કાંદા રેસીપી
Last Updated : Nov 14,2024


onions recipes in English
प्याज रेसिपी - हिन्दी में पढ़ें (onions recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5  ... 12 13 14 15 16 17 18 
સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને દહીંનો ઉપયોગ કર્યો છે. તમે તેમાં અજમાએશ માટે બીજા કોઇપણ શાક જે હાથવગા હોય તેનો ઉમેરો પણ કરી શકો છો. ખાસ યાદ રાખવાનું કે પહેલાથી વલોવેલા દહીંનો ઉપયોગ ન કરવો, નહીં તો તે શાકમાં છુટી પડી જશે. ....
મિસળ પાવ | મહારાષ્ટ્રીયન મિસળ પાવ | મુંબઈ ના પ્રખ્યાત મિસલ પાવ ની ગુજરાતી રેસીપી | Misal Pav in Gujarati | with 25 amazing photos. મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મ ....
પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.
રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. ફ્કત પનીર સાથે કઇ વસ્તુનો સંયોજન કરવો તેનો થોડો વિચાર કરવો પડે, કારણ કે પનીર સ્વાદમાં સૌમ્ય હોય છે અને તે બીજી સામગ્રીનો સ્વાદ સંપૂર્ણ રીતે શોષી લે છે. આ વાનગી બનાવીને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ચોખા ....
મીની ઓનિયન સમોસા| મીની સમોસા રેસિપી| સમોસા | Mini Onion Samosa recipe in gujarati. આ સ્વાદિષ્ટ નાના સમોસામાં વિવિધ મસાલાઓ વડે તેયાર કરેલા મજેદાર સ્વાદ અને મોઢામાં પાણી છુટે એવા ખુશ્બુદાર કા ....
મીની બાજરી ઓનિયન ઉત્તપમ રેસીપી | મીની બાજરી ઉત્તમ નાસ્તાની રેસીપી | બાજરી અડદની દાળના ઉત્તમ | સરળ બાજરીના ઉત્તપમ | bajra urad dal uttapam in gujarati | with 43 amazi ....
મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી | punjabi missi roti gujarati | with 20 amazing images. મીસી રોટી એક પ્રખ્યાત રાજસ્થાની ....
રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી | ceylonese curry with rice noodles recipe in gujarati. સેલોનીસ વાનગીઓમાં નાળિયેરનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે તે દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વિશિષ્ટ સેલોનીસ કરીમાં, બારક સમારેલા મિક્સ શાકભાજીને નાળ ....
રાગી નો ઉપમા | ઉપમા રેસીપી | હેલ્ધી ઉપમા રેસીપી | સવાર ના નાસ્તા માટે રાગી રવા ઉપમા રેસીપી | ragi rava upma in Gujarati | with 20 amazing images. નાસ્તાની વાનગીમા ....
મિક્સ કઠોળ, વિવિધ મસાલા અને સારા એવા પ્રમાણમાં લસણ મેળવી ૨ ટીસ્પૂન તેલમાં રાંધીને બનતી આ રાજમા-અડદની દાળ, તેની ખુશ્બુ અને સ્વાદથી તમને જરૂરથી ખુશ કરી દેશે. આ ઉપરાંત, આ દાળ તમારા શરીરમાં લોહતત્વ, ફાઇબર અને વિટામીન સી ના સ્તરમાં પણ વધારો કરશે. આ દાળ તાજી અને ગરમા ગરમ ભાત સાથે પીરસીને એક પરિપૂર્ણ ભોજનન ....
રાજમા કરી રેસીપી | પંજાબી રાજમા મસાલા | રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા મસાલા | rajma curry in Gujarati | with 24 amazing images. કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ ....
રાજમા રેપ રેસીપી | રાજમા રોલ | રાજમા રોટી રેપ | ભારતીય વેજીટેબલ રોલ | rajma wrap recipe in gujarati | with 36 amazing images. રાજમા રેપ
આ વાનગીની કરી અને કોફ્તા બન્ને જ અનોખા છે. અહીં કોફ્તાને રીંગણા અને કોબીના અસામાન્ય સંયોજન વડે બનાવવામાં આવ્યા છે, જ્યારે ગ્રેવીમાં આમલીનું પાણી અને ચણાના લોટ સાથે સૂકા મસાલા મેળવવામાં આવ્યા છે જે હજી વધુ પડતું અસામાન્ય સંયોજન છે. છેલ્લે તેમાં તાજી મલાઇ મેળવવામાં આવી છે, જે તમારા ડાઇનિંગ ટેબલ પર એક ....
Goto Page: 1 2 3 4 5  ... 12 13 14 15 16 17 18