મલેશિયન નૂડલ્સ | નૂડલ્સ રેસીપી મલેશિયન નૂડલ્સ | નૂડલ્સ રેસીપી | malaysian noodles recipe in gujarati. પીસેલી મગફળી અને પનીરની સાથે રંગીન શાકભાજી તમને વિદેશી સ્વાદ આપવા ફ્લેટ નૂડલ્સ્ ની સાથે બરાબર રાંધાય છેં. મલેશિયન નૂડલ્સનો ....
મલાઇ કોફ્તા કરી આ મલાઇ કોફ્તા કરી એટલે મલાઇદાર ટમેટાવાળી ગ્રેવીમાં ડૂબાડેલા એકદમ નરમ કોફ્તા જે તમારા મોઢાંમાં જતા જ પીગળી જશે જેથી તમારી સ્વાદની ઇંદ્રિયો જાગૃત થઇ જશે. આવા આ નરમ કોફ્તા સામાન્ય રીતે બનતા પનીરવાળા કોફ્તા કરતાં તાજા નાળિયેર અને બટાટા વડે બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત અહીં બનાવેલી ગ્રેવી ખરેખર જૂદી છે ....
મલાઇ પેંડા અતિ પ્રખ્યાત એવી આ ભારતીય મીઠાઇ મલાઇ પેંડા એક શાહી મીઠાઇ છે. અહીં દૂધને ફાડીને શાહી બનાવટવાળો માવો તૈયાર કરવામાં આવ્યો છે અને પછી તેમાં સુગંધી એલચી અને કેસર મેળવવાથી એવી મધુર મીઠાઇ બને છે જેનો કોઇ પણ પ્રતિકાર ન કરી શકે. તેની તીવ્ર સુવાસ અને મજેદાર ખુશ્બુ વડીલોને પસંદ આવે એવી છે અને તેની માવાવાળી રચન ....
મસાલા ખીચડી પરાઠા મસાલા ખીચડી પરાઠા રેસીપી | ખીચડી ના પરાઠા | ગુજરાતી ખીચડી ની રોટી | ખીચડી થેપલા | masala khichdi paratha recipe | with 31 amazing images. ઘણા આધેડ વ્યક્તિઓ માને છ ....
માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક ધારો કે તમારું બાળક ઘરે આવીને તેના મિત્રો માટે સરપ્રાઇઝ પાર્ટીની માગણી કરે, તો તમારા માટે તો વધુ આશ્ચર્યજનક ગણાશે. પણ ચીંતા કરવાની જરૂર નથી. ચોકલેટ કેક બાળકોને તથા મોટાઓને ખુશ કરવાનો એક સરળ ઉપાય છે અને આ માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક ફક્ત ૫ મિનિટમાં તૈયાર થાય છે. આ કેકની ખાસિયત એ છે કે તેમાં મેંદો, ....
માલપુઆ ગરમ માલપુઆ એવા આકર્ષક છે કે તમે તેને ટાળી જ ન શકો પછી ભલે તે સાદા ગરમ માલપુઆ હોય કે રબળીવાળા. આ માલપુઆ જરૂરથી ઘરે બનાવજો પણ અહીં બતાવેલી અલગ રીત પ્રમાણે. આ માલપુઆને તળવાને બદલે ઓછા ઘી માં ફ્રાઇંગ પૅનમાં રાંધવામાં આવ્યા છે અને તે જોઇએ એવા જ નરમ પણ બને છે.
માલવણી ચણા મસાલા આ ભાજીમાં ઘણી બધી રસપ્રદ વસ્તુઓ મેળવવામાં આવી છે. સૌ પ્રથમ તેમાં માલવણી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ સુગંધી અને સ્વાદિષ્ટ છે કારણકે તેમાં ઉમેરવામાં આવેલી સામગ્રીને પીસતા પહેલા તવા પર શેકવામાં આવી છે. બીજું તેમાં ઉમેરવામાં આવેલા લીલા ચણા, જેને રાંધી અને છૂંદીને ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યાં ....
માવા કેસર રોલ ની રેસીપી માવા કેસર રોલ, માવાના પેંડા જેવી સામ્યતા ધરાવતી આ સ્વીસ રોલ જેવી અને આકર્ષક લાગતી મીઠાઇની વાનગી તહેવારોમાં, ખાસ કોઇ પ્રસંગે અથવા
માવા મોદક રેસીપી માવા મોદક રેસીપી | ખોયા મોદક | ઝટપટ માવા મોદક | ગણેશોત્સવ માટે મોદક બનાવવાની રીત | mawa modak in gujarati | with 26 amazing images. સમૃદ્ધ અને સ્વાદિષ્ટ,
મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્ આ વાનગીમાં ટમેટા અને કાંદાને બહુ જ સરળતાથી રાંધવામાં આવ્યા છે જેથી તેમાં મેળવેલા રંગૂનના વાલ અને રાજમાનો સ્વાદ ઉભરી આવે છે. તેમાં ઉમેરવામાં આવેલા બટાટાના બૉલ્સ્ આ સાદી કરીને ખૂબ જ મજેદાર વાનગી બનાવે છે. આ બૉલ્સ્ માં ઉમેરવામાં આવેલા કાજુ અથવા મગફળી, છૂંદેલા બટાટાની વચ્ચે કરકરો અહેસાસ આપે છે અને મિક્સ ....
મિક્સ વેજીટેબલ નાળિયેર સબઝી રેસીપી, સબ્જીનું સાલન મિક્સ વેજીટેબલ નાળિયેર નું શાક | સબ્જીનું સાલન | નાળિયેર દૂધમાં મિકસ વેજીટેબલ કરી | mixed vegetables coconut curry in Gujarati | with 40 amazing images. એક ખૂશ્બુદાર વાનગી જેમાં સારા પ્રમાણ ....
મિક્સ વેજીટેબલ્સ્ – ભોપાલી સ્ટાઇલ આ મલાઇદાર અને રંગીન ભોપાલી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ્સ્ તમે દરરોજના જમણમાં કે પછી પાર્ટીમાં પીરસી શકાય એવી વાનગી છે. તેમાં તમે કોઇપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો પણ અલગ-અલગ રંગના શાકભાજીનો ઉપયોગ કરવો. આ શાકભાજીઓને મસાલા પેસ્ટની, દૂધ અને ફ્રેશ ક્રીમમાં રાંધવામાં આવી છે, અને તેની ઉપર હલકા તળેલા કાજુના ટુકડા ....
મિની ઈડલી ઇન કોકોનટ સૉસ મિની ઈડલીના ખીરામાં રહેલી, ઘણી બધી પાલક, તેને ખુબજ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક બનાવે છે. સામાન્ય રીતે સાંભાર સાથે પીરસાતી ઈડલી, અહીં લીલા મરચાંની થોડી તીખાશવાળા અને શીતળ નાળિયેરના સૉસ સાથે પીરસવામાં આવે છે. મિની ઈડલી ઇન કોકોનટ સૉસ, એક નવીન કૉકટેલ સ્નેક ગણી શકાય. . . પણ યાદ રાખજો, તેને ગરમ-ગરમ પીરસવું. ....
મીઠા ભાત આ પ્રખ્યાત સાદા મીઠા ભાતને જરૂર અજમાવશો. આ ભાત સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે જેથી તમારે બીજી વધુ કંઇ તૈયારી કરવી પડતી નથી. તેમાં ઉમેરાતા કેસર, એલચી, લવિંગ અને તમાલપત્ર તેને એક અલગ જ ખુશ્બુ આપે છે.