પાલક-મગની દાળનું સુપ મોઢામાં પાણી છૂટી જાય એવા આ સુપમાં દાળ અને લીલા શાકભાજી જેવી બે વિવિધ શ્રેણીનું સંયોજન છે, જે તમને અને તમારા બાળકોને તૃપ્ત કરી દે એવું વ્યંજન તૈયાર થાય છે. આ પાલક-મગની દાળના સુપની રચના અને સ્વાદ જ એવા મજેદાર બને છે કે બાળકોને તે જરૂરથી ખુશ કરી દેશે, અને સાથે-સાથે પાલકમાં રહેલા પોષક તત્વો જેવા કે ....
ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાત ની રેસીપી દક્ષિણ ભારતની ટમેટા ભાત એટલે મસાલાવાળા અને ખટાશ ધરાવતા આ ભાત ટીફીનમાં લઇ જઇ શકાય એવા તૈયાર થાય છે. આ પારંપારિક વાનગીમાં થોડો ફેરફાર કરી તેમાં ફણગાવેલા મગ, ટમેટા અને પાલક ઉમેરવામાં આવ્યા છે. આ ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાતને બહુ ઓ ....
ફણગાવેલા મગની કરી સાથે મેથીના મુઠીયા આ રંગીન સ્પ્રાઉટવાળી કરી પ્રથમ નજરે ગમી જાય એવી છે કારણ કે તેમાં ઉમેરવામાં આવેલા મુઠીયા એવા આકર્ષક લાગે છે. કોથમીર અને પાલક સાથે મસાલા પેસ્ટ મેળવીને તેને તૈયાર કરવામાં આવ્યા છે. હજી તો આ શરૂઆત છે, મજાની વાત તો અહીં એ છે કે મોઢામાં પાણી છુટી જાય એવી ખુશ્બુદાર કરીમાં નાળિયેરનું દૂધ અને તૈયાર કરેલી મસા ....
બોમ્બે કરી સૂપ વીથ સ્પીનાચ ની રેસીપી શોરબા કે પછી કોઇ સૂપની ખુશ્બુ અને સ્વાદ એવો હોય છે કે જીભમાં તેનો સ્વાદ રહી જાય અને મોઢા પર તાજગી જણાઇ આવે. અહીં આવો જ શોરબાનો સ્વાદ જે દાળ વડે મળે છે. તેની રીતમાં દાળને પાલક સાથે મેળવી તેમાં કાંદા-ટમેટા વગેરે મેળવવામાં આવ્યા છે. તેમાં થોડા મસાલા અને ખાસ તો કરી પાવડર, સહજ લીંબુનો રસ તેને શક્તિપૂ ....
મકાઇ, ટમેટા અને પાલકનું સૂપ કુમળું કોર્ન, તાજી પાલક અને સારા પાકેલા ટમેટાનું સંયોજન એટલે આ રંગીન અને ખુશ્બુદાર સૂપ. કાંદા તેના સ્વાદમાં પૂરક સાબીત થાય છે જેથી તેમાં મેળવેલી બીજી સામગ્રીનો સ્વાદ ઉભરી આવે છે, જ્યારે લીંબુનો રસ અને મરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
મગની દાળ અને પાલકની ઇડલી દક્ષિણ ભારતીય વાનગી એટલે ઇડલી હવે દરેક રાજ્યમાં મળી રહે છે. અહીં એક અલગ પ્રકારની ઇડલી જેમાં મગની દાળ અને પાલક મેળવી ડાયાબીટીસ્ ધરાવનારને માફક થઇ શકે એવી ઇડલી રજૂ કરી છે.
મૂળા પાલકના પરોઠા ની રેસીપી આ મૂળા પાલકના પરોઠા બધી રીતે અનોખા છે. તેની કણિકમાં પાલકનો ઉમેરો કરવામાં આવ્યો છે જ્યારે તેનું સ્વાદભર્યું પૂરણ મૂળા વડે તૈયાર કરવામાં આવ્યું છે. રોજના સ્ટફડ પરોઠાથી અલગ અહીં મૂળાના પૂરણને અડધી રાંધેલી રોટી પર પાથરી, તેને વાળીને અર્ધગોળાકાર બનાવીને એક પૂર્ણ અને મજેદાર વાનગી તૈયાર કરવામાં આવી છે.
મસૂરની દાળ અને પાલકની ખીચડી ખીચડી એક મજેદાર ભારતીય વાનગી છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને એટલી સંતોષકારક વાનગી છે કે તે કોઇ પણ જમણમાં પીરસી શકાય પછી ભલે તે સવારનું જમણ હોય કે રાત્રીનો. ખીચડીમાં ખૂબ બધી નવીનતા હોઇ શકે અને તમે પણ તમારી રીતે અલગ અલગ દાળ, મસાલા અને શાકભાજીનું સંયોજન બનાવીને તેને વિવિધ રીતે રાંધી શકો છો. મસૂરની દા ....
મસાલા ટોસ્ટ સેન્ડવીચ રેસીપી મસાલા ટોસ્ટ સેન્ડવીચ રેસીપી | મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવિચ | બોમ્બે મસાલા ટોસ્ટ | ટોસ્ટ સેન્ડવિચ | masala toast in gujarati | with 29 amazing images. હું એક બાળક ત ....
મિની ઈડલી ઇન કોકોનટ સૉસ મિની ઈડલીના ખીરામાં રહેલી, ઘણી બધી પાલક, તેને ખુબજ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક બનાવે છે. સામાન્ય રીતે સાંભાર સાથે પીરસાતી ઈડલી, અહીં લીલા મરચાંની થોડી તીખાશવાળા અને શીતળ નાળિયેરના સૉસ સાથે પીરસવામાં આવે છે. મિની ઈડલી ઇન કોકોનટ સૉસ, એક નવીન કૉકટેલ સ્નેક ગણી શકાય. . . પણ યાદ રાખજો, તેને ગરમ-ગરમ પીરસવું. ....
લેયર્ડ કોર્ન ઍન્ડ સ્પીનેચ રાઇસ વીથ ટમેટો સૉસ આ વાનગી બનાવવા તમને જરૂરથી થોડો વધુ સમય લાગશે પણ એક વખત તે તૈયાર થઇને મોંઢામાં પાણી છુટી જાય એવી વાનગી તમારી સામે દેખાશે ત્યારે તમને તમારી મહેનત જરૂરથી લેખે લાગી એવી લાગણી ઉત્પન થશે. તમારા કુંટુબીજનો જ્યારે તેનો દેખાવ, તેનો સ્વાદ અને તેની સુવાસને માણશે ત્યારે જરૂરથી વાહ વાહ પોકારી ઉઠશે. તાજું તૈ ....
લસણવાળી મઠ અને પાલકની ટીક્કી લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી. ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે. મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢા ....
લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા આ વાનગીમાં બનાવવામાં આવેલા કોફ્તામાં પાલકનો ઉમેરો તેને પૌષ્ટિક બનાવે છે, જ્યારે પનીરનો ઉમરો તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ટમેટાવાળી ગ્રેવીમાં ઉમેરવામાં આવેલા નાળિયેર અને કાંદાની સાથે વિવિધ મસાલા જેવા કે ચારોલી, જીરૂ, ખસખસ અને આખા ધાણાના સરવાળાથી બનતી આ લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તાની ભાજી ખૂબ જ રંગીન અ ....
લીલી ગ્રેવીમાં મેથીના મૂઠીયા આમતો મેથીના મૂઠીયા ચહા સાથે પીરસવામાં આવતો પ્રખ્યાત ગુજરાતી નાસ્તો છે જેને બાફવામાં અથવા તળવામાં આવે છે. અહીં તળેલા મૂઠીયાની સાથે તાજા લીલા વટાણાને મોઢામાં પાણી છૂટે એવી નાળિયેરની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે, જે રોટી સાથે પીરસવામાં આવે ત્યારે અત્યંત મોહક જોડાણ પૂરવાર થાય છે.