સબઝી દેવા મસૂર દાળ સબઝી દેવા મસૂર દાળ રેસીપી | વેજીટેબલ સાથે મસૂર દાળ કરી | બંગાળી સ્ટાઈલની મસૂર દાળ | sabji dewa musur dal recipe in gujarati | with 32 amazing images. પરોઠા સાથે કંઈક સ્વાદિષ્ટ ખાવાના મૂડમા ....
સરગવાની શિંગની વેજીટેબલ કરી આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ ક ....
સુલતાની મગની દાળ સુલતાની દાળ | સુલતાની દાળ બનાવવાની રીત | સુલતાની મગની દાળ | Sultani Dal in Gujarati દરરોજ વપરાતી દાળ પણ મજેદાર બની શકે છે જો આપણે સમજીને તેમાં યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરીએ. આ પ્રભાવશાળી દાળમા ....
સુવા મસૂર દાળ રેસીપી સુવા મસૂર દાળ રેસીપી | મસૂર દાળ | હેલ્ધી મસૂર સુવા દાળ | ઝીરો ઓઇલ દાળ રેસીપી | suva masoor dal recipe in gujarati | with 30 amazing images. દાળ આદર્શ આરામદાયક આહ ....
સેવિયા ઉપમા ની રેસીપી રવા વડે બનતા ઉપમા ખાઇને કંટાળી ગયા છો? તો અહીં તમારા માટે હાજર છે વર્મિસેલી સેવ વડે બનતો ઉપમા જેનો બંધારણ રેશમ જેવો અને દેખાવ સેવના લીધે નુડલ્સ જેવો છે. જે બાળકોને તથા મોટાઓને પણ ગમી જશે. તો, આ સેવિયા ઉપમા તમારા કુટુંબમાં દરેકને ગમી જશે અને વ ....
સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ આ મેક્સિકન સૂપમાં શેકેલા સિમલા મરચાંની ધુમાડાવાળી ખુશ્બુ તમને જરૂરથી લલચાવશે. તેમાં રહેલી સાંતળેલા કાંદા અને શેકેલા સિમલા મરચાંની તીવ્ર ખુશ્બુથી વિરૂધ્ધ પીળી મકાઇ સાથે તેનું અનોખું સંયોજન બનાવે છે. યાદ રાખશો કે કાંદાને માખણમાં જ સાંતળવા, જેથી આ સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ વધુ સ્વાદિષ્ટ બને. એક બ ....
સીઝલીંગ મશરૂમ મશરૂમના ચાહકોની મનપસંદ વાનગી. બ્રેડની સ્લાઇસ ઉપર કાંદા અને ટમેટા સાથે સ્ટર-ફ્રાય કરેલા રસદાર મશરૂમ અને ઉપર છાંટેલા મરચાંના ફ્લેક્સ્. . . શું જોઇએ વધારે. આ નાસ્તાને, ઑરેગાનો, એક ઈટાલીયન ટચ આપે છે, જેને નૉન-સ્ટીક તવા પર સાંતળવામાં આવ્યા છે જેથી ઓછું તેલ વપરાય. વધુમાં, સીઝલીંગ મશરૂમ, બ્રાઉન બ્રેડ સાથે ....
સોયા મટર પુલાવ રેસીપી સોયા મટર પુલાવ રેસીપી | સોયા વટાણા પુલાવ | મટર પુલાવ | સોયા ચંક્સ પુલાવ | soya mutter pulao recipe in gujarati | with 35 amazing images. સોયા ....
સોયા મટરની સબ્જી સોયા અને લીલા વટાણાનું શાક | સોયા મટર મસાલા કરી | સોયાબીન નું શાક બનાવવાની રીત | સોયા મટરની સબ્જી | soya matar ki sabzi in Gujarati | with 33 amazing images. આ
હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી | હૈદરાબાદી કુલચા | પનીર બટાકા કુલચા | hyderabadi paneer potato kulcha in gujarati | મસાલેદાર અને સંતોષકારક સ્વાદ ધરાવતો અસાધારણ કુલચા, જે તેને કોઈપણ વિસ્ત ....
હરા તવા પનીર આ હરા તવા પનીરની એક ખાસ વાત છે કે જ્યારે તમે તેને બનાવતા હશો ત્યારે જ ધીરે-ધીરે તમને તેની મજેદાર ખુશ્બુનું અહેસાસ થતું રહેશે, કારણકે તેમાં મેળવેલી લીલી ચટણીની સાથે પનીરને મેરીનેટ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત કોર્નના તીખાશવાળા મિશ્રણનું સ્તર પણ તેમાં છે.
હરાભરા સબ્જ પુલાવ આ મસાલેદાર ગરમ વાનગીમાં વિવિધ શાક તેને રંગીન અને સુવાસિત બનાવે છે. ઉપરાંત બ્રાઉન ચોખામાં રહેલા વિવિધ પૌષ્ટિક ગુણો જેવા કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન-એ અને લોહ તત્વને ફાઇબરયુક્ત શાકભાજી અને લીલી પેસ્ટ સાથે મેળવવાથી એક સ્વાદિષ્ટ અને આરોગ્યદાઇ વાનગી તૈયાર થાય છે. તમે જ્યારે આ તેલ વગરની હરાભરા સબ્ ....
હરિયાલી મટર રેસીપી હરિયાળી મટર સબઝી રેસીપી | ઉત્તર ભારતીય હરિયાળી મટર | ધાણાની પેસ્ટમાં હેલ્ધી હરિયાળી મટર પનીર | with 25 images. આ હરિયાળી મટર સબઝી રેસીપી ખાસ કરીને કોથમીર પસંદ કરતા લોકો માટે છે. ધાણા અને લ ....
હરી ભાજી પોષક તત્વોથી ભરપૂર – તેનાથી વધુ સારી રીતે આ હરી ભાજીનો કોઈ વર્ણન જ નથી. આ વાનગીમાં ભરપૂર માત્રામાં મિક્સ શાકભાજી તો છે જ પણ સાથે-સાથે તેમાં પાલક, સુવા ભાજી અને ફૂદીનાના પાન જેવી લીલી ભાજીનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે તેને ખૂબ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક બનાવે છે. બસ તો પછી આનાથી વધુ સારી ભાજી માટે તમે ....