ટમેટાની પચડી ટમેટાની ખટાશ અને તાજા દહીંની સૌમ્યતાના સંયોજન વડે બનતી આ ટમેટાની પચડીને તમે તમારા જમણ સાથે માણી શકો એવી છે. અહીં ધ્યાન રાખવાનું છે કે દહીં તાજું અને ઘટ્ટ વાપરવું, નહીં તો આ પચડી પાણીવાળી થઇ જશે, કારણકે ટમેટાનો રસ પણ આ પચડીમાં ભળે છે.
ટમેટાની લૌંજી મોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા ઓછી મહેનતે તૈયાર થાય છે. તેમાં રાઇનું સાદું વઘાર અને ઉપર છાંટેલા મસાલા પાવડર ટમેટાને વધુ મહત્વનું રૂપ આપે છે. અહીં કદાચ એમ પણ હોય કે ચૂંટેલા મસાલા અને ઝટપટ બનાવવાની રીત જ ટમેટાની ખુશ્બુ જાળવી તેને ખટ ....
ટમેટાવાળા ભાત આ મસાલેદાર અને તીખા ભાત લંચ બોક્સમાં ભરવા માટે તો બરોબર ગણાય એવા છે અને નાના મોટા સૌને ભાવે એવા પણ છે. આ ટમેટાવાળા ભાતને પાપડ સાથે કે પછી નાળિયેરની પચડી સાથે, તમને ફાવે તે રીતે ખાઓ પણ તેનો સ્વાદ એવો મજેદાર છે કે તેમાં મેળવેલા મસાલા અને ટમેટા એક બીજાને પૂરક પૂરવાર થાય છે. સામાન્ય મસાલા સાથે પારંપ ....
ઑટસ્-મગદાળની ટીક્કી ની રેસીપી ઓટ્સ મગની દાળની ટીક્કી રેસીપી | ઓટ્સ સાથે મગની દાળની ટિક્કી | હેલ્ધી ઓટ્સ ટિક્કી | oats moong dal tikki in Gujarati | with amazing 23 images. ઑટસ્ અને મગની દાળના મિશ્રણ સાથે જુદી જુદી જાતના ....
ટામેટા શોરબા રેસીપી ટામેટા શોરબા રેસીપી | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | Tomato Shorba in gujarati | with 20 amazing images. ટમેટા અને નાળીયેરના દૂધ વડે બનતુ આ ટમેટાનો ....
ટોમેટો બેસન પુડલા રેસીપી ટોમેટો બેસન પુડલા રેસીપી | ટોમેટો ઓમલેટ | ટામેટાના પુડા બનાવવાની રીત | ચણાના લોટ ના પુડલા | tomato omelette in gujarati | with 16 amazing images. મસાલાના આકર્ષક ....
ડબલ ડેકર પરોઠા આ રંગીન અને સ્વાદિષ્ટ પડવાળા પરોઠા તમને અને તમારા બાળકોને જરૂરથી ભાવશે. આ ડબલ ડેકર પરોઠામાં સમજી વિચારીને રંગ અને સ્વાદના વિરોધાભાસનું સંયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક પડમાં રંગીન ગાજરનું પૂરણ અને બીજા પડમાં લીલા વટાણાનું પૂરણ છે. તે છતા જો તમને જોઇએ તો તમારી વિવેકશક્તિ વાપરીને પડ માટે અલગ પ્રકારન ....
ડબલ બીન્સ્ કરી રંગુનની વાલનો ખાસ તો ગુજરાતી વાનગી બનાવવામાં ઉપયોગ વધુ થાય છે. એકલી દાળ અથવા તો કોઇ પણ જાતના શાકમાં તેને મેળવવામાં આવે છે. પણ અહીં મે આ દાળને ગુજરાતી પદ્ધતિથી અલગ પંજાબી મસાલાથી તૈયાર કરી છે.
ડાયાબિટીસ માટે કારેલા જ્યુસ રેસીપી ડાયાબિટીસ માટે કારેલા જ્યુસ રેસીપી | વજન ઘટાડવા, બ્લડ પ્રેશર, ચમકતી ત્વચા માટે કારેલાનો રસ | હેલ્ધી કારેલાનું જ્યુસ | karela juice recipe for diabetics recipe in gujarati | with 10 amazing ima ....
ઢોકળાની સબ્જી આ ઢોકળાની સબ્જી રોટી સાથે ખૂબ જ મેળ કરે એવી છે પણ તેને તમે એમ જ પણ પીરસી શકો કારણકે તેમાં તૂરીયા અને મીઠી મકાઇના દાણા એક સરસ મજાની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે અને ઉપરથી પ્રોટીનયુક્ત ઢોકળા મેળવવામાં આવ્યા છે.
ઢોસા ઇડલીની જેમ ઢોસા પણ દક્ષિણ ભારતીય વાનગીઓમાં અતિ પ્રખ્યાત વાનગી છે, પાતળા અને કરકરા ઢોસા, ચોખા અને અડદની દાળના ખીરા વડે બનાવવામાં આવે છે. ઇડલી કરતાં પણ ઢોસા વધુ ઉત્તેજક ગણાય છે. ખરેખર તો ઇડલી બનાવવામાં સહેલી, આરામદાયક અને બાફેલી વાનગી ગણાય છે, જ્યારે ઢોસા તેનાથી વધુ તૃપ્ત કરનારા ગણાય છે. પારંપારિક રી ....
તમ યમ સૂપ | હેલ્ધી વેજ તમ યમ સૂપ તમ યમ સૂપ | હેલ્ધી વેજ તમ યમ સૂપ | tom yum soup recipe in gujarati. આ સ્વાદિષ્ટ તમ યમ સૂપ જે ખરેખર પ્રેરણાદાયક છે, જેમ કે મરચાં, લીલી ચાયની પત્તીઓ અને અન્ય ઘટકો એક થઈ ને સ્વાદોનો સુમેળભર્ય ....
તરકારી ખીચડી જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત આ ખીચડીના પોષક તત્વોમાં વધારો કરવા, તેમાં મગની દાળ કે જેમાં પ્રોટીન, ફોલીક એસિડ અને ઝીંક છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ આ એક તંદુરસ્તી અને સ્વાદનું અજોડ જોડાણ તમને એક વખત જરૂર માણવા જેવું છે.
તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું એક નવીન પ્રકારનું સંયોજન એટલે તરબૂચ અને નાળિયેર પાણીનું પીણું, જે તમને જોમ અને તાજગી આપવાની સાથે સ્વાદમાં વધારો કરી તમને ખુશ કરશે અને સાથે-સાથે શરીરના કોષોને પણ તાજગી આપશે. તરબૂચ એક ઠંડું ફળ છે અને જ્યારે તેમાં નાળિયેરનું પાણી મેળવવામાં આવે ત્યારે એક પ્રભાવશાળી પીણું તૈયાર થાય છે જે તમારા પેટના ....