ઘઉંનો લોટ રેસીપી
Last Updated : Dec 21,2024


गेहूं का आटा रेसिपी - हिन्दी में पढ़ें (whole wheat flour recipes in Hindi)

64 ઘઉંના લોટની રેસીપી | ઘઉંના લોટના ઉપયોગથી બનતી રેસીપી | ઘઉંના લોટની રેસીપીઓનો સંગ્રહ | whole wheat flour recipes in Gujarati | recipes using whole wheat flour in Gujarati |

64 ઘઉંના લોટની રેસીપી | ઘઉંના લોટના ઉપયોગથી બનતી રેસીપી | ઘઉંના લોટની રેસીપીઓનો સંગ્રહ | whole wheat flour recipes in Gujarati | recipes using whole wheat flour in Gujarati |

ઘઉંના લોટના ફાયદા, આરોગ્ય લાભો (benefits of whole wheat flour in Gujarati)

ડાયાબિટીસ (મધુમેહ)ના દર્દીઓ માટે ઘઉંનો લોટ ઉત્તમ છે કારણ કે તેઓ તમારા બ્લડ સુગરનું પ્રમાણ વધારશે નહીં કારણ કે તે ઓછી જીઆઈ વાલો ખોરાક છે. ઘઉંનો લોટમાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ છે જે એક મુખ્ય મિનરલ છે જે આપણા હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ સાથે મળીને કામ કરે છે. વિટામિન બી 9 તમારા શરીરને નવા કોષો ઉત્પન્ન કરવામાં અને જાળવવામાં મદદ કરે છે, ખાસ કરીને લાલ રક્તકણોમાં (red blood cells ) વધારો કરે છે. ઘઉંના લોટના વિગતવાર ૧૧ ફાયદાઓ જુઓ, કે તે તમારા માટે કેમ સારું છે.


Goto Page: 1 2 3 4 5 6 7 
દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.
તવા અલસંદા વડા રેસીપી | નોન ફ્રાઈડ ચોળાના ટિક્કી | સ્વસ્થ આંધ્ર પ્રદેશની કટલેટ રેસીપી | તવા ચોળાના નોન ફ્રાઈડ વડા | tava alasanda vada recipe in Gujarati | with 30 a ....
અળસીના શકરપારા | ડાયાબિટીક રેસીપી | હેલ્ધી નાસ્તો | flax seed shakarpara | with 23 amazing images. આપણને ઘણા લોકો વારંવાર કહેતા હોય છે કે અળસીમાં ઑમેગા-૩ ફેટી એસિડ હોય છે અને તે શાકાહારી લો ....
આલુ પરાઠા રેસીપી | પંજાબી આલુ પરોઠા | આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha in gujarati | with 24 amazing images. પંજાબી આલુ પરોઠા એક વાનગી છે જે સાર્વત્રિક અપી ....
રોટી હોય કે શાક, બટાટા હંમેશાં તેમાં તેનો એક વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે અને બાળકો અને મોટા લોકોને બહુ ભાવે છે. જ્યારે તમે તેમાં તાજા પાલકની ખૂબી, મલાઇદાર દહીં અને સ્ફૂર્તિદાયક ઘઉંનો લોટ ઉમેરો છો ત્યારે તમારા ડાઇનિંગ ટેબલ પર એક શક્તિથી ભરેલું જમણ તૈયાર થાય છે.
આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો. જ્યારે મેથીને સાંતળવામાં આવે ....
આલુની પૂરી રેસીપી | મસાલા પુરી | બટાકા પુરી | aloo ki puri recipe in Gujarati | with 20 amazing images. બટાટા વડે બનતી કોઇ પણ વાનગી કોને ન ભાવે? આ મજેદાર અને ફૂલેલી પૂરી બાળકો અને સાથે મોટા ....
આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે. ખરેખર તો આ મફિન તમારા બાળકો અને તમે પોતે પણ જ્યારે આ મફિન બનાવતા હશ ....
ઓટ્સ અને અળસી ની રોટી ની રેસીપી | અળસીની રોટી | હેલ્ધી રોટી | oats flax seed roti in Gujarati | with 32 amazing images. એક ચટપટી રોટી જે સામાન્ય રોટી જેવી જ છે અને જીભમાં સ્વાદ ભરાઇ રહે એવો ....
ઓછા ફાઈબરવાળા મેંદાની અવેજીમાં ઓટસ્ એક ઉત્તમ વિકલ્પ છે અને કિસમિસ વડે બનતી આ કુકિઝ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ છે. બીજા સુકા મેવાની તુલનામાં કિસમિસ સૌથી ઓછી ચરબી ધરાવે છે તેથી આ કુકીઝ પૌષ્ટિક ને સ્વાદિષ્ટ બને છે. કિસમિસ આ કુકીઝમાં મીઠાશ પ્રદાન કરે છે જેથી સાકરનો ઉપયોગ ઓછો થાય છે. પણ, અહીં યાદ રાખવાનું કે ....
કેનેલોની | cannelloni in gujarati | કેનેલોની એ હોમમેઇડ પાસ્તા છે, સામાન્ય રીતે મેંદો અને ચોખાના લોટની સાથે ચીઝથી સુશોભન કરી બનાવવામાં આવે છે. પણ આ સ્વાદિષ્ટ મુખ્ય ભોજનને તંદુરસ્ત ૨૦૭-કેલરીનું સંસ્કરણ બનાવવા માટે ઘઉંન ....
કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી | ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા | સ્ટફ્ડ પરોઠા | cabbage and dal paratha in gujarati | with 38 amazing images. કેબેજ એન્ડ દાલ પરાઠા, અનાજ ....
સહેજ તીખી અને ખુશબુદાર આ કાંદાની રોટી બધાને ભાવે એવી છે. જીરૂ, આદુ, કોથમીર અને લીલા મરચાંને ઘંઉના લોટમાં મેળવીને બનતી આ રોટી કોઇ પણ શાક અથવા દહીં સાથે કે પછી ફક્ત અથાણાં સાથે પીરસી શકાય એવી મજેદાર છે.
Goto Page: 1 2 3 4 5 6 7