાલક રેસીપી
Last Updated : Sep 19,2024


spinach recipes in English
पालक रेसिपी - हिन्दी में पढ़ें (spinach recipes in Hindi)

28 પાલકની રેસીપી | પાલકની મદદથી બનતી રેસીપીઓનો સંગ્રહ | spinach recipes in Gujarati |  recipes using spinach in Gujarati |  

 

પાલકની રેસીપી | પાલકની મદદથી બનતી રેસીપીઓનો સંગ્રહ | spinach recipes in Gujarati |  recipes using spinach in Gujarati |  

 

પાલક (benefits of spinach in Gujarati) પાલક આયર્નનો શ્રેષ્ઠ સ્રોત છે અને તે દરેકના તંદુરસ્ત આહારનો એક ભાગ હોવો જોઈએ. કાચી પાલક 25% સાલ્યુબલ ફાઇબર અને 75% ઇન્સાલ્યુબલ ફાઇબરથી સમૃદ્ધ હોય છે. પાલક તંદુરસ્ત હૃદયડાયાબિટીસ અને આંખો માટે સારું છે. પાલકના 17 ફાયદા વાંચો અને જાણો શા માટે તમારે તેને ખાવું જોઈએ.

 


Goto Page: 1 2 3 4 
આમળા, કોથમીર અને પાલકનું જૂસ | પાલક અને આમળાનું ડિટોક્સ જૂસ | પૌષ્ટિક પાલક અને આમળાનો રસ | amla, coriander and spinach juice in gujarati. આમળા, કોથમીર અને પાલકના જૂસની ....
રોટી હોય કે શાક, બટાટા હંમેશાં તેમાં તેનો એક વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે અને બાળકો અને મોટા લોકોને બહુ ભાવે છે. જ્યારે તમે તેમાં તાજા પાલકની ખૂબી, મલાઇદાર દહીં અને સ્ફૂર્તિદાયક ઘઉંનો લોટ ઉમેરો છો ત્યારે તમારા ડાઇનિંગ ટેબલ પર એક શક્તિથી ભરેલું જમણ તૈયાર થાય છે.
કેનેલોની | cannelloni in gujarati | કેનેલોની એ હોમમેઇડ પાસ્તા છે, સામાન્ય રીતે મેંદો અને ચોખાના લોટની સાથે ચીઝથી સુશોભન કરી બનાવવામાં આવે છે. પણ આ સ્વાદિષ્ટ મુખ્ય ભોજનને તંદુરસ્ત ૨૦૭-કેલરીનું સંસ્કરણ બનાવવા માટે ઘઉંન ....
નાસ્તો બનાવવા માટે જો તમારી પાસે ફકત અડધો કલાક હોય તો ક્રીમી સ્પીનચ ટોસ્ટ બનાવવું એક ઉત્તમ વિકલ્પ છે. જે લોકોને ઘણું બધુ માખણ અથવા ચીઝ વગર બ્રેડ ખાવી એકદમ સૂકી લાગે છે તે લોકો માટે મલાઇદાર અને ભીનું પાલકનું ટોપિંગ ઓછી કૅલરીવાળો ઉત્તમ પર્યાય છે. આ ક્રીમી સ્પીનચ ટોસ્ટના એક ટોસ્ટમાં ફકત ૨૬ કૅલરી મળે છે ....
રાજસ્થાની કાલમી વડા શીયાળાની ઠંડીમાં ચહા સાથે એક આદર્શ જોડી બનાવે છે, તે ઉપરાંત તે બનાવવામાં પણ બહુ સહેલા છે. ચણાની દાળનું અર્ધકચરું પીસેલું ખીરૂં અને તેમાં ઉમેરેલા લીલા મરચાં, કાંદા, ધાણા વગેરે સાથે બનતા આ કરકરા અને સ્વાદભર્યા વડા એ ....
કોફતા કઢી રેસીપી | સ્વસ્થ કોફતા કઢી | ગુજરાતી કઢીમાં ફણગાવેલા મગ ના કોફતા | kofta kadhi in gujarati | with 32 amazing images. અમે પૌષ્ટિક અને સ્વસ્થ બાફેલા લીલા મૂંગના કોફ્તા ઉમેરીને મૂળ ગ ....
મિક્સ વેજીટેબલ જ્યુસ | વજન ઘટાડવા માટે મિક્સ વેજીટેબલ જ્યુસ | સ્વસ્થ બીટરૂટ ગાજર ટમેટાનું જ્યુસ રેસીપી | વેજીટેબલ ડિટોક્સ જ્યુસ | mixed vegetable juice for weight loss, bee ....
ચણા પાલક સબ્જી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images.
દાલ પંડોળી | ગુજરાતી સ્ટીમ્ડ રેસીપી | પાલક પંડોળી રેસીપી | dal pandoli in gujarati. પાંડોલી એક ગુજરાતી નાસ્તાની વાનગી છે જે એક અલગ પધ્ધતિથી એટલે ડબલ બોઇલરનો ઉપયો ....
પ્રોટીનયુક્ત પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે.
પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.
Goto Page: 1 2 3 4