અમીરી ખમણ, ગુજરાતી સેવ ખમણી રેસીપી, સુરતી સેવ ખમણી અમીરી ખમણ | ગુજરાતી સેવ ખમણી રેસીપી | સુરતી સેવ ખમણી | amiri khaman recipe in gujarati અમીરી ખમણ એક મસાલેદાર ચા ના સમય નો નાસ્તો, જેમાં લસણ નો વઘાર અને દાડમ અને ન ....
અલસંદા વડા (ચોળાના વડા) તવા અલસંદા વડા રેસીપી | નોન ફ્રાઈડ ચોળાના ટિક્કી | સ્વસ્થ આંધ્ર પ્રદેશની કટલેટ રેસીપી | તવા ચોળાના નોન ફ્રાઈડ વડા | tava alasanda vada recipe in Gujarati | with 30 a ....
આલુ મેથી ની રેસીપી આ આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મ ....
ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા રેસીપી ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા રેસીપી | હેલ્ધી સ્પ્રિંગ ઓનિયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા | હેલ્ધી પરાઠા | spring onion stuffed oats paratha in gujarati | with 40 amazing images. આ
ઓરિયન્ટલ વેજીટેબલ કરી જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
કઢાઇ પનીર આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવ્યું છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને ....
કેનેલોની કેનેલોની | cannelloni in gujarati | કેનેલોની એ હોમમેઇડ પાસ્તા છે, સામાન્ય રીતે મેંદો અને ચોખાના લોટની સાથે ચીઝથી સુશોભન કરી બનાવવામાં આવે છે. પણ આ સ્વાદિષ્ટ મુખ્ય ભોજનને તંદુરસ્ત ૨૦૭-કેલરીનું સંસ્કરણ બનાવવા માટે ઘઉંન ....
ક્રીમી મશરૂમ રીસોતો રીસોતો એક ઉત્તમ ઇટાલીયન વાનગી છે જે અરબોરિયો ભાત અને ચીઝ વડે બને છે. આ રીસોતો થોડા નરમ નહી અને ઘટ્ટ નહીં એવા અને સૌમ્ય ખુશ્બુદાર હોવાથી મોઢામાં મૂક્તા જ સ્વાદિષ્ટ લાગશે એવો તેનો સ્વાદ છે જે જમણમાં ફક્ત એક ડીશ તરીકે પણ પીરસી શકાય એવા છે. તો, આ અસલી ક્રીમી મશરૂમ રીસોતો જે અરબોરિયા ભાત, વેજીટેબલ સ્ટોક, ....
ક્વીક ટમેટો પીઝા આ ક્વીક ટમેટો પીઝામાં પીઝા સૉસને સારી રીતે ફીણીને ઘટ્ટ બનાવ્યા પછી તેને ચમચા વડે પીઝાના રોટલા પર પાથરી લો. તે પછી તેની પર સિમલા મરચાં, કાંદા અને ભરપુર ચીઝ ભભરાવી, ચીઝ સંપૂર્ણ રીતે પીગળી જાય ત્યાં સુધી બેક કરી લીધા પછી તેનો એક ગરમા ગરમ ટુકડાનો સ્વાદ ચાખી મજા માણો.
કાલમી વડા આ રાજસ્થાની કાલમી વડા શીયાળાની ઠંડીમાં ચહા સાથે એક આદર્શ જોડી બનાવે છે, તે ઉપરાંત તે બનાવવામાં પણ બહુ સહેલા છે. ચણાની દાળનું અર્ધકચરું પીસેલું ખીરૂં અને તેમાં ઉમેરેલા લીલા મરચાં, કાંદા, ધાણા વગેરે સાથે બનતા આ કરકરા અને સ્વાદભર્યા વડા એ ....
કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને ....
કીનોવા પોહા રેસીપી કીનોવા પોહા રેસીપી | ભારતીય શૈલીના કીનોવા પોહા | વેજીટેબલ કીનોવા પોહા | quinoa poha recipe in gujarati | with 20 amazing images. સામાન્ય રીતે જાડા પોહાનો ઉપયોગ કરીને પોહા બનાવવામાં આવે છે ....
કોબી જુવારના મુઠીયા ની રેસીપી કોબી જુવારના મુઠીયા રેસીપી | ગુજરાતી કોબીના મુઠીયા | હેલ્ધી કોબી જુવારના મુઠીયા | Cabbage Jowar Muthias in Gujarati | with 25 amazing images. મુઠીયા જેવી વાનગી
કોબીને કાંદાની રોટી ની રેસીપી બહુ સાદી અને સામાન્ય વસ્તુઓ વડે બનતી આ પાતળી અને નાજુક રોટી ઉંચા રક્તદાબ ધરાવનારા માટે અતિ માફક આવે એવી છે. કરકરી કોબી અને કાંદા સાથે તેજ સુગંધ ધરાવનાર લસણ અને લીલા મરચાં આ કોબી અને કાંદાની રોટીને એવી સ્વાદિષ્ટ બનાવે છે કે મો ....