સ્ટ્રોબરી બેસિલ મોઈતો ની રેસીપી ઔષધિય ગુણ ધરાવતા બેસિલ સાથે સ્ટ્રોબરીનો મીઠો, માદક સ્વાદ અને પાર્ટીમાં પીરસી શકાય એવું આ સ્ટ્રોબરી બેસિલ મોઈતો તમારા મહેમાનો આનંદથી માણી શકે એવું મજેદાર છે. ઝટપટ બનાવી શકાય એવા આ પીણામાં દસ્તા વડે બ ....
સ્ટીમ્ડ કોર્ન વીથ ટોમેટા સાલસા ની રેસીપી બાફેલી મકાઇની ઉપર વિવિધ ટોપીંગ જેવા કે ટોમેટા સાલસા, ચાટ મસાલા, ચીઝ વગેરેથી એવી મજેદાર વાનગી તૈયાર થાય છે જે બાળકોને ખૂબ જ ભાવશે.
સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ બે જાતના પૌષ્ટિક કઠોળની સાથે સંતરા અને ટમેટાની ખટ્ટાશ સામે કેળા અને દ્રાક્ષની મીઠાશમાં મેળવવામાં આવેલા મેજેદાર મસાલા વડે તૈયાર થતું આ સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ તમને એક નવા સ્વાદનો અહેસાસ કરાવશે.
સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી | હેલ્ધી સ્પ્રાઉટ્સ ઢોકળા | ફણગાવેલા મગના ઢોકળા | sprouts dhokla in gujarati | with 18 amazing images. ઢોકળા એક
સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | Sprouts Stir- Fry Recipe સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | sprouts stir- fry recipe in gujarati સ્પ્રાઉટ્સ એ પ્રોટીન ....
સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેક જ્યારે તમારી પાસે આટલો સ્વાદિષ્ટ વિકલ્પ છે તો તમે પૅનકેક મેંદામાથી કેમ બનાવો છો? ઘઉં અને ઓટસ્, આ સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેકમાં, પ્રોટીન, લોહતત્વ અને કેલ્શિયમ ઉમેરે છે જ્યારે સાકર અને મસાલા તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ પૅનકેકમાં લૉ ફેટ દૂઘ અને ઓછું તેલ વપરાયું હોવાને કારણે શરીરના વજનનું ધ્યા ....
સ્પાઇસી ચપાટી કુક્ડ ઇન બટરમિલ્ક આગલા દિવસની વધેલી રોટી ને પરંપરાગત વઘાર અને તાજી છાસ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવે છે જે તમે સવાર અથવા ગમે તે સમયે ભૂખ લાગે ત્યારે ખાઇ શકો છો. કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી આ વાનગી બનાવતી વખતે રીત ક્રમાંક ૩ ના સમયે જો તમે વિટામિનથી ભરપૂર એવા શાકભાજી ઉમરેશો તો તેની પૌષ્ટિક્તા વધશે.
સ્પાઇસી બાજરા પરાઠા બાજરી ફાઇબર, લોહતત્વ, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાજરીના લોટથી બનેલ પરોઠા ખૂબ જ આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ બને છે પણ તેને બનાવવા સહેલા નથી કારણ કે તેને એકસરખા વણવામાં તકલીફ પડે છે છતાં સ્પાઇસી બાજરા પરાઠા બનાવવાની મહેનત જરૂર રંગ લાવે છે. પરાઠાની આ વાનગીમાં પનીર અને મેથીનો વપરાશ તેને વધુ સ્વાદિષ્ ....
સ્પાઇસી વેજીટેબલ પુલાવ, વેજીટેબલ પુલાવ રેસીપી સ્પાઇસી વેજીટેબલ પુલાવ | વેજીટેબલ પુલાવ રેસીપી | spicy vegetable pulao recipe in gujarati. સ્પાઇસી વેજીટેબલ પુલાવ રોજના શાકભાજી અને મસાલાઓનું સામાન્ય મિશ્રણ છે અને પરિણામ ખૂબ સ્વાદિષ્ટ છે, ....
સ્પાઇસી સ્પ્રાઉટ્સ સૅન્ડવિચ પ્રસ્તુત છે દેશી સ્વાદના ચાહકો માટે એક ચટાકેદાર સૅન્ડવિચ. સામાન્ય રીતે સૅન્ડવિચ બનાવવામાં સારા પ્રમાણમાં વપરાતા ચીઝ અને માખણની બદલે પૂરણમાં ફણગાવેલા કઠોળ વાપરશો તો ખૂબ જ પ્રોટીન અને ફાઇબર મળશે. અલગ પ્રકારના મસાલા, કાંદા, લીલા મરચાં અને ટમેટાને કારણે આ ગરમ અને તીખી સૅન્ડવિચ ઠંડા દીવસોમાં સવારનો એક ઉમ ....
સબ્જીનો કોરમા સબ્જીનો કોરમા મિક્સ વેજીટેબલ વડે બનતી એક સૂકી વાનગી છે જે ખૂબજ સૌમ્ય સ્વાદ ધરાવે છે. આમ તો આ ભાજી બનાવવા તમે કોઇ પણ શાકનો ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીં તેમાં રોજ વપરાતા શાકભાજીનો ઉપયોગ કર્યો છે જેથી તમે આ કોરમા કોઇ પણ
સબઝી દેવા મસૂર દાળ સબઝી દેવા મસૂર દાળ રેસીપી | વેજીટેબલ સાથે મસૂર દાળ કરી | બંગાળી સ્ટાઈલની મસૂર દાળ | sabji dewa musur dal recipe in gujarati | with 32 amazing images. પરોઠા સાથે કંઈક સ્વાદિષ્ટ ખાવાના મૂડમા ....
સમોસા સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચહાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે ....
સરગવાની શિંગનું અથાણું, દક્ષિણ ભારતીય અથાણું એક સાવ જુદા જ પ્રકારનું અને અસામાન્ય ગણી શકાય એવું આ અથાણું દક્ષિણ ભારતીય રસોડાની અલગ જ પ્રકૃતિરૂપ છે. સરગવાની શિંગનું અથાણું તીખાશ તો ધરાવે છે છતા મને ખાત્રી છે કે તે સ્વાદના રસિયાઓને તો સો ટકા ગમી જશે. સાંતળેલી સરગવાની શિંગને આમલીના પલ્પ, હીંગ અને તાજા તૈયાર કરેલા મસાલા પાવડરમાં મેરિનેટ કરવાથી, આ ....