This category has been viewed 8846 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > તહેવારના વ્યંજન > રક્ષાબંધન રેસીપી
 Last Updated : Dec 18,2024

69 recipes

Raksha - Bandhan - Read in English
रक्षा बंधन रेसिपी - हिन्दी में पढ़ें (Raksha - Bandhan recipes in Gujarati)


ચોકલેટ પુડીંગ રેસીપી | લો કેલરી ચોકલેટ પુડિંગ | કોકો પાવડર સાથે ચોકલેટ પુડિંગ | ઇંડા વિનાની ચોકલેટ પુડિંગ | એગલેસ ચોકલેટ પુડિંગ | eggless chocola ....
મગ ની દાળ નો શીરો | ઝટપટ બનતો શીરો | moong dal sheera recipe in gujarati. આ રેસીપી ગળ્યું ખાવા વાળા બધા પ્રેમીઓ માટે છે, ખાસ કરીને શીરો ખાવાના શોખીન લોકો માટે આ અમૃત છે. આ શીરો દરદરો અને મીઠો છે. સામાન્ય રીતે આ શીરા ....
પૂરણપોળી રેસીપી | પુરણ પોળી રેસીપી | ગુજરાતી પુરણ પોળી | puran poli in gujarati | with 29 amazing images. પૂરણપોળી એક પ્રખ્યાત મીઠી ભારતીય વાનગી છે. ગુજરાતી પૂરણ ....
સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચહાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે ....
આલુ ચાટ રેસીપી | મુંબઈ રોડસાઇડ આલુ ચાટ | દિલ્હી આલુ ચાટ | aloo chaat in gujarati | with 28 amazing images. આલુ ચાટ એ એક લોકપ્રિય મુંબઈ રોડસાઈડ ચાટ રેસિપી છે જે બ ....
વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | vegetable jalfrezi recipe in gujarati. વેજીટેબલ જાલફ્રેઝી એ એક લોકપ્રિય પંજાબી વેજીટેબલ જલફ્રેઝી સબ્જી છે. વેજીટ ....
ઉત્તપમ પિઝા રેસીપી | તવા ઉત્તપમ પિઝા રેસીપી | ઢોસા બેટર સાથે ઉત્તપમ પિઝા | વેજીટેબલ ઉત્તપમ પિઝા રેસીપી | uttapam pizza in gujarati | with 11 amazing images. અમાર ....
આ લીલા નાળિયેરની આઇસક્રીમ ખરેખર મલાઇદાર અને સ્વાદિષ્ટ બને છે. આ ઉપરાંત તેમાં મેળવેલી નાળિયેરની મલાઇથી તેનો બંધારણ ઇંડા વગર પણ મલાઇદાર જ લાગે છે. અહીં તમને એક વાતની ખાસ ધ્યાન રાખવાની છે કે નાળિયેરની મલાઇ બહું જાડી અથવા બહું પાતળી ન હોવી જોઇએ. તે મધ્યમ જાડાઇની હોવી જોઇએ. મૂળભૂત રીતે મલાઇનું પ્ ....
રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી | ceylonese curry with rice noodles recipe in gujarati. સેલોનીસ વાનગીઓમાં નાળિયેરનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે તે દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વિશિષ્ટ સેલોનીસ કરીમાં, બારક સમારેલા મિક્સ શાકભાજીને નાળ ....
મખમલી પનીર ટીક્કા રેસીપી | પનીર ટીકા | મુગલાઈ પનીર ટીકા | makhmali paneer tikka made in oven in gujarati | with amazing 16 images. મખમલી પનીર ટીક્કા એ ખૂબ જ પ્રખ ....
ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.
બરીતોસ મેક્સિકન વાનગીનું સમાનાર્થક જ ગણાય છે. તેના સ્વાદિષ્ટ ટૉટીલામાં ભાત, રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ અને ચીઝ હોવાથી તે દરેક રીતે સંપૂર્ણ ગણાય છે. સ્વાદની વાતે તો તમે તેનો એક કોળીયો ખાશો ત્યારે જ તમને જણાશે કે આ વાનગીમાં ખટાશ, તીખાશ અને સાથે ચીઝના સ્વાદનું પણ સંયોજન છે, જે તમને ખૂબ જ સંતુ ....
પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.
આ પ્રખ્યાત સાદા મીઠા ભાતને જરૂર અજમાવશો. આ ભાત સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે જેથી તમારે બીજી વધુ કંઇ તૈયારી કરવી પડતી નથી. તેમાં ઉમેરાતા કેસર, એલચી, લવિંગ અને તમાલપત્ર તેને એક અલગ જ ખુશ્બુ આપે છે.
લીલા વટાણા બટેટા અને પનીર કટલેટ રેસીપી | આલૂ મટર પનીર ટિક્કી | મટર પનીર કટલેટ | લીલા વટાણા અને ચીઝ કટલેટ | green peas potato and paneer cutlet recipe in Gujarati | w ....
Goto Page: 1 2 3 4 5