You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > વધેલી ખાવાની વસ્તુઓ વડે બનતા સવારના નાસ્તા > સ્પાઇસી ચપાટી કુક્ડ ઇન બટરમિલ્ક સ્પાઇસી ચપાટી કુક્ડ ઇન બટરમિલ્ક | Spicy Chapati Cooked in Buttermilk તરલા દલાલ આગલા દિવસની વધેલી રોટી ને પરંપરાગત વઘાર અને તાજી છાસ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવે છે જે તમે સવાર અથવા ગમે તે સમયે ભૂખ લાગે ત્યારે ખાઇ શકો છો. કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી આ વાનગી બનાવતી વખતે રીત ક્રમાંક ૩ ના સમયે જો તમે વિટામિનથી ભરપૂર એવા શાકભાજી ઉમરેશો તો તેની પૌષ્ટિક્તા વધશે. Post A comment 05 Oct 2020 This recipe has been viewed 8218 times 5/5 stars 100% LIKED IT 2 REVIEWS ALL GOOD स्पाइसी चपाती कुक्ड इन बटरमिल्क | बटरमिल्क चपाती | छाछ में पकाई हुई रोटी | दहीवाली रोटी | - हिन्दी में पढ़ें - Spicy Chapati Cooked in Buttermilk In Hindi Spicy Chapati Cooked in Buttermilk - Read in English સ્પાઇસી ચપાટી કુક્ડ ઇન બટરમિલ્ક - Spicy Chapati Cooked in Buttermilk recipe in Gujarati Tags વધેલી ખાવાની વસ્તુઓ વડે બનતા સવારના નાસ્તાસાંતળવુંનૉન-સ્ટીક પૅનસવારના નાસ્તાની ઝટપટ રેસીપીડાયાબિટીક માટે બ્રેકફાસ્ટ રેસીપીકેલ્શિયમ સવારના નાસ્તાઝડપી બ્રેકફાસ્ટ સવારના ઝટ-પટ નાસ્તા તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   કુલ સમય : ૯ મિનિટ    ૨માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૪ આગલા દિવસની વધેલી રોટી , ટુકડા કરેલી૨ કપ લૉ ફેટ છાસ , હાથવગી સલાહની મદદ લો૧ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન રાઇ૧ ટીસ્પૂન અડદની દાળ૭ to ૮ કડી પત્તા૧/૨ ટીસ્પૂન હળદર૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર૧ ટીસ્પૂન ખમણેલો ગોળ મીઠું , સ્વાદાનુસારસજાવવા માટે૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી રાઇ અને અડદનની દાળ ઉમેરો.જ્યારે રાઇ તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા અને રોટીના ટુકડા ઉમેરી ધીમા તાપ પર ૧/૨ મિનિટ સુધી સાંતળી લો.હવે તેમાં છાસ, હળદર, લાલ મરચાંનો પાવડર, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ધીમા તાપ પર ઉકળવા દો.કોથમીરથી સજાવી ગરમ ગરમ પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:૨ કપ લૉ ફેટ છાસ બનાવવા માટે ૩/૪ કપ તાજા લૉ ફેટ દહીંને ૧ ૧/૪ કપ પાણી ઉમેરી વલોવી લો.છાસનું દહીંમાં રૂપાંતર ન થાય તે માટે મિશ્રણને ધીમા તાપ પર ગરમ કરો. Nutrient values એક સર્વિંગ માટેઊર્જા ૧૭૫ કૅલરીપ્રોટીન ૫.૮ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૩૦.૬ ગ્રામચરબી ૩.૨ ગ્રામકૅલ્શિયમ ૬૩.૪ મીલીગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/spicy-chapati-cooked-in-buttermilk-gujarati-4676rસ્પાઇસી ચપાટી કુક્ડ ઇન બટરમિલ્કBhoomika on 04 Oct 20 08:37 AM5Vaghareli rotli yummy 😋 kathiyavadi brunch or dinner PostCancelTarla Dalal 05 Oct 20 09:59 AM   Thanks for the feedback !!! keep reviewing recipes and articles you loved. PostCancelhttps://www.tarladalal.com/spicy-chapati-cooked-in-buttermilk-gujarati-4676rસ્પાઇસી ચપાટી કુક્ડ ઇન બટરમિલ્કkrupali on 15 Mar 17 05:48 PM5Aagla diwas ni bacheli chapati no use karva ni aa best recipe che ne jayre chapati chaas ne bija indain masala ni saathe cook thata ne saathe j saras majano nasto tayar thai jay che...good recipe thank you mam. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન