દાડમ ( Pomegranate )

દાડમ શું છે, નો ઉપયોગ, રેસિપિસ, Anar in Gujarati language Viewed 5031 times

Medium
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના દાડમ , Pomegranate

દાડમ નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 67 હોય છે, જે મધ્યમ ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રી ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. દાડમ જેવી સામગ્રીનું જી. આઇ. મધ્યમ હોય છે એટલે તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઇએ.