7 રાગીના લોટની રેસીપી | નાચણી ના લોટના ઊપયોગથી બનતી રેસીપી | રાગી લોટની રેસીપીઓનો સંગ્રહ | ragi flour, nachni flour, nachni ka atta, red millet flour Recipes in Gujarati | Indian Recipes using ragi flour, nachni flour in Gujarati |
રાગીના લોટની રેસીપી | નાચણી ના લોટના ઊપયોગથી બનતી રેસીપી | રાગી લોટની રેસીપીઓનો સંગ્રહ | ragi flour, nachni flour, nachni ka atta, red millet flour Recipes in Gujarati | Indian Recipes using ragi flour, nachni flour in Gujarati |
રાગીના લોટના, નાચણી ના લોટના ફાયદા, આરોગ્ય લાભો (benefits of ragi flour, nachni flour, nachni ka atta, red millet flour in Gujarati)
રાગીના લોટમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તે શાકાહારીઓ માટે ઉત્તમ સ્ત્રોત છે. આ લોટ ગ્લૂટન મુક્ત હોવા ઉપરાંત, તે ફાઇબરથી પણ સમૃદ્ધ છે, જે બદલામાં ડાયાબિટીસ અને હૃદય-સ્વસ્થ માટે સારું છે. ઘઉંના લોટની સરખામણીમાં રાગીનો લોટ લોહીમાં શર્કરાના સ્તરમાં ખૂબ ઓછો વધારો કરે છે. રાગી મેગ્નેશિયમથી સમૃદ્ધ છે જે ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડીને ઇન્સ્યુલિન પ્રતિભાવમાં સુધારો કરે છે. તમારા દૈનિક આહારમાં શામેલ કરવા માટે રાગીના 11 ફાયદાઓ વાંચો.