You are here: Home > સાધનો > મિક્સર > ઓટ મીલ્ક વીથ હની ની રેસીપી ઓટ મિલ્ક વીથ હની | મધ સાથે ઓટ્સના દૂધની રેસીપી | વેનીલા અને મધ સાથે ભારતીય ઓટ દૂધ | હેલ્ધી હાર્ટ ફ્રેન્ડલી લેક્ટોઝ ઓટ મિલ્ક | Oat Milk with Honey, Homemade Lactose Free Honey Oat Milk તરલા દલાલ ઓટ મિલ્ક વીથ હની | મધ સાથે ઓટ્સના દૂધની રેસીપી | વેનીલા અને મધ સાથે ભારતીય ઓટ દૂધ | હેલ્ધી હાર્ટ ફ્રેન્ડલી લેક્ટોઝ ઓટ મિલ્ક | oat milk with honey recipe in gujarati | with 12 amazing images. જો તમને લેકટોઝની અસહિષ્ણુતા હોય તો આ સૌમ્ય ઓટ મિલ્ક વીથ હનીથી દીવસની શરૂઆત કરો. ઓટસ્ માંથી મેળવેલું દૂધ સંપૂર્ણપણે લેકટોઝની તકલીફ ધરાવનારા માટે અનુકૂળ જ હોય છે, ભલે તે સાદુ હોય કે પછી મધ મેળવેલું હોય. અહી અમે ઓટસ્ મીલ્કમાં વેનીલા અને મધ મેળવ્યા છે, જેથી તેનો સ્વાદ મનગમતો બને છે અને તમે તેને સારી રીતે માણી શકો. આ હેલ્ધી હાર્ટ ફ્રેન્ડલી લેક્ટોઝ ઓટ મિલ્કને બનાવીને હવાબંધ પાત્રમાં ભરી ફ્રીજમાં ૧ દીવસ સુધી રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તેનો આનંદ માણો. બીજા લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓ વ્યંજન અજમાવો જેમ કે બદામનું દૂધ અને બદામ બેરિ અને નાળિયેરનું કેક. Post A comment 03 Feb 2023 This recipe has been viewed 4956 times oat milk with honey recipe | Indian oat milk with vanilla and honey | healthy heart friendly lactose milk | - Read in English ઓટ મીલ્ક વીથ હની ની રેસીપી - Oat Milk with Honey, Homemade Lactose Free Honey Oat Milk recipe in Gujarati Tags મિક્સરપૌષ્ટિક સવારના નાસ્તાની રેસિપીલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓમેરેથોનના ઐથ્લીટ માટે પૌષ્ટિક વાનગીઓઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ માટે ડાયેટમેંગેનીઝ ડાયેટમેરેથોનના ઐથ્લીટ માટે પૌષ્ટિક સમૂધીસ્, જ્યૂસ અને પીણાં તૈયારીનો સમય: ૨ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૨ મિનિટ    ૩ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો ઓટ મિલ્ક વીથ હની માટે૧ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્૧ ટેબલસ્પૂન મધ૧/૨ ટીસ્પૂન વેનીલા એસેન્સ કાર્યવાહી ઓટ મિલ્ક વીથ હની માટેઓટ મિલ્ક વીથ હની માટેઓટ મિલ્ક વીથ હની બનાવવા માટે, ઓટ્સ, મધ, વેનીલા એસેન્સ અને ૩ કપ પાણીને મિક્સરમાં ભેગું કરો અને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.મલમલના કપડાને એક ઊંડા બાઉલમાં મૂકો અને તેના પર ઓટ્સનું દૂધ રેડો.મની બેગ અથવા પાઉચ બનાવવા માટે મલમલના કપડાને ઉપાડો અને ઓટ્સનું દૂધ કાઢવા માટે તમારા હાથથી દબાવો.ઓટ મિલ્કને ઠંડુ કરો.ઓટના દૂધને તરત જ મધ સાથે પીરસો અથવા ફ્રીજમાં એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને ૨ દિવસમાં તેનો ઉપયોગ કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન