જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી એક અતિ મજેદાર અને પૌષ્ટિક વાનગી જેમાં જુવાર અને મગની દાળ આ ખીચડીને આશ્ચર્યજનક રીતે સ્વાદિષ્ટ બનાવે છે. તમે આ ખીચડીમાં થોડા મસાલા ઉમેરી શકો છો અને ગમે તો થોડા શાક પણ ઉમેરી શકો છો. ....
જુવાર અને વેજીટેબલના પૉરિજ જ્યારે તમે દરરોજના સવારના નાસ્તામાં એક જ વસ્તુ ખાઇને કંટાળી ગયા હો, ત્યારે આ એક નવી જુવારની પૌષ્ટિક વાનગી બનાવો જે પોષણદાઇ તો છે અને તે ઉપરાંત તેમાં સારા એવા પ્રોટીન, લોહ અને ફાઇબર પણ છે. તેમાં મેળવેલા શાક તેની વિટામીન-એ, ફાઇબર, ફોલીક એસિડ અને લોહની માત્રામાં વધારો કરે છે. આ જુવાર અને વેજીટેબલના પૉર ....
જુવાર ની રોટલી રેસીપી જુવાર ની રોટલી રેસીપી | જુવાર કી રોટી | સ્વસ્થ જુવાર ની રોટલી | જુવાર ના રોટલા બનાવવાની રીત | jowar roti in gujarati | with amazing 12 photos.
જુવાર, બાજરા અને લસણની રોટી આ રોટી ગરમા ગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં લસણ ભલે થોડી માત્રામાં મેળવવામાં આવ્યું છે પણ તે આ સૌમ્ય રોટીને અનોખું સ્વાદ આપે છે. બનાવવામાં બહુજ સરળ, આ રોટી એક વખત જરૂર અજમાવવા જેવી છે.
જુવારની ધાણી નો ચેવડો રેસીપી જુવારની ધાણી નો ચેવડો | મસાલા જુવાર ધાણી | જુવારની ધાણી વઘારવાની નવી જ રીત | jowar dhani popcorn recipe in gujarati | with 16 amazing images. જુવારની ધાણી નો ચેવડો
જાડા પૌવા નો ચેવડો રેસીપી જાડા પૌવા નો ચેવડો રેસીપી | પૌવા નો ચેવડો | ચેવડો નમકીન નાસ્તો | ભારતીય જાડા પૌવા ચેવડો | jada poha chivda recipe in gujarati | with 35 amazing images.
જાફરાની પુલાવ મોઘલાઇ જમણ અજમાવ્યા પછી ખબર પડી જાય છે કે કેસર મોઘલાઇ જમણનું એક મહત્વનું અંગ છે અને તેના ઉપયોગથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે. જાફરાની પુલાવ એક સાદી ભાતની વાનગી છે જેને કેસરથી સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે. પનીર, કાજૂ અને કીસમીસનો ઉમેરો આ પુલાવને શાહી બનાવે છે. તે ઉપરાંત આ વાનગી તમને ખુબજ ગમશે કારણક ....
જીરા રાઈસ રેસીપી જીરા રાઈસ રેસીપી | જીરા નો પુલાવ | ક્વિક જીરા રાઈસ | જીરા રાઈસ બનાવવાની રીત | jeera rice in gujarati | with 20 amazing images. જીરા રાઈસ
જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | jeera- pepper rasam in gujarati | ઠંડીના દીવસોમાં પીરસી શકાય એવું આદર્શ છે આ રસમ. જીરા-મરીવાળું રસમ એક રોગનાશક અને સામાન્ય તાવ જેવા લક્ષણ ....
ઝટપટ પનીરની સબ્જી આ ઝટપટ પનીરની સબ્જી અનેક લોકોને પસંદ આવે એવી છે કારણકે તેમાં રૂચીદાયક સ્વાદ અને બનાવટનું સંયોજન છે. આ જૈન વાનગીમાં પનીર, સીમલા મરચાં અને ટમેટાનો સ્વાદ, સાદા પણ ખુશ્બુદાર મસાલા જેવા કે આખા ધાણા અને લાલ મરચાં દ્વારા વઘારવામાં આવ્યું છે. મોઢામાં પાણી છુટે એવી આ સબ્જી તો છે જ પણ સાથે તેમાં ખૂબ ઓછી સામગ્ ....
ઝટપટ રીંગણાની સબ્જી રીંગણાને જો મજેદાર રીતે રાંધવામાં આવે તો તેના માટે ફરીયાદ કરવા જેવું શું હોય? આ રીંગણાની સબ્જી એવી સ્વાદિષ્ટ બને છે કે તે બધાને જ ભાવશે. આ ભાજીમાં રીંગણાની સ્લાઇસ પર મીઠું ભભરાવીને મૂકી રાખ્યા બાદ રાંધવાથી તે ઝટપટ તો બને છે અને સાથે-સાથે બહુ જ સહેલાઇથી પણ બને છે. આ શાક જ્યારે
ઝુનકા પારંપારિક મહારાષ્ટ્રના આ તીખાશવાળા ઝુનકાને ઘણા લોકો સૂકા પીઠલાનું રૂપાંતર માને છે. આમ તો આ ઝુનકા કરી જેવી જ છે જેમાં આદૂ, લીલા મરચાં, લસણ, કાંદા અને કોથમીરનો ભરપુર ઉપયોગ કરી સુગંધી વઘાર કરવામાં આવ્યું છે. જો કે તેમાં વિવિઘ મસાલાનો ઉપયોગ થયો છે, છતાં વઘારમાં કડી પત્તાનો ઉમેરો તેને ચડિયાતું મધુર સુગંધ ....
ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી | હેલ્ધી ટામેટા મેથી પુલાવ | ટામેટા મેથી બ્રાઉન રાઈસ | ટોમેટો મેથી રાઇસ | tomato methi rice in Gujarati | with 36 amazing images. લો ....
ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપ ઠંડીના દીવસોમાં માફક આવે એવું આ તીખાશવાળું સૂપ, પણ તમારી આંખમાં પાણી આવી જાય એવું તીખું તો નથી જ. આ ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપમાં તીખાશ અને ખટાશનું નાજુક સમતોલન છે જેને સફેદ સૉસના મિશ્રણથી સૌમ્ય બનાવવામાં આવ્યું છે જેથી તમે તેને સારી રીતે માણી શકશો.