તરબૂચ મોજીટો રેસીપી તરબૂચ મોજીટો રેસીપી | તરબૂચ મિન્ટ મોઈતો | તરબૂચ મોકટેલ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | watermelon mojito in gujarati |with 15 amazing images. લાલ અને લીલા તરબૂચ ઉનાળ ....
તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે.
તવા ચણા જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ કે, તમારી બગીચાની કૉકટેલ પાર્ટીમાં, તવા ચણા એક અદભૂત નાસ્તો બનશે? મસાલેદાર સ્વાદિષ્ટ કાબુલી ચણા અને પાપડી, તમારા મહેમાનોને જરૂરથી ભાવશે અને તેમને હંમેશાં યાદ રહેશે.
તાજા ફળોનો રાઇતો ની રેસીપી ફળો નું રાયતું | હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુ | સરળ મિક્સ ફ્રુટ રાયતા | fruit raita recipe in gujarati | with 17 amazing images. આ મીઠા અને સ્વાદિષ્ટ ફળો નું રાયતુંમ ....
તાજી મશરૂમની કરી મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે. અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ ....
તીખી મકાઇની ભાજી આ એક મજેદાર તાજી પીળી મકાઇની વાનગી છે. જેમાં પીળી મકાઇના ડૂંડાના ટુકડા કરીને તેને કાંદા અને ટમેટાની સ્વાદિષ્ટ ગ્રેવીમાં રાંધવામાં આવ્યા છે. આ વાનગીમાં ઉમેરવામાં આવેલી શેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેનો સ્વાદ ખૂબજ અનોખો છે, જેનો અહેસાસ તમને આ તીખી મકાઇની ભાજીનો પ્રથમ કોળીયો ....
તીલકૂટ ની રેસીપી કાળા તલ ની ચટણી રેસીપી | ઝટ-પટ ચટણી રેસીપી | મહારાષ્ટ્રીયન સૂકી ચટણી | black sesame seed chutney recipe in Gujarati | with 20 amazing images. બજારમાં કાળા અને સફેદ તલ મળે છે, પણ કાળા તલ ઉગ્ ....
થ્રી ઇન વન રાઇસ ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા ભરપુર પનીર વડે બનતા સફેદ ભાતની આ ત્રિરંગી વાનગી એટલી મજેદાર અને ખુશ્બુદાર બને છે કે તે ઑવનમાં બનતી હશે ત્યારે જ તેની ખુશ્બુ આખા ઘરમાં પ્રસરી જશે. આ થ્રી ઇન વન રાઇસ એવી મજેદાર છે કે, બધા જાતે આવીને જમવા બેસી ....
થ્રી ગ્રેન પરાઠા સોયા, રાગી અને જુવારના લોટમાંથી બનતા આ પરોઠા થોડા ઓછા મસાલાવાળા છે. આ બધા લોટ ગ્લુટન વગરના તો છે જ પણ સાથે-સાથે લોહતત્વ, કૅલ્શિયમ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે.
થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી | thai green curry recipe in gujarati. પરંપરાગત રીતે થાઈ ગ્રીન કરી નોન-વેજ હોય છે, પણ અમે તમને વેજિટેરિયન કરીની રેસિપી આપીયે છે. આ વેજ ....
થાઇ સબ સૅન્ડવીચ જો તમારી પસંદગીનું સૅન્ડવીચ મલાઇદાર અને આનંદ આપનારું હોય તો તમને આ થાઇ સબ સૅન્ડવીચ જાનથી પ્યારું ગણાય એવું છે. આ સૅન્ડવીચનું પૂરણ ખાસ નવીનતાભર્યું છે અને તેમાં ખાસ
થાલીપીઠ ની રેસીપી ઘણા લોકો એવું માનતા હોય છે કે પારંપારિક વાનગી બનાવવામાં રસોડામાં વધુ સમય બગાડવો પડે છે તેથી તેઓ ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાયા હોય છે. પણ, એવું દરેક વાનગી માટે ન ગણી શકાય કારણકે કોઇ વાનગી ઝટપટ બને તો કોઇ વાનગીને બનાવતા સમય પણ લાગે. અહીં આ એક પારંપારિક
દૂધીનો રાઇતો ની રેસીપી દૂધીની પોષણ શક્તિ અને પ્રોટીનયુક્ત દહીંનો સંગાથ એટલે ખાઇપીને મોજ માણવાનો અનેરો આનંદ તમને આ એક વસ્તુ વડે બનતા રાઇતામાં મળશે. જો તમને ચિંતા થતી હોય કે એકલી દૂધીનો રાઇતો તો નરમ માવા જેવો થશે, પણ અહીં તેમાં વિચારીને કરેલા થોડા ફેરફાર તમને વધુ આનંદીત કરે એવા છે. કાંદા, લીલા મરચાં અને આદૂની સાથે દૂધીને રા ....
દહીં કચોરી રેસીપી | ખસ્તા કચોરી ચાટ | મૂંગ દાળ રાજ કચોરી ચાટ | રાજ કચોરી રેસીપી | રાજ કચોરી ચાટ દહીં કચોરી રેસીપી | ખસ્તા કચોરી ચાટ | મૂંગ દાળ રાજ કચોરી ચાટ | રાજ કચોરી રેસીપી | રાજ કચોરી ચાટ | dahi kachori in gujarati | with amazing ....