એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર તમારા દીવસની શરૂઆત આ તંદુરસ્તી ધરાવતા નાસ્તાથી કરો, જેમાં ભરપુર રંગીનતા, પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટતા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને જોતાની સાથે જ તમને ખાવાની ઇચ્છા થઇ જશે. પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ જેવી કે ફળો, ફણગાવેલા કઠોળ અને પનીર આ એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટરમાં પૌષ્ટિક્તા અને સુગં ....
એપલ સિનેમન મફિન આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે. ખરેખર તો આ મફિન તમારા બાળકો અને તમે પોતે પણ જ્યારે આ મફિન બનાવતા હશ ....
ઓ આર એસ રેસીપી ઓ આર એસ રેસીપી | ઝાડા માટે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન રેસીપી | ઘરે ઓઆરએસ રેસીપી કેવી રીતે બનાવવી | oral rehydration solution recipe for diarrhoea in gujarati | with 6 amazing images. ઝાડા મા ....
ઓટસ્ અને અળસીની રોટી ની રેસીપી ઓટ્સ અને અળસી ની રોટી ની રેસીપી | અળસીની રોટી | હેલ્ધી રોટી | oats flax seed roti in Gujarati | with 32 amazing images. એક ચટપટી રોટી જે સામાન્ય રોટી જેવી જ છે અને જીભમાં સ્વાદ ભરાઇ રહે એવો ....
ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી | નોન ફ્રાઈડ ઓટ્સ મૂંગ દાળ દહીં વડા | હેલ્ધી ઓટ્સ દહીં વડા | oats and moong dal dahi vada recipe | with 39 amazing images. આપણા ભારતીય નાસ્તાની વાનગીઓ સ્વા ....
ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા રેસીપી ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા રેસીપી | હેલ્ધી સ્પ્રિંગ ઓનિયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા | હેલ્ધી પરાઠા | spring onion stuffed oats paratha in gujarati | with 40 amazing images. આ
ઓટસ્ ની ઇડલી ની રેસીપી સામાન્ય રીતે ઇડલી એક પૌષ્ટિક વાનગી ગણાય છે, પણ આ ઓટસ્ ની ઇડલી એક નવિન પ્રકારની થોડા ફેરફારવાળી ઇડલી વધુ આરોગ્યદાયક અને ખાવાથી તૃપ્ત થવાય એવી છે. ઓટસ્ ની ઇડલીમાં ચોખાના બદલે ઓટસ્ નો ઉપયોગ ....
ઓટસ્ મટર ઢોસા આ ઝટપટ બનતા ઢોસાનો ખીરો ઊર્જા, પ્રોટીન અને ફાઈબરથી ભરપુર છે. ઓટસ્ માં સોલ્યુબલ ફાઈબર – “બીટા ગ્લુકન” ની માત્રા અધિક હોય છે અને તે માટે આપણે ઓટસ્ નું સેવન દરરોજ કરવું જોઈએ. અડદની દાળ અને ગાજરનો ઉમેરો આ ઢોસામાં પ્રોટીન અને વિટામીન-એ નો પણ ઉમેરો કરે છે. તો ઝટપટ બનાવો આ ઢોસા અને તમારી મનપસંદ ચટણી સાથે પ ....
ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.
ઓરિયન્ટલ વેજીટેબલ કરી જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
કુટ્ટીના દારાની ખીચડી, ફરાળી વાનગી આ કુટ્ટીના દારાની ખીચડીને જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રોજના જમણમાં પણ ફરાળી વાનગીઓ લહેજતદાર અને વધુ સુગંધી બની શકે છે. તલ અને કોથમીર વડે સજાવેલી આ ખીચડી જાણે આઇસિંગ પર મૂકેલી ચેરી જેવા લાગશે અને તે આ ખીચડીની સુગંધ અને સ્વાદમાં પણ વધારો કરે છે. જ્યારે તમે આ ખીચડી બનાવવા માંડશો ત્યાર ....
કુટીના દારાના ઢોકળા સામાન્ય રીતે દરેક જાતના નાસ્તામાં ચરબીનું પ્રમાણ હોવું જરૂરી નથી. આ એક એવો નાસ્તો છે જેમાં સહેજ પણ ચરબી ધરાવનાર અંશ ન હોવાથી તે તમારા માટે સદાય ગમતી વાનગી ગણી શકાય. આ ઉપરાંત આ કુટીના દારાના ઢોકળાનો સ્વાદ અને પૌષ્ટિક્તા પણ લાજવાબ છે. કુટીના દારાની ગુણવત્તા એવી છે કે તે શરીરમાં રક્તના ભ્રમણમાં મદદ ....
કુટીના દારાના ઢોકળા ની રેસીપી આ કુટીના દારાના ઢોકળા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે અને બનાવવામાં પણ અતિ સરળ છે. કુટીના લોટના ખીરામાં છાસ, આદૂ અને લીલા મરચાં મેળવી નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર થાય છે. જો કે કુટીના દારા ....
કૂટીના દારાના ઢોસા ની રેસીપી કૂટીના દારાના ઢોસા ની રેસીપી | હેલ્ધી ડોસા | ઇન્સ્ટન્ટ કૂટીના દારાના ઢોસા | buckwheat dosa in Gujarati | with 15 amazing images. આજે તમને ઢોસા ખાવાની ઇચ્છા થઇ છે પણ ઘરમાં આથો તો તૈયાર નથી? ....