This category has been viewed 6594 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ડિનર રેસીપી > રાત્રિભોજન માટે રોટી
 Last Updated : Nov 07,2024

17 recipes

રાત્રિભોજન માટે રોટી | ડિનરમાં ખવાતા રોટી રેસીપી | રાત્રિભોજન માટે કઈ રોટલી લેવી  | roti recipes for dinner in Gujarati |

ડિનરમાં ખવાતા રોટી રેસીપી | રાત્રિભોજન માટે કઈ રોટલી લેવી  | roti recipes for dinner in Gujarati |


रात के खाने के लिए रोटी - हिन्दी में पढ़ें (Rotis for dinner, Indian breads for dinner recipes in Gujarati)

રાત્રિભોજન માટે રોટી | ડિનરમાં ખવાતા રોટી રેસીપી | રાત્રિભોજન માટે કઈ રોટલી લેવી  | roti recipes for dinner in Gujarati |

ડિનરમાં ખવાતા રોટી રેસીપી | રાત્રિભોજન માટે કઈ રોટલી લેવી  | roti recipes for dinner in Gujarati |

રાત્રિભોજન માટે રોટલી, દરેક ભારતીય થાળી પર જરૂરી ભારતીય રોટલી. રોટલી લગભગ તમામ ભારતીય સબ્ઝી સાથે સારી રીતે કોમ્બિનેશન બનાવે છે. ઘણા બધા વિકલ્પો સાથે વિવિધ પ્રકારની રોટલીનો આનંદ માણો. મોટાભાગની ભારતીય બ્રેડ પોષણ અને સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે.

રાત્રિભોજન માટે આખા ઘઉંના લોટનો ઉપયોગ કરીને રોટી | Rotis using whole wheat flour for dinner in Gujarati |

1. કડક અને ચાવવી પડે તેવી રોટી ક્યારે પણ ભાવતી નથી. હવે બનાવો, કોમળ અને સ્વાદિષ્ટ રોટી, કોઇપણ જમણમાં અને જુઓ તમારા કુટુંબીજનોને તેની રંગત માણતા. રોટી બનાવવી એકદમ સરળ છે અને તે કોઇપણ જમણને સંતોષજનક બનાવે છે. તો હવે બનાવો!

રોટી રેસીપી | ચપાતી બનાવવાની રેસીપી | ફુલકા રોટી | સોફ્ટ રોટલી બનાવવાની રીત | Roti ( How To Make Soft Roti Or Phulka Or Chapati)

રોટી રેસીપી | ચપાતી બનાવવાની રેસીપી | ફુલકા રોટી | સોફ્ટ રોટલી બનાવવાની રીત | Roti ( How To Make Soft Roti Or Phulka Or Chapati)

રાત્રિભોજન માટે અનેક લોટની રોટલી | Multi flour Roti for dinner in Gujarati |

રાત્રિભોજન માટે મલ્ટી ફ્લોર રોટી એ રોટલી અને પરાઠા બનાવવા માટે વપરાતા લોટનું આરોગ્યપ્રદ મિશ્રણ છે. તંદુરસ્ત રોટલી બનાવવા માટે તમે ઘઉંનો લોટ, જુવારનો લોટ, બાજરીના લોટનો ઉપયોગ કરી શકો છો.

1. મલ્ટીગ્રેન રોટી | દરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુક્ત રોટીમાં પાંચ પૌષ્ટિક લોટનું સંયોજન છે, જે લોહ, પ્રોટિન, ફાઈબર અને વિટામીન બી3 ધરાવે છે. નાસ્તામાં કે જમણમાં આ રોટી, દહી સાથે તમારું જમણ સંતુષ્ટ અને પૌષ્ટિક બનાવે છે.

મલ્ટીગ્રેન રોટી | ૫ મિક્સ લોટની રોટલી | હેલ્ધી મલ્ટીગ્રેન ચપાતી | Multigrain Roti, Healthy Multigrain Chapatiમલ્ટીગ્રેન રોટી | ૫ મિક્સ લોટની રોટલી | હેલ્ધી મલ્ટીગ્રેન ચપાતી | Multigrain Roti, Healthy Multigrain Chapati

રાત્રિભોજન માટે સ્ટફ્ડ રોટલી | Stuffed Roti for dinner in Gujarati |

1. નાચની અને કાંદાની રોટી | ઘણા લોકો નાચનીને એક આદર્શ આહાર ગણે છે, છતાં પણ સામાન્ય રીતે ઘણા ઘરમાં તેનો ઉપયોગ નથી થતો. આમ જોવા જઈએ તો નાચનીમાં સુંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે અને જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો તે ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે.

નાચની અને કાંદાની રોટી | Nachni Onion Roti, Ragi Masala Rotiનાચની અને કાંદાની રોટી | Nachni Onion Roti, Ragi Masala Roti


મલ્ટીગ્રેન રોટી | ૫ મિક્સ લોટની રોટલી | હેલ્ધી મલ્ટીગ્રેન ચપાતી | multigrain roti recipe in Gujarati | with 25 amazing images. દરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુ ....
કેરળના પરોઠા અથવા મલબારના પરોઠા મલાયલમ વ્યંજનની એક અજોડ વાનગી છે, જેને ઉત્તર ભારતના પરોઠા સાથે સરખાવી ન શકાય. કેરળના પરોઠામાં મેંદાનો ઉપયોગ થાય છે અને તેને વણતી વખતે વધુ પડતો તેલ ચોપડવામાં આવે છે, જે તેની એક વિશિષ્ટતા ગણી શકાય અને પરોઠા હલકા પોચા અને સહેજ કરકરા બને છે. આ પરોઠા જ્યારે તમે રસ્તાની રેક ....
જુવાર ની રોટલી રેસીપી | જુવાર કી રોટી | સ્વસ્થ જુવાર ની રોટલી | જુવાર ના રોટલા બનાવવાની રીત | jowar roti in gujarati | with amazing 12 photos.
ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે તેનો ઉપયોગ થોડા ફેરફાર સાથે આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવીને તેનું પૂરણ તૈયાર કરીને ઘઉંના પરોઠામાં તેને ભરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. સાદા પણ સ્વા ....
રોટી રેસીપી | ચપાતી બનાવવાની રેસીપી | ફુલકા રોટી | સોફ્ટ રોટલી બનાવવાની રીત | roti recipe in Gujarati | with 15 amazing images. કડક અને ચાવવી પડે તેવી
મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી | punjabi missi roti gujarati | with 20 amazing images. મીસી રોટી એક પ્રખ્યાત રાજસ્થાની ....
લીલા લસણની રોટી રેસીપી | મલ્ટી ગ્રેન રોટી | હેલ્ધી લીલી લસણ રોટલી | green garlic roti recipe in gujarati | with 16 amazing images. લીલા લસણની રોટી રેસીપી એ લીલા ....
ઘણા લોકો નાચનીને એક આદર્શ આહાર ગણે છે, છતાં પણ સામાન્ય રીતે ઘણા ઘરમાં તેનો ઉપયોગ નથી થતો. આમ જોવા જઈએ તો નાચનીમાં સુંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે અને જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો તે ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. અહીં અમે તેનો સમજદારીથી ઉપયોગ કરીને નાચની અને કાંદાની રોટી બનાવી છે જે સૌન ....
ભારતીય વાનગીઓમાં નાન ખૂબ જ પ્રખ્યાત છે અને દિવસે દિવસે દુનીયામાં તેની લોકપ્રિયતા પણ વધતી જાય છે. પાંરપારીક રીતે નાન તંદૂરમાં બનાવવામાં આવે છે પણ જેના રસોડામાં તંદૂર ન હોય તેમના માટે અહીં દર્શાવ્યા મુજબ નૉન-સ્ટીક તવા પર બનતા નાન ખૂબ જ મજેદાર વાનગી સાબીત થશે. આ નાનને તમારી મનપસંદ ભાજી અથવા દાળ સાથે પી ....
સહેજ તીખી અને ખુશબુદાર આ કાંદાની રોટી બધાને ભાવે એવી છે. જીરૂ, આદુ, કોથમીર અને લીલા મરચાંને ઘંઉના લોટમાં મેળવીને બનતી આ રોટી કોઇ પણ શાક અથવા દહીં સાથે કે પછી ફક્ત અથાણાં સાથે પીરસી શકાય એવી મજેદાર છે.
સામાન્ય રીતે કોથમીર જ્યારે કોઇ વાનગીમાં ઉમેરવામાં આવે ત્યારે તે વાનગીની યોગ્યતામાં વધારો કરે છે. જ્યારે અહીં વપરાયેલા મસાલા કરતા વધુ તેની મધુર ખુશ્બુ આ કોથમીર રોટીને સુવાસિત બનાવે છે. આ રોટી બનાવવામાં પણ બહુ સરળ છે અને તેમાં વપરાતા મસાલા આપણા રસોડામાં હાથવગા મળી રહે એવા છે એટલે તે ગમે ત્યારે બનાવી શ ....
આવો, આપણે સાદા નાનને એક ભપકાદાર અને નવી રીતે વધુ સ્વાદિષ્ટ બનાવીને સાદા નાનથી અધિક આનંદ માણીએ. આ ગાર્લિક ચીઝ નાનમાં લસણ અને ચીઝના મિશ્રણને નાનની કણિકમાં ભરીને વણવામાં આવ્યા છે. આ નાનનો સ્વાદ એવો મજેદાર બને છે કે તમારા મુખના હાવભાવ તરત જ બદલાઇ જશે. આ નાનની મજા તમે કોઇપણ શાક સાથે અથવા તો તેને નાની સાઇ ....
પાલક પનીર રોટી રેસીપી | ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી | હેલ્ધી પાલક પનીર પરાઠા | palak paneer roti in gujarati | with 20 amazing images. પાલક અને પનીરના સંયોજનની સબ્જી તો તમે બધાએ બનાવી હશે, ....
લચ્ચા પરાઠાને તમે જોશો તો તમને કારણ સ્પષ્ટ થઇ જશે કે, તે શું કામ, ઉત્તર ભારતના સૌથી લોકપ્રિય પરાઠાઓમાંથી એક છે. પડવાળા પરાઠાને જોવાજ બહુ ગમે છે અને ખાવાતો તેનાથી વધુ ગમે છે કારણકે તેના દરેક પડ પર ઘી ને લીધે તે કરકરા અને મોઢામાં મુક્તાની સાથે પીગળી જાય તેવા હોય છે. આદર્શ લચ્ચા પરાઠા બનાવવા માટે તેને ....
લસણ અને મકાઈની રોટી | લસણવાળી મકાઈ રોટી | હેલ્ધી મસાલા મકાઈની રોટી | garlic makai roti in Gujarati | with 20 amazing images. મકાઇના લોટથી બનેલી અને કોથમીર, લીલા મરચાં અને લસણ ના લીધે વધતી ખ ....
Goto Page: 1 2