You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > શાક રેસિપિ, કરી > લૉ કૅલરી શાક > કાંદા અને કારેલાનો શાક ની રેસીપી કાંદા કારેલા નું શાક | કાંદા કારેલા ના શાક ની રેસીપી | કારેલામાં ડુંગળી મિક્સ કરીને શાક બનાવવાની રીત | કારેલા નું શાક | Onion and Karela Sabzi તરલા દલાલ કાંદા કારેલા નું શાક | કાંદા કારેલા ના શાક ની રેસીપી | કારેલામાં ડુંગળી મિક્સ કરીને શાક બનાવવાની રીત | કારેલા નું શાક | Onion and Karela Sabzi in Gujarati | with 24 amazing imagesમજેદાર સુગંધ ધરાવતી આ કારેલા નું શાકમાં તીવ્રતા ધરાવતા કાંદા તમને પ્રફુલિત તો કરશે, તે ઉપરાંત તેમાં મેળવેલા શેકેલા તલ અને આમચૂર પાવડરની સુવાસ પણ એટલી જ આનંદદાઇ પૂરવાર થશે. આમ આ વસ્તુઓ વડે કારેલાની કડવાશને તમે ભૂલી જશો અને એક સૌમ્ય અને મોજ કરાવે એવી કાંદા અને કારેલા નું શાકનો સ્વાદ માણી શકશો. આ કાંદા કારેલા નું શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે. બીજા શાકના વ્યંજન પણ અજમાવો. Post A comment 07 Mar 2022 This recipe has been viewed 9872 times प्याज और करेले की सब्जी रेसिपी | प्याज वाले करेले | करेला की सब्जी | हेल्दी प्याज करेला सब्जी | - हिन्दी में पढ़ें - Onion and Karela Sabzi In Hindi onion karela sabzi recipe | pyaz wale karele | bitter gourd sabzi | healthy onion karela sabzi | - Read in English Onion and Karela Sabzi Video કાંદા અને કારેલાનો શાક ની રેસીપી - Onion and Karela Sabzi recipe in Gujarati Tags સ્ટર-ફ્રાયલૉ કૅલરી શાકસ્ટર-ફ્રાયનૉન-સ્ટીક પૅનફાઇબર યુક્ત રેસીપીફાઇબર યુક્ત લંચ રેસીપીફાઇબર યુક્ત ડિનર તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૯ મિનિટ   કુલ સમય : ૨૯ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો કાંદા અને કારેલાનો શાક ની રેસીપી બનાવવા માટે૨ કપ સ્લાઇસ કરેલા કાંદા૨ કપ પાતળી સ્લાઇસ કરીને બી કાઢી લીધેલા કારેલા મીઠું, સ્વાદાનુસાર૨ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન હળદર૨ ટીસ્પૂન મરચાં પાવડર૧ ટેબલસ્પૂન સાકર૧ ટીસ્પૂન આમચૂર૧ ટેબલસ્પૂન શેકેલા તલ કાર્યવાહી કાંદા અને કારેલાનો શાક ની રેસીપી બનાવવા માટેકાંદા અને કારેલાનો શાક ની રેસીપી બનાવવા માટેએક ઊંડા બાઉલમાં કારેલા અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરીને ૨૦ મિનિટ માટે બાજુ પર રાખો.તે પછી કારેલાને દબાવી નીચોવીને તેમાંથી બધુ પાણી કાઢી રસોડાના ટુવાલ પર સંપૂર્ણ સૂકા થવા મૂકો.હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં કારેલા મેળવી સારી રીતે મિક્સ કરી કઢાઇને ઢાંકી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં હળદર, મરચાં પાવડર, સાકર, આમચૂર, તલ, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.કાંદા અને કારેલાનો શાક તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન