This category has been viewed 9211 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ભારતીય દાળ અને કઢી રેસીપી
 Last Updated : Jan 16,2025


ભારતીય દાળ અને કઢી રેસીપી | કઢી વાનગીઓ | Indian dal and kadhi recipes in Gujarati |

દળ રેસિપિ | કઢી વાનગીઓ | Indian dal and kadhi recipes in Gujarati |


Indian Dal and Kadhi - Read in English
भारतीय दाल और कढ़ी रेसिपी - हिन्दी में पढ़ें (Indian Dal and Kadhi recipes in Gujarati)

ભારતીય દાળ અને કઢી રેસીપી | કઢી વાનગીઓ | Indian dal and kadhi recipes in Gujarati |

દળ રેસિપિ | કઢી વાનગીઓ | Indian dal and kadhi recipes in Gujarati |

પંજાબી દાળની વાનગીઓ | Punjabi dal recipes in Gujarati | 

1. દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | dal makhani in gujarati | with 30 amazing photos.

દાલ મખની અથવા મા કી દાલ, પંજાબમાં જાણીતી રેસીપી છે, તેનું સરળ ટેક્સ્ચર અને મનોરમ સ્વાદ એક સ્વાદિષ્ટ પંજાબની વાનગી બનાવે છે. સ્ટેપ બાય સ્ટેપ ફોટો અને વિડીયો વડે દાલ મખની રેસીપીનો આનંદ લો.

દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | Dal Makhani

દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | Dal Makhani

પરંપરાગત ગુજરાતી દાળની વાનગીઓ | traditional Gujarati dal recipes in Gujarati |

1. દહીંવાળી તુવર દાળમાં સારા પ્રમાણમાં કેલ્શિયમપ્રોટીન તથા ફોસ્ફરસ હોવાથી તે શરીરના હાડકા માટે અતિ ઉપયોગી છે. આ દાળ બનાવવામાં પણ અતિ સરળ છે. દાળને પ્રેશર કુકરમાં બાફી વઘાર કરીને ઉકાળી લો, એટલે દાળ તૈયાર. મલ્ટિગ્રેન રોટી સાથે આ દહીંવાળી તુવર દાળની મજા ઓર જ મળશે.

દહીંવાળી તુવર દાળ | Dahiwali Toovar Dalદહીંવાળી તુવર દાળ | Dahiwali Toovar Dal

કઢી વાનગીઓ | kadhi recipes in Gujarati |

1. પંજાબી પકોડા કઢી ની રેસીપીતાજા તૈયાર કરેલા ચણાના લોટના પકોડા જેમાં કોથમીર અને લીલા મરચાં મેળવેલા હોય અને તેના વડે બનતી આ પંજાબી પકોડા કઢી એવી મજેદાર તૈયાર થાય છે કે મોઢામાંથી પાણી છુટી જાય.

વિવિધ મસાલા ભેગા કરીને, જેવા કે લવિંગ, તજ, મેથી અને ધાણા તથા વધારામાં તેમાં ઉમેરેલા પકોડા વડે આ પંજાબી કઢી અત્યંત આકર્ષક અને સુંદર બને છે. અહીં ખાસ યાદ રાખશો કે કઢીમાં પકોડા મેળવ્યા પછી તેને એક કે બે મિનિટ સુધી જ ધીમા તાપે ઉકાળવી જેથી પકોડા કઢીની સુવાસ શોષી લે અને સુગંધી બને.

પંજાબી પકોડા કઢી ની રેસીપી | Punjabi Pakoda Kadhiપંજાબી પકોડા કઢી ની રેસીપી | Punjabi Pakoda Kadhi

2. ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | gujarati kadhi in gujarati | with amazing 20 images.

ગુજરાતી કઢીએ ગુજરાતી રેસીપીઓમાંથી એક અવિભાજ્ય રેસીપી છે. સફેદ કઢી મૂળભૂત રીતે એક અદભૂત મીઠી અને મસાલેદાર દહીં મિશ્રણ છે જેને ચણાના લોટથી જાડું કરવામાં આવે છે, જેને પાકોડા અને કોફટ જેવા અન્ય ઘટકોનો ઉપયોગ કરીને સ્વાદ વધારી શકાય છે. ગુજરાતી કઢી એ ખૂબ પ્રખ્યાત ગુજરાતી રેસીપી છે અને તે દરરોજ ઘણીવાર રાંધવામાં આવે છે. 

ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | Kadhi ( Gujarati Recipe)ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | Kadhi ( Gujarati Recipe)