ટમેટાનું પલ્પ રેસીપી | tomato pulp recipes in Gujarati | Indian recipes using tomato pulp in Gujarati |
ટમેટાના પલ્પનો ઉપયોગ કરીને ભારતીય વાનગીઓ | tomato pulp recipes in Gujarati | Indian recipes using tomato pulp in Gujarati |
ટમેટાના પલ્પનો ઉપયોગ કરીને ભારતીય શાક | Indian sabzis using tomato pulp in Gujarati |
1. મેથી મટર મલાઈ : મેથીની ભાજી સાથે વટાણાનું સંયોજન ખૂબજ પ્રખ્યાત છે કારણકે તે બન્ને સામગ્રી એક બીજા સાથે સારી રીતે પૂરક પૂરવાર થાય છે. તેમાં મેળવવામાં આવેલી મસાલા પેસ્ટ અને તે ઉપરાંત મેળવવામાં આવેલું તાજા સૂકા મસાલાનો પાવડર, ટામેટાનું પલ્પ અને બીજી બધી સામગ્રી એક અત્યંત મોહક વાનગી તમારા ટેબલ પર હાજર થાય છે જેનું નામ છે મેથી મટર મલાઇ. આ વાનગી નાન અથવા પૂરી સાથે પીરસી શકો
મેથી મટર મલાઈ | Methi Mutter Malai, Punjabi Methi Matar Malai Recipe
2. પાલક પનીર ની રેસીપી | પંજાબી પાલક પનીર | હોમમેઇડ પાલક પનીર | palak paneer in Gujarati | with 24 amazing images.
પાલક પનીર ની રેસીપી | પંજાબી પાલક પનીર | હોમમેઇડ પાલક પનીર | Palak Paneer, How To Make Homemade Palak Paneer Recipe
પાલક પનીર ની રેસીપી માટે ટિપ્સ: ૧. પાલકને 2 થી 3 મિનિટ માટે બ્લાંચ કરો. જો તમે પાલકને લાંબા સમય સુધી ઉકાળ શો, તો પાલક તેનો રંગ ગુમાવી દેશે અને પાલક પનીરની ગ્રેવી કાળી પડી જશે. ૨. પાલકને તાજું કરવા માટે સ્ટ્રેનરને ઠંડા પાણીની નીચે હલાવો. આ પાલકની રંધાવાની પ્રક્રિયા બંધ કરે છે. પાલક પનીર રેસીપીમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તમે પાલકને વધારે પડતો પકવવા માંગતા નથી. ૩. અમે ગરમ મસાલાને શરૂઆતમાં ઉમેરતા નથી કારણ કે અગાઉ ઉમેરવાથી તે કડવું બનાવશે.
ટમેટાના પલ્પનો ઉપયોગ કરીને ભારતીય દાળ | Indian dals using tomato pulp in Gujarati |
1. દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | dal makhani in gujarati | with 30 amazing photos.
દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | Dal Makhani
દાલ મખની અથવા મા કી દાલ, પંજાબમાં જાણીતી રેસીપી છે, તેનું સરળ ટેક્સ્ચર અને મનોરમ સ્વાદ એક સ્વાદિષ્ટ પંજાબની વાનગી બનાવે છે. સ્ટેપ બાય સ્ટેપ ફોટો અને વિડીયો વડે દાલ મખની રેસીપીનો આનંદ લો.