ડાયાબિટીસ ભારતીય સૂપ રેસિપી | ડાયાબિટીસ શાકાહારી સૂપ રેસિપિ | ડાયાબિટીસ માટે હેલ્ધી સૂપ | soup recipes for diabetics |
ડાયાબિટીસના દર્દીઓ માટે સૂપને હેલ્ધી બનાવવા માટે 5 પોઈન્ટ | 5 points to make soup healthy for diabetics |
- તમારા સૂપમાં કોર્નફ્લોરનો ઉપયોગ ટાળો
- તમારા સૂપમાં ખાંડ ટાળો
- ફુલ ફેટ પનીરને બદલે લો ફેટ પનીરનો ઉપયોગ કરો
- તમારા સૂપમાં જવ, ઓટ્સ, દાળનો ઉપયોગ કરો
- તમારા સૂપ બનાવવા માટે લીલા વટાણા જેવા ફાઇબર સમૃદ્ધ શાકભાજી
ડાયાબિટીસ માટે જવ સારી છે | barley good for diabetes |
પોષણદાઇ જવનું સૂપ | જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે જે રીતે મે અહીં તેનો ઉપયોગ સૂપ બનાવવામાં કર્યો છે. મસૂરની દાળ સાથે જવનો ઉપયોગ એટલે કઠોળ અને કડધાન્યના સંયોજન વડે બનતું આ સૂપ સંપૂર્ણ પ્રોટીન ગણાય છે, જે આપણા શાકાહારી ભોજનમાં ભાગ્યે જ જોવા મળે છે. આ પૌષ્ટિક સૂપને વિવિધ શાક વડે રંગીન અને ફાઇબરયુક્ત બનાવવામાં આવ્યું છે. અંતમાં તેની પર ભભરાવેલું મરીનું પાવડર તેને વધુ મજેદાર બનાવે છે.
પોષણદાઇ જવનું સૂપ | જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે જે રીતે મે અહીં તેનો ઉપયોગ સૂપ બનાવવામાં કર્યો છે. મસૂરની દાળ સાથે જવનો ઉપયોગ એટલે કઠોળ અને કડધાન્યના સંયોજન વડે બનતું આ સૂપ સંપૂર્ણ પ્રોટીન ગણાય છે, જે આપણા શાકાહારી ભોજનમાં ભાગ્યે જ જોવા મળે છે.